જેને દિશાનું બ્રહ્મ થઈ ગયો હોય બપોરે 12:00 વાગ્યે સૂર્ય માથા પર હોય ત્યારે પૂર્વ દિશા કઈ બાજુ છે તે ખબર જ ન હોય ત્યારે પૂર્વ દિશા કઈ બાજુ સમજવી
@pratibhabhatt75245 ай бұрын
ભાઈ, "બ્રહ્મ" નહીં, 'ભ્રમ' કહેવાય !
@patelkarshanbhai50875 ай бұрын
જેને દિશાના બ્રહ્મ થઈ ગયો હોય ખબર જ નથી બપોરે 12:00 વાગ્યે સૂર્ય માથા પર હોય ત્યારે પૂર્વ દિશા કઈ સમજવી
@GirishbhaiPatel-m6l6 ай бұрын
Bu sra
@soumya61726 ай бұрын
ઉત્તર પૂર્વ ની વચ્ચે નો ખુણો - ઈશાનકોણ. પૂર્વ દક્ષિણ ની વચ્ચે નો ખુણો - અગ્નિ કોણ. દક્ષિણ પશ્ચિમ ની વચ્ચે નો ખુણો - નૈઋત્ય કોણ. ઉત્તર પશ્ચિમ ની વચ્ચે નો ખુણો - વાયવ્ય કોણ. પુર્વ દિશા સામે મુખ કરી ઊભા રહો એટલે.. ડાબા હાથે સામે ની તરફ ઈશાન કોણ. જમણા હાથે સામે ની તરફ અગ્નિ કોણ. ડાબા હાથની પાછળ ની તરફ વાયવ્ય કોણ. જમણા હાથની પાછળ ની તરફ નૈઋત્ય કોણ.
@soumya61726 ай бұрын
ખાલી ખોટી સમય ની બરબાદી શા માટે કરાવો છો? આટલી સમજણ તો ભણેલાં અભણ સૌને પડે છે.
@MaheshPatel-bk6wh6 ай бұрын
Thanks
@pravinsuthar62486 ай бұрын
આમાં આટલુ લાબું ભાષણ આપવાની જરૂર નથી. સૂર્ય ની સામે મોં હોય તે પૂર્વ, પાછળના ભાગે પશ્ચિમ, ડાબા હાથ તરફ ઉત્તર અને જમણા હાથ તરફ દક્ષિણ એટલુ જ કહેવાનું હતું.
@hardipsinhsisodiya13343 ай бұрын
😂😂😂
@ITZ_DHARMENDRAАй бұрын
સાચી વાત છે
@DKP-e4x6 ай бұрын
K.G ના બાળકો માટે વિડિયો બનાવ્યો છે તેટલી ચોખવટ કરશો ?
@meenashah3626 ай бұрын
Thankyou very much
@Arunaben-cn9mc6 ай бұрын
Nais
@SarojNimavat-mf9iz6 ай бұрын
khub saral rit....
@vishnugonadaliya20446 ай бұрын
જય માતાજી બાપુ
@ajanapatel90737 ай бұрын
હવે બધા ખુણાના નામ અને કયબાજુ કયો ખુણો આવે ઈ જણાવજો
@soumya61726 ай бұрын
@ajnapatel9073 ઉત્તર પૂર્વ ની વચ્ચે નો ખુણો - ઈશાનકોણ. પૂર્વ દક્ષિણ ની વચ્ચે નો ખુણો - અગ્નિ કોણ. દક્ષિણ પશ્ચિમ ની વચ્ચે નો ખુણો - નૈઋત્ય કોણ. ઉત્તર પશ્ચિમ ની વચ્ચે નો ખુણો - વાયવ્ય કોણ. પુર્વ દિશા સામે મુખ કરી ઊભા રહો એટલે.. ડાબા હાથે સામે ની તરફ ઈશાન કોણ. જમણા હાથે સામે ની તરફ અગ્નિ કોણ. ડાબા હાથની પાછળ ની તરફ વાયવ્ય કોણ. જમણા હાથની પાછળ ની તરફ નૈઋત્ય કોણ.
@Rajkumar-s1z3f7 ай бұрын
Good
@piuyshprjapati10577 ай бұрын
Janki❤❤❤😊😊😊
@VejanandSanatani-vn9dn8 ай бұрын
🚩🙏🏻 जय माताजी अमे isr🙏🏻थी अपना वीडियो जाये हो
@nimeshshah74858 ай бұрын
If you learn without sunrise direction i know you have something knowledge but in this video nothing special
@ARMYBLINK-x9f8 ай бұрын
0° degree
@naichampakbhai57968 ай бұрын
તારી દિશાઓ બિલકુલ ખોટી છે પેલા દીશા નું ખબર રાખ
@tusharvekariya59218 ай бұрын
Khubj saral rite smjava badal abhar
@narendrasinhchhasatia46948 ай бұрын
What is new from you ?😢
@dharmendrabhavsar517610 ай бұрын
રાત્રે બારગામ ગયા હોય સવારે 4:00 વાગ્યે પૂજા કરવી હોય તો કઈ રીતે દીશા નક્કી કરવી
@HiteshPatel-hq7xp10 ай бұрын
Sidhu j kaho Dabo hath dabi baju
@jyabengarnara3473 Жыл бұрын
Thenk
@arunamukesh2457 Жыл бұрын
દિવસે તો ખબર પડે પણ રાત્રે કેવી રીતે જાણવુ
@jayotiparmar8561 Жыл бұрын
Jay shree Krushan aap bahut achha bat bataya aap bahut abhar Prabhu aapki khyati mile aj parathana
@mohanmachhar1694 Жыл бұрын
Nice 👍 👍 👍
@kanubhaitadvi4979 Жыл бұрын
Very good information
@ચીમનભાઈગોહોલ Жыл бұрын
Complete
@mistrykantu2849 Жыл бұрын
Akdam solid parfomens.....👌👌👌👌👌
@marmikrathod6654 Жыл бұрын
Kaya ch a
@VishalsinhmKher Жыл бұрын
Call : 7567600792
@arvindpalaliya84262 жыл бұрын
અક્ષાંશવૃત અને રેખાંશવૃત વિશે છ વાક્ય લખાવો
@nandinishukla89613 жыл бұрын
Sir pls pls rpl karjo mara question no. Mare bsc ma 44.57% chhe hu eligible chhu ??? Me be.ed karelu chhe