વાહ જગદીશભાઈ વાહ...બિલકુલ સાચી વાત કરી રહ્યા છે.પણ આ હરામી સરકાર અને હરામી એસી ટકા પોલીસ વાળા ગુંડા તત્વોએ તો જનતાને ખુબ હેરાન કરી રહ્યા છે.આ સત્તા પક્ષ હંમેશા તાનાશાહી, ગુંડાગર્દી, પોલીસ દમન વાળી સરકાર અને પોલીસ ગુનેગાર ને છાવરી રહી છે અને ફરિયાદી ને ગુનેગાર બનાવી દેવામાં આવે છે અને ફરિયાદી ઉપર ખોટા કેસ કરી દેવામાં આવે છે અને સત્ય ના અવાજ ને દબાવવા ની કોશિશ કરે છે... જય સંવિધાન... જય હિન્દ.
@bhavnabengajera85263 сағат бұрын
બળજબરીથી જોડાય છે પાર્ટીમાં ખોટી રીતે
@abhesinhparmar26003 сағат бұрын
❤good,news,
@jignabasarvaiya-yv6he3 сағат бұрын
👌👌👌
@VishalBhatt73 сағат бұрын
જે ભગવાન 🙏🏻
@PARVATBARIYA-m5n3 сағат бұрын
Sweater ka sachivalay
@triveditejash77453 сағат бұрын
Great work
@GohilRaj-d5x4 сағат бұрын
વાહ જગદીશ ભાઈ વાહ
@dilipsinhjadeja79864 сағат бұрын
રાધનપુર માં બોઘસ Dr બાળક તસ્કરી માં જે વ્યક્તિ પકડાયો છે તેનો કેશ ઢીલો કરવા sp ni બદલી કરવામાં આવી અને એવા લોકોને આ સપોર્ટ કરે છે હવે તો હદ કરી છે આ લોકો એ
ફોન જોવા માંગી સભ્ય બનાવી લે છે હાવ ખોટી ના છે હું એનો શિકાર બન્યો છું
@krishnasinhjadeja6 сағат бұрын
આવાસ યોજનાઓનું કાંડ કોઇને નજરમાં આવતુ નથી.
@RameshbhaiBarot-wf2ew6 сағат бұрын
જગદીશ ભાઈ મહેતા ને ખુબ ખુબ અભિનંદન સાચા પત્રકાર બદલ
@devarshsiddhapura74638 сағат бұрын
Bhai shaheb Gujarat ma 30 shal ma Gujarat luti khav school colleges pvt vali fi man mani lut sarkari hospital kashai doctor nam chin un mehata hospital ICU daradi ct scenes machine varo 5 divase det bodi shathe ripot 5 lakh aayushman cad ct scenes machine ICU nathi mot ful suvidha 162 sena raja ne 8 hajar karod viman aave garib madhay varag mot suvidha Gujarat
@NayiManzil-xc6ii8 сағат бұрын
આ જગદીશભાઈ તો રોજ આકરા પાણી એ જ હોય છે.
@KPVyas-bu5ev8 сағат бұрын
કાયદો સામાન્ય જનતા માટેજ છે. એ નગ્નસત્ય છે.
@govindbhairevar26218 сағат бұрын
વાહ મહેતા સાહેબ આપની ખરી વાત છે
@rajubhaichudasama18489 сағат бұрын
🎉🎉🎉
@narendrasanghavi554210 сағат бұрын
જગદીશ ભાઈ દરેક ખાનગી હોસ્પિટલમાં પોતાના મેડિકલ હોય તે બંધ કરાવો એ બાબત કાઈ કરો. 5 રૂપિયાની દવા પોતાની બ્રાન્ડ ની કરી 200 માં વેચાય છે બીજું એ દવા બીજે ક્યાંય ન મળે આને કારણે ડોક્ટરો લોકોનું શોષણ કરી અબજોના માલિક થઈ ગયા છે
@AsrafkhanPathan-g3q10 сағат бұрын
વાહ જગદીશભાઈ મહેતા વાહ
@parmaramarsinh340410 сағат бұрын
ખુબ ખુબ અભિનંદન જગદીશ મહેતા 💯💯👌
@indiancricket731210 сағат бұрын
#જગદીશભાઈ ને સાંભળવા તે એક લ્હાવો છે, #મીડિયા#મિત્રો તમે #જગદીશભાઈ ને દરરોજ #ચર્ચા કરવા માટે બોલાવો.........
