નમસ્કાર મિત્રો,
હું કિશન પિંડારીયા આહીર (Kishan Pindariya Ahir). તમારું દિલ થી સ્વાગત કરું છું મારા આ યૂટ્યૂબ ચેનલ માં જેનું નામ છે ખેડૂતભાઈ(Khedutbhai) / ખેડુતભાઈ / ખેડૂત ભાઈ / ખેળૂતભાઈ (Khelutbhai). તમને નામ જોઈને જ અંદાજ તો આવી ગયો હશે, કે હું આ ચેનલ માં ગુજરાતના તમામ માર્કેટ યાર્ડ ના બજાર ભાવ, ખેતીને લગતી નવી યોજનાવો, ખેતીને લગતા સમાચાર, તેમજ ખેતીને લગતી અન્ય માહિતી તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ અને એ પણ દેશી ભાષામાં.
જો તમને અમારી વિડિયો બનવા પાછળ ની મહેનત દેખાય અને વિડિયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડિયોઝને Like, Share, Comment કરવાનું ભૂલશો નહિ.
Subscribe તો ફ્રી માં થાય છે તો પછી અત્યારે જ Subscribe કરીનાખો અને 🔔 ઘંટડી નું બટન દબાવી દો એટલે અમને એક મોકો વધારે મળે તમારા દિલ માં જગ્યા બનાવવાનો અને તમને ખેતી વિષે માહિતગાર બનાવવાનો.
#ખેડૂતભાઈ #ખેડુતભાઈ #ખેળૂતભાઈ #kishanpindariya #khedutbhai
આપના બિઝનેસ ની જાહેર ખબર આપવા અમારો સંપર્ક કરો.
👉 Business inquiries:
WhatsApp: 99047 48802
Email:
[email protected]