મારી ઉંમર હાલ પંચાવન વર્ષ જેવી છે. શહેરમાં જ કિશોરાવસ્થા અને અત્યાર સુધીનું જીવન ચાલ્યું આવે છે. પણ મેં સૌરાષ્ટ્રની રસધારનુ પાન કરેલું છે અને આદરણીય કાનજીઅદા બારોટને સાંભળેલા છે. હજી આજની તારીખમાં પણ મને એમ થાય છે કે અત્યારની આધુનિકતા કરતાં સૈકાઓ પહેલાનું ભારતવર્ષ અને ખાસ કરીને આપણું કાઠિયાવાડ પહેલાં જેવું જ ઘર ખોરડાં કે રીતરિવાજો આપણાં ધાર્મિક તહેવારો ઉત્સવો માનવ માનવ પ્રત્યેની સ્નેહ અને આદરભાવની સ્નિગ્ધતા આવી જાય તો અહીં જ સ્વર્ગ છે. આખાય જગતમાં કાઠિયાવાડ જેવી ભૂમિ ક્યાંય છે જ નહીં. ખૂબ જ મોડે મોડે સમજાય છે... ખૂબ જ સરસ રજૂઆત ખૂબ ખૂબ આભાર.... દરબાર આપનો જય કાઠિયાવાડ ❤🙏
@basiyabasiyakanubhai65915 ай бұрын
Jay suraynaran bhagavan
@DineshbhaiRajgor-i5i5 ай бұрын
જય જય જય જય જય જય જય જય જય સૂર્યનારાયણ દેવતા,
@pradyumanvala72745 ай бұрын
Jay shree surynarayan
@raghavjipatel78676 ай бұрын
आदित्य नारायण भगवान श्री सुरजनारायणकी जय हो विहला नाथकी जय हो!! बहुत बहुत स्मरणीय प्रसंग रहा धन्यवाद भनुभाई जी नमस्ते
@raghavjipatel78676 ай бұрын
बहुत बहुत सुंदर शोभायात्रा निकाली गई है धन्यवाद खवड़ साहब नमस्ते जी। मर्यादा पुरुषोत्तम भगवान श्री राम चंद्र जी महाराज को कोटि कोटि नमन
@raghavjipatel78676 ай бұрын
वाह् भनुभाई वाह्!!अति सुंदर काठी दरबारके निवास स्थान विषयक अति सुंदर और प्रामाणिक जानकारी देने के लिए बहुत बहुत धन्यवाद नमस्ते जी
@BharatbhaiKhachar-tw4ux6 ай бұрын
Jay.jadrapir
@diptiprajapati69056 ай бұрын
Om 🙏💐👍
@divyabharat72586 ай бұрын
જય હો કાઠી દરબાર ની
@bgadhavigadhavi38087 ай бұрын
વાહ કાઠીમામા જય હો માં સોનબાઈ
@prakashshukla21697 ай бұрын
Jay gaumata🙏 great job👍
@maheshbuddhadev31438 ай бұрын
OM...090765 MAHESH BUDDHADEV
@asodiyachimanlal19899 ай бұрын
🇲🇰 ઓમ શાંતિ ⭐ ધન્યવાદ ✍️🇮🇳🙋
@rekhabalar4974 Жыл бұрын
🙏🙏
@JagubhaiDhadhal Жыл бұрын
🙏👌👌સરસ 👌
@ShuklaManish-zg5bo Жыл бұрын
Jay mahadev Jay parshuram Avtheshbhai તથા ભાનુભાઈ
@sadulbhaikhachar2015 Жыл бұрын
જય.સુરજદાદા
@gamarahashmukh1203 Жыл бұрын
ગુરૂ ગેબીનાથ મહરાજ ની ચેતન સમાધી અમારા ગામ મા પણ છે ગામ બાબાપુર તા.જી.અમરેલી
@gamarahashmukh1203 Жыл бұрын
જય ગુરૂ ગેબીનાથ મહરાજ
@himatbhaiparmar3692 Жыл бұрын
Nice
@ખેતી-ગામડુ Жыл бұрын
આવું સરસ અમુલ્ય જ્ઞાન પ્રાપ્ત કરાવવા બદલ ખૂબ જ આભાર... ૐ શાંતિ...હિતેશભાઈ, અમરેલી
@mayurgadhvi9199 Жыл бұрын
વાહ. ખરેખર રડ્યામલું છે આ ધામ
@khimrajgadhavi2978 Жыл бұрын
મે પણ આની વિશે એક વિડીયો બનાવો છે ખિમરાજ ગઢવી ૬૩૫૩૪૫૯૪૪૪
@bhnubhaikhavadsejakapursah2506 Жыл бұрын
મને મોકલો 9427668069
@partapbapodra178 Жыл бұрын
જય ગેબીનાથ
@rajdeepsinhrathod1545 Жыл бұрын
🙏🙏🙏
@GhanashyamChudasma Жыл бұрын
🙏🏻 જય ગુરુદેવ ગેબી નાથ 🙏🏻
@sureshbhaippatelkuchanayar8411 Жыл бұрын
ज़य ज़य गरवी गुजरात 🤼🤼🤼🤼🤼🤼♀️🤼♀️🤼♀️🤼♀️🤼♀️🤼🤼🤼🤼🤼