@JagdishKhetiya10 сағат бұрын
સસ્પેન્ડ થયેલા પોલીસ વારા બુટલેગરોના દલાલો બની ને મોટી દારૂ ની ખેપુ કરે અને રાજકારણીઓ ના ખીશા ભરે છે. હવે ગુજરાત મા રાજય મા નૈતિકતા જ ચાલી ગય છે.
@SadrudinPanjwani-e1l10 сағат бұрын
Tivimaaapo
@bhaveshthakkar637311 сағат бұрын
A police hapta le Sir biju su a loko kariye sake
@bhaveshthakkar637311 сағат бұрын
Jagdishbhai sir very good work sir a loko ne ko khayati hospital no varghodo nikado kem nai nikadta
@MeghnathiRamesh11 сағат бұрын
જગદીશભાઈ તમારી વાત સાવ સાચી છે આ બધા ગુંડા ઓ છે એ બધા ભાજપ ના જ છે
@kishorparmar960011 сағат бұрын
જ્યારે આવા નિષ્ફળ ગૃહમંત્રીને પક્ષનું કેન્દ્રીય નેતૃત્વ શાબાશી આપતું હોય ત્યારે હવે પ્રજાએ સમજવાની જરૂર છે.
@raghubhaisakhiya670911 сағат бұрын
सहीबात
@kalaparayogeshbhai562511 сағат бұрын
Wah...
@SurprisedAirboat-lv2hi12 сағат бұрын
્જગદિશભાઈ જનતા ની લાચારી સામે સરકાર ની બેકારી વધી રહી છે
@natubhaiapmc165212 сағат бұрын
તો.શુ.હવૈ.પરજા.ઐ.જોયા.કરવાનુ..જ.કૈ.
@natubhaiapmc165212 сағат бұрын
આવા.અનૈકો.ઐ.હવૈ.બોલવુપડશૈ.કરો.શરુ..
@natubhaiapmc165212 сағат бұрын
ગુડ ગુડ ભાય
@kantilalsavaliya286512 сағат бұрын
H.m.and c.m.Kendra na rubber stamp
@jitubhaidobariya946012 сағат бұрын
નેશનલ હાઇવે પણ નકલી .
@hustlegaragedoor708413 сағат бұрын
દીવસોથી નહી વર્ષો થી પરીસથીતી.વમસી છે
@jay.studio13 сағат бұрын
અત્યાર સુધીમાં અનેક તમારા ઈટરુ જોયા પણ આ આ તમારૂ બેસ્ટ આ તમારી સાવ સાચું ઈટરયુ છે વાવા મજા આવી ગઈ છે આવા પત્રકાર જરૂર છે
@karmurparbat990913 сағат бұрын
રાજા ખોટાં તો પ્રજા ખોટી આવું સાબીત થીયુ કે હું રાજા ખોટાં હોય છે તો પોલીસ ને ખોટું બોલો એવી જ સલાહ આપે ભાઈ
@pareshnakarani-he6uh13 сағат бұрын
ગુડ જોબ સાહેબ એ તો સ્પેશિયલ 26 વાળા 25 લાખનૂ કરું 6000 નું કરુ હોત તોતો એને પણ કંઈ ન થાય
@karmurparbat990914 сағат бұрын
રાજા ખોટાં તો પ્રજા ખોટી આવું સાબીત થીયુ કે હું રાજા ખોટાં હોય છે તો પોલીસ ને ખોટું બોલો એવી જ સલાહ આપે ભાઈ
@mukundgurjar167214 сағат бұрын
U.p ma dairekt mukyamantri ekson le che jyare gujratma mukyamantri su kare che?akhi vidhansbha ma fakt sangvij midiya ma chmkya kare che.