Foodie duniya ચેનલ મેઘા અને તેની ફેમિલી વિશે છે કે જે અમદાવાદમાં રહે છે. તેમનો મુખ્ય હેતુ તમને લોકોને અમદાવાદ અને ગુજરાતના વિવિધ સ્થળો તેમની નજરોથી તમારી સમક્ષ રજૂ કરવાનો છે અને દરરોજ નવા નવા સ્થળો ના વિડીયો તમારી સમક્ષ લાવતા રહીશું.
જો તમને મારા વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ના ભૂલતા.
Foodie Duniya channel is about Megha and her family who lives in Ahmedabad. Now they want you show Gujarat street food and desi authentic culture of Gujarat with their eyes that's why they are making videos on daily basis. So if you like our videos like and share
Please don't forget to like share and subscribe
Email ID -
[email protected]