Wah saras aava Dr saheb nu vaktavya sambhdi ruday gad gad Thai gayu
@sendhabhaichaudhari9633Күн бұрын
મારે એક વસ્તુ કહેવી છે સાહેબ કે સરદાર જેવો સાદાઈથી જીવનાર ગૃહ(વડાપ્રધાન ને લાયક) પ્રધાન કોઈ થયો નથી અને થશે નહિ,જેના અંત સમયે બેંક બેલેન્સ જીરો હોય.
@sendhabhaichaudhari9633Күн бұрын
જીવન કેવું હોવું જોઈએ તેનો સાર આપના વ્યક્તવ્યમાંથી નીતરે છે. ધન્યવાદ.❤
@languagescorevarshajani45332 күн бұрын
વાહ, સર, ખૂબ જ સરસ.. વંદન 🙏🏽
@PatelVishnu-j8n2 күн бұрын
Kiti koti vandan saheb aap nu addres mokalavu
@ramilapatel91602 күн бұрын
ખૂબ ખૂબ કોટી વંદન સાહેબ, વંદનીય ડોક્ટર સાહેબ ને પાછા vdvaan લેખક, ડોક્ટર સાહેબ ને પાછા દયાળુ, ત્યાગી ને પાછા સાચા દેશભક્ત, મહાન વકતા, સાચા ગુરુજીને મારા કોટી કોટી પ્રણામ હો...
@ShailaSheth3 күн бұрын
Good spich Dr sir.
@meenabavishi80174 күн бұрын
Ohh so much ❤️ shubhashish 🌹🙏🏻🌹
@meenabavishi80174 күн бұрын
Bahu sachi vat chhe 👍🙏🏻💯✅⭐⭐⭐⭐⭐✌️🤠💐🏆
@anilshah79094 күн бұрын
સરસ જીવન જીવ્યા ભાઈ મે પણ આ જીવન જીવયુ છે
@Nanda-hn1cd5 күн бұрын
સુપર સર ભાઈ
@indiraparmar57505 күн бұрын
Very good
@umamaru97145 күн бұрын
Me Tamara badhaj lekho vacha che ❤ ne sparshi jay che U tube ma pan sabhalu chu, Jivter ne sarthak karyu che tamne namaskar Karu chu.
@saryuparmar30796 күн бұрын
ખૂબ સમજણ સભર આપે વાત કરી અમારા કપડવંજ મા પણ શશીકાંત શાહ ડોક્ટર હતા તે ઓએ ખૂબ ઉમદા સેવા કપડવંજ નગર ને અને આજુ બાજુ ના ગ્રામ્ય વિસ્તાર ને પણ ખૂબ સેવા આપી છે આજે પણ અમે તેમને યાદ કરીએ છે
@ashokpatelkera13836 күн бұрын
18520
@hiteshviradiya24787 күн бұрын
Very good speech sir🙏🙏
@SureshPatel-qy6vj7 күн бұрын
Good Good Good thanks
@pankajsolanki557212 күн бұрын
સાહેબ ખુબ સરસ વ્યક્તવ્ય.આભાર પણ આપને વિપશ્યના નો પ્રયોગ કરવા વિનંતી. ડો કનુભાઇ કલસરિયા પણ સાધક છે.
@nayanamehta886314 күн бұрын
Aedam sachi vaat bhagvan hajra hajur chhe
@RameshPatel-lr4wn14 күн бұрын
ખુબજ સારી વાત કરી છે ડૉક્ટર સાહેબ.
