Пікірлер
@kiranlathiya5381
@kiranlathiya5381 5 сағат бұрын
Vah vah
@dayabhaivastarpara8941
@dayabhaivastarpara8941 5 сағат бұрын
નમસ્કાર સાહેબ બે હાથ જોડીને કે તમને સમાજ બાબત ખુબ સરસ વાત કરી ધન્ય ધન્ય છેઃ સાહેબ બે હાથ જોડીને વંદન
@gabugela7681
@gabugela7681 6 сағат бұрын
21 મી સદીમાં માનવે તૈયાર રહેવું પડશે..
@ashwinchniyara7085
@ashwinchniyara7085 7 сағат бұрын
👌
@kumbhardischool4366
@kumbhardischool4366 9 сағат бұрын
સાહેબ આટલા દિવસ કયા પ્રોટોકોલ અને શિસ્ત હેઠળ ખુલીને આગળ આવતા ન હતા આપ ક્લાસ વન અધિકારી હસો તેવું લાગે છે આપની વાત કોઈને પ્રેરણા આપી જાય કેમ છે
@ispatel7791
@ispatel7791 10 сағат бұрын
Sir apne khub sambhlu chu you are realy hero sir selute che sir🎉🎉🎉
@BabubhaiSuthar-jg5en
@BabubhaiSuthar-jg5en 19 сағат бұрын
आधी दीकरीओने साहेब ऐटलुतो पुछो के तने जन्म आपवा वाली तारी ,,मां,,तो कोईक हशेने के पंछी तु ओन लाइन ऊपर थी पड़ी छो,जवाब आप,,साहेब आ कायदोज काढ़ी नाख्यो होय तो केवु,तो कोई छोकरी मां बाप थी छानी भागे नहीं,कदाकने कोई छोकरों नात नो होय के बीजी नात नो होय,अने कोई नानी के मोटी छोकरी ने अथवा परिणित महिला,होय के पछी वीधवा औरत होय एने,कोई,छोकरों अथवा पुरूष वर्ग भगाडीजायतो तै ने सख्त मां सख्त सजा थवी जोईऐ,तो आवा गुना बनता अटकी जाय,अच्छा लगे तो ऐक लाईक ठोक देना,,,,
@BabubhaiSuthar-jg5en
@BabubhaiSuthar-jg5en 20 сағат бұрын
सर,जे बेन दीकरी मां बाप नु नाक अपने कान कापी ने मांगी जाय छे,अने भाग्या पंछी पौलीश स्टेशन मा फरीयाद लखावीये छोकरी ने पोलीश पकड़ी पण लावे त्यारे छोकरी ने मां बाप पोताना घेर ल‌ई जवानी वातकरे छे,रोवे छे,अरे बाप तो पोतानु नाक रगडेछे,त्यारे छोकरी कहे छे के आ,मारा मां बाप नथी ,त्यारे नामदार,साहेब,अपने,त्यां हाजर पोलीश अधिकारी केम ऐवु नथी पछताके चालों मानी लीधु के आ तारां मां बाप नथी,तो हमारे तारां असल मां बाप ने मलवु छे,जोवा छे,अने तने नाने थी मोटी करी तारा पिताजीऐ तारी हर ऐक फरमाइशों पुरी करी तने मोज शोख करवा मां काई घटवानथी दीधु ऐवा तारा गरीब,लाचार,निःसहाय,बापने मारे जोवो छे,,,,,,बे खता तुने मुझसे खुशी छीन ली ,जिंदा रखा मगर जिंदगी छीन ली,जिंदगी देने वाले सुन,तेरी दुनीयासे जी भर गया ,मैं यहां जीते-जी मर गया,तेरी दुनिया से जी भर गया,
@babulalpatel5782
@babulalpatel5782 20 сағат бұрын
IPS Harshad Mehta Junagadh District Police.. salute sir
@vaishnavjitu8621
@vaishnavjitu8621 Күн бұрын
લાખ લાખ વંદન કરુ છુ સાહેબ તમને
@jethabhaibapodara6977
@jethabhaibapodara6977 Күн бұрын
Thenkyu
@shitalprajapati2615
@shitalprajapati2615 Күн бұрын
Yah ha Gujarat ki police
@dhirajc.makwanabhai507
