ટાઈમ ટેબલ બનાવી લો એટલે રોજ રોજ નક્કી કરવું નહીં. ટાઈમ ટેબલ પ્રમાણે જેને ભાવતું હોય તે ઘરે ખાઈ બાકીના બહાર જઈને ખાઈ આવે.😊😊😊😊 આજ સુધી કોઈ માણસે એમ નથી કીધું કે મને કમાવા જવુ માથાકૂટ લાગે છે.
@RanjanbenLashkariАй бұрын
સાચી વાત છે કમાય તો લેડીઝ જાય છે સતા ઘરના સભ્ય ની બધી વાતે જરૂરિયાત પુરી કરે છે