@DashrathbhaiPatel-w7i16 күн бұрын
Very.good...aabhar
@BharatTrivedi-n9m18 күн бұрын
અભિનંદન 🎉❤🎉
@BharatTrivedi-n9m18 күн бұрын
અરે, આપ તો શરદ ઠાકર છો..!! બરાબર ને.🎉❤🎉
@BharatTrivedi-n9m18 күн бұрын
સર, આપનું નામ શું છે..?? 🌹🙏🌹
@BharatTrivedi-n9m18 күн бұрын
ખુબ જ સરસ વાત કરી છે 🌹👍👌🙏😮
@vmohammad774329 күн бұрын
વાહ વાહ ખુબ સરસ આભાર ડોક્ટર સાહેબ ધન્યવાદ સાહેબ
@nakranikantibhai3404Ай бұрын
Khu sndar
@rashmikanttrivedi8194Ай бұрын
We have to carry on our best
@arvindtprajapati3152Ай бұрын
Khub Sars spicy che Saheb
@rcprajapati367Ай бұрын
સાહેબ આપ ખૂબ જ અદભુત વાતો શેર કરો છો પણ આપણે તો જતું જ કરીએ છીએ પણ સામે ના પરિવાર વાળા ને કોઇ જ ફરક પડતો નથી એ તો જે ધારે તે કર્યા જ કરે છે
@yogeshnayi3798Ай бұрын
🎉
@BhavnadodiyaBhavnadodiyaАй бұрын
I have big family, I am proud of you
@lrm177Ай бұрын
Muthi uchera aa mahatma ne koti koti vandan ❤🙏❤️🙏❤️🙏❤️🙏❤️
બધી માંની દુઆ સમાન પણ પરસેવાના બે ટીપાં અન્યથી વધુ આપણા વડાપધાનથી પ્રેરણા,ભજવ્યો પ્લોટની અમી વષૉ,બેન
@anveralivahora8014Ай бұрын
અંતઃસફુરણાના ઉદગારો ગોખેલા નથી હોતા ની પતીતિ,
@anveralivahora8014Ай бұрын
માની વાણી વિશ્વ માનવ રૂધિરે અબઘડી ભ્રમણ કરે છે,
@anveralivahora8014Ай бұрын
કાયમ વિધાર્થી રહેવાની આ પ્લે પ્રાથૅના દુઆ,
@sajitalha-sc5cy2 ай бұрын
સરસ.. સાહેબ
@sajitalha-sc5cy2 ай бұрын
❤❤
@theexperimentking51033 ай бұрын
ગુડ
@theexperimentking51033 ай бұрын
ગુડ મને બહુ ગમ્યુ
@kiritbhaishukla17763 ай бұрын
કાળી કાળી કામળી ઓઢી ને વાદળી, ડાર્ક બ્લુ રંગબદનનો રંગ,,,(कानुडो,)!!!!!ઈ,,વળી કુણ,,!!!!?પાછો, શરદપૂર્ણિમા નું મુખારવિંદ,, ને, અવાજ ની, સામ્રાજ્ઞી,, તમને બધાં ને ખબર નથી,,,!!???ઈ, છે ને,ભાવનગરની, વિકલાંગ,, માટીનાં પીંડ ને,માનવ બનાવે,ઈ,, ગઢવી માં,જ,હોય,,!!!!!હા,, હા,, વિશ્વાસ ના,,હોય તો ઈની, સગ્ગી બહેનપણી, કાજોલ કુમારી ને,, પુછો,, ને ઈવડી ઈ,સાચું કહેશે,,!!!!!!??, हाहाहाहाहा ठोको ताली,,उई मां मैं मर गई,,!!!!? हरि ॐ ईन्शाअल्ला खुदा हाफ़िज़ हर-हर महादेव हर जय श्री राम जय द्वारकाधीश जय माताजी जय जगत,,जय हो गढवी समाज की,,,,
@bhaveshagravat4533 ай бұрын
Doctor sahab , je Loko pote thigda vada kapda pehri dan Kari relvestation ane hospitalo nu sarjan Kari gaya te badhu VECHI NE VISHVAGURU DIVAS MA SAT VAR KAPDA BADLI ,9 HAJAR KAROD PLEN MA FARE SE....!!! JEENA ESI KA NAM HAI....!!!
@ankitadave76934 ай бұрын
Very nice didi
@pateljayantij26894 ай бұрын
Narendra Modi is not knowing about Inter State Relations ! I mean He has not Visited Manipur !✅🙏