@dhirajc.makwanabhai507 Күн бұрын
Sachee vat.👌👌👌👍👍👍
@harsukhsanghani2197
@harsukhsanghani2197 Күн бұрын
Verry good 💯
@kantibhaisitapara5822
@kantibhaisitapara5822 Күн бұрын
खुब सरस जय स्वामिनारायण
@NEWUPDATE-pj8xz
@NEWUPDATE-pj8xz Күн бұрын
👌👌👌👌👌👌📃📃📃
@sanatkoradiya5908
@sanatkoradiya5908 Күн бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબને પ્રજાનો સહકાર સો ટકા જોઈએ સાહેબની વાત 100% સાચી
@kiritkumarpandya154
@kiritkumarpandya154 Күн бұрын
Very good advice sir
@parjijikuvarji4790
@parjijikuvarji4790 Күн бұрын
ઉત્તર ગુજરાતમાં ઇંટ ભઠ્ઠા ઉપર અને ઉધડ વાર્ષિક જમીન વાવેતર કરવા વાળા ને ત્યાં બંગલા દેશી તથા રોહિગયા ્હોવાની શક્યતા ઓ છે
@nakranimanjibhai1599
@nakranimanjibhai1599 Күн бұрын
આવા અધિકારી ની જરૂર દેશને ખૂબ ખૂબ અભિનદન સાહેબ ને
@HariBhaiBatta
@HariBhaiBatta Күн бұрын
🎉dhanyvad.se.avavirone
@kantilalagravat568
@kantilalagravat568 Күн бұрын
સાહેબ તમારી ખાનદાની ને લાખ સલામ ખૂબસરસ તમારી વિચાર ધારા તમને સલામ તમારા માતા પિતા ને હજારો સલા તેમ જેણે આવા ખાનદાન પ્રમાણિક દીકરા ને જન્મ આપીયો ખૂબ પ્રગતિ કરો તેવી
@SolankiKuvarsing
@SolankiKuvarsing Күн бұрын
ખુબ સરસ સાહેબ શ્રી
@cmparekh3081
@cmparekh3081 Күн бұрын
આ સાહેબ શ્રી એ ખુબજ સરસ વાત કરી છે ને બીલકુલ સાચુ છે.
@acharyad.k8250
@acharyad.k8250 Күн бұрын
Sir, Right સમાજે પણ જાગ્રુત બનવુ પડશે સમય સાથે ક્રિમીનલ પણ બદલાય છે ધન્યવાદ સર
@acharyad.k8250
@acharyad.k8250 Күн бұрын
માતા પિતા ની ,સંતાનો પ્રત્યે ની બેદરકારી, અને દિકરીને એકલી પડવાનો, ચાન્શ ન આપવો જોઈએ એ, ઉંમર એવી હોય છે કે તે કયુ પગલુ ભરે છે તેનુ શુ પરીણામ, આવશે પાછળથી આવી છોકરીઓ પસ્તાય છે
@poshiyachandrikaben9163
@poshiyachandrikaben9163 Күн бұрын
Congratulations
@hothibabulal2090
@hothibabulal2090 Күн бұрын
ગુજરાતમા આવાજ ઝાંબાજ પોલીસ અધિકારી સાહેબને લાખલાખ અભિનંદન મારી શુભકામનાઓ દરેક નાગરીકની ફરજથાયછે સાહેબની વાત સાંભળવા જેવીછે
@damyantijaswantkumargamot3262
@damyantijaswantkumargamot3262 Күн бұрын
Super🇮🇳 jay hind
@sitaramsteel5058
@sitaramsteel5058 Күн бұрын
વાહ વાહ
@suthardipak5709
@suthardipak5709 Күн бұрын
Ips harshatbhi maheta chhe
@rashikvatiya2485
@rashikvatiya2485 Күн бұрын
જય હિન્દ જય ભારત
@chandrakantbhaijani4197
@chandrakantbhaijani4197 Күн бұрын
ખૂબ ખૂબ અભિનંદન સાહેબ વધે તમારી નામના એવી અમારી શુભ કામના પુરા ભારત દેશના આઇ.પી.એસ.અધિકારીઓ આવા હોય તો દેશમાં સો ટકા રામ રાજ્ય ની સ્થાપના થઈ શકે જય હિંદ જય જવાન જય કિસાન જય વિજ્ઞાન
@dadukiyabhairambhai2531
@dadukiyabhairambhai2531 Күн бұрын
ખુબ ખુબ અભિનંદન સાહેબ આપની કામ ગીરી ને ભારત માતા કી જય
