★ સ્વાગત છે. 'ઓનલાઇન ગુજરાતી બજાર' ચેનલમાં!
આ ચેનલ તમારા માટે ખાસ છે, જ્યાં તમે ઘરે બેઠા તમારા અંગત સ્ટાઈલ અને જરૂરિયાતોને અનુરૂપ શ્રેષ્ઠ પ્રોડક્ટ્સ મંગાવી શકો છો. અમે ઓફર, ડિસ્કાઉન્ટ અને સસ્તા ભાવે વસ્તુ લઈને આવતા હોઈએ છીએ સાથે તે વસ્તુની A to Z માહિતી પણ આપીએ છીએ.જેથી તમને સસ્તા ભાવે સારી વસ્તુ મળી શકે.
★આ ચેનલ પર શું મળશે?
મહિલાઓ માટેની વસ્તુઓ :- જ્વેલરી સેટ, મંગલસૂત્ર , બંગડીઓ , સાડી , કુર્તી , ડ્રેસ , સેન્ડલ , વગેરે...
પુરુષો માટેની વસ્તુઓ :- બુટ , ચપ્પલ , શર્ટ, પેન્ટ , ઘડિયાળ , ટોપી , પેકેટ , પટ્ટો , શેરવાણી , સૂટ , કોટ વગેરે..
વીડિયો ક્યારે આવશે?
મહિલાઓ માટેની વસ્તુઓનો વીડિયો 1:00 pm
પુરુષો માટેની વસ્તુઓનો વીડિયો 7:30 pm
જો તમે શોપિંગ પ્રેમી છો અને નવી ડિઝાઈનની વસ્તુ શોધી રહ્યા છો, તો આ ચેનલ તમને મદદ કરશે. સબસ્ક્રાઇબ કરો અને શોપિંગને વધુ મઝેદાર બનાવો!" અને 9687286454 પર
ઑર્ડર કરાવો.
Contact For Business and Sponsorship
[email protected]