@mathurbhanushali6912
@mathurbhanushali6912 Күн бұрын
धन्यवाद नमस्ते साहेब बधा पोलिश आवाहोफिर जवा होय तो ते जिलो तथा राजय स्वर्ग थइ जाय धन्यवाद साहेब
@shamjibhaimotisariya4553
@shamjibhaimotisariya4553 Күн бұрын
સાહેબની વાત દરેક સમાજના લોકોએ સાથ સહકાર આપવા માંટે તો આવા ગુનાના જે સમાજ સામે રજુ કરવામાં આવ્યા તે ઘણાજ ઓછા થ ઈ શકે છે આ મારો પોતાનો મત છે સાહેબને સો વખત અભિનંદન પાઠવું છુ જયસ્વામિનારાયણ જયશ્રીરામ જયહિન્દ જય ભારતમાતા જય ગૌમાતા જય સંવિધાન
@rajeshbarad2668
@rajeshbarad2668 Күн бұрын
આપની વાતો સાંભળી ખૂબ સરસ વાતો કરી અને આપના વક્તવ્ય પરથી આપનો ઉછેર અને આપને સંસ્કાર આપનારા આપનારા માતા - પિતાશ્રી, આપના ગુરુજનો અને અન્ય સગા વ્હલાં, ઓળખીતા ને નમન🙏
@shamjibhaimotisariya4553
@shamjibhaimotisariya4553 Күн бұрын
આવા નિડર નિષ્ઠા વાન અધિકારીઓ ને સો સો સલામ
@RameshPatel-fh1cm
@RameshPatel-fh1cm Күн бұрын
Very very good sir salute sir
@جابرپالنپوری
@جابرپالنپوری Күн бұрын
હર્ષદ મહેતા સાહેબ ના ઘણા વિડિઓ જોયા. બહુજ સાદગી વાળા ઓફીસર છે.
@harshadavedave3898
@harshadavedave3898 Күн бұрын
wah, bhai proud of you
@rameshkatariyakatariya7788
@rameshkatariyakatariya7788 Күн бұрын
વંદન સાહેબ
@RaxaChudasama
@RaxaChudasama Күн бұрын
Danyavad sir
@VagajibhaiDesai
@VagajibhaiDesai Күн бұрын
લાખવદન
@sukhalalpandavpandav1893
@sukhalalpandavpandav1893 Күн бұрын
Very good sir
@bharatsinhrajput7792
@bharatsinhrajput7792 Күн бұрын
સાહેબ ધન્ય છે તમારી જનેતા નેં કે ઇમાનદારી થી તમે પોતાની ફરજ નિભાવી રહ્યા છો સાહેબ જય ભવાની
@BhaktibhaiPatel-b8v
@BhaktibhaiPatel-b8v Күн бұрын
Ava adhikari ne khub khub vandan.
@hematchavda2701
@hematchavda2701 Күн бұрын
સાહેબ ની કામગીરી ઉંચી છે પણ આ ટ્રાવેલ્સ વાળાઓની દાદાગીરી સામે સાવ ચુપ છે એ વિચાર માગી લે એવી બાબત છે. ક્યારેય કોઈ ટ્રાવેલ્સ પુરતા નથી.એ નવાઈની વાત છે.
@jayshreeyadav5633
@jayshreeyadav5633 Күн бұрын
જો કોઈ દીકરી 13 વર્ષ ની હોય અને કોઈ ને જોડે ભાગી જય તો એ ફક્ત હોર્મોન્સ ચેન્જ થાય એના કારણે એને શરીરિક આકર્ષણ છોકરા જોડા થાય અને ફિઝિકેલઃ રિલેશન બાંધવાની ઈચ્છા થતી હોય છે. મારે તો એટલું જ કહેવું છે કે સરકારે દરેક સ્કૂલ માં ધોરણ 3 થી દરેક છોકરીઓ ને સેક્સ એડયુકેશન આપવું જોઈએ. અને દરેક માં બાપે પણ જયારે પોતાની છોકરીઓ 13 વર્ષ ની થાય ત્યારે એ ટાઈમ માં થતી જ હોય, ત્યારેજ આ બધું જ્ઞાન ખુલા માન થી માં પાબે અને સ્કુલ ના શિક્ષકોએ આપવું જોઈએ. અને દરેક માં બાપે અને શિક્ષકોએ દરેક છોકરાઓ ને નાનપણ થી છોકરીઓ ને માન સન્માન આપવું જોઈએ. ખરાબ નઝર થી જોવું ના જોઈએ આવી બધી સમજ છોકરાઓ ને આપવી જોઈએ.