Moti bhai sir nu janm sthad, jo hayat na hoy to mrutyu date, emno abhyas,,emni sidhdhiyo vagere ni mahiti aapsho khas karine Shikshan na Pravaho vishe....
@akgondliya515122 күн бұрын
લાભુ દાદા અમે ન માણ્યાનો અફસોસ છે.
@kantilalsavaliya286524 күн бұрын
ઘણાં વક્તા ને સાંભળ્યા છે. પરંતુ દરેક પ્રવચન માં કંઇક નવુજ સાંભળવા મળતું હોય અને ભાગ્યેજ વાતો પનારવર્તિત થતી હોય તો Bhadrayu સાહેબનાં પ્રવચનમાં. અજોડ વક્તા!!!
@jasodabenmachhi281926 күн бұрын
Very nice speech 🌹🌹🌹🌹🌹
@natvarrathod4656Ай бұрын
20. 21 .sadima aavaa .koy kalakar nthi mliya great sir shree sahbudin rathod.slam chhy aap sahyb ny.
@rajeshraval7707Ай бұрын
❤❤
@bipinsoni4742Ай бұрын
Saheb...shatash naman
@જેસલદેવિપુજકАй бұрын
❤
@natubhaimakwana9805Ай бұрын
અરુણભાઈ દર્શકના વારસ દાર....
@VishnudasSadhu-o8eАй бұрын
Khub Sara's
@keshuparmar4321Ай бұрын
Jay ho
@rajeshnanera8254Ай бұрын
Kas avi darek sant ni apil hoy to Maro Desh ne maaro dharam banne mahan hoy.
@jaymahakalvikramraval55782 ай бұрын
क्रांतिकारी संत श्री स्वामी सच्चिदानंद परमहंस ❤❤
@MahendraPatel-k5s2 ай бұрын
ભદ્રાયુ ભાઈ તમે ઉત્તમ સેવા કરી છે. પ્રતિભાશાળી વ્યક્તિઓ ના ઇન્ટરવ્યૂ સાંભળવા મળશે. સમાજની અને સાહિત્યની ઉત્તમ સેવા બદલ ધન્યવાદ
@daxapatel58652 ай бұрын
Sachi cat alarm vagar uthay.anubhav.5 minute no farak nai pade.
@mukeshmsardharasardhara35142 ай бұрын
ઓમ શાંતિ આજે એક અત્યંત વિદ્વાન વ્યક્તિત્વ મુળ તત્વ માં વિલીન થઈ ગયું
આભાર ભદ્રાયુ ભાઈ…. મિલાપ માં જેનો લેખ આવે તેનુ માન વધતુ…. ખરેખર તો જે મુઠ્ઠી ઉંચેરા માણસ ની શૃંખલા માં જે આવે તેમના માટે અમારો અહોભાવ અનાયાસે વધી જાય છે…. મનથી વંદન
@saptakmusicacademyrajkot73013 ай бұрын
✔️🎶🙏🎶
@rekhadesai58223 ай бұрын
abhinandan ,,be y vibhuti ne vandan... bhdrayubhai ne ane arun bhai ne jivta sant tarike namam,,,
@kashyapoza52253 ай бұрын
વાહ ડો. ધૈર્યા ખૂબ જ સરસ રજુઆત પૂ. મોરારીબાપુ સમક્ષ નસીબદારને જ લાભ મળે અભિનંદન 🙏
@RAHULPATEL-mp3wb3 ай бұрын
ભદ્રાયું સાહેબ બહુ જ સુંદર કામ કરે છે.
@RAHULPATEL-mp3wb3 ай бұрын
મણીભાઈ સાહેબે ઇન્ટરવ્યૂ ની શરૂઆત માં લેઉવા પટેલ સમાજ ની જે વાત કરી એ સાચી છે . ખાઈ ને નહિ પણ ખવડાવી ને ખુશ થાય એ લેઉવા પટેલ એવો સમાજ
@RAHULPATEL-mp3wb3 ай бұрын
નાગજીભાઈ પૂર્વ જન્મ ની લેણદેણ
@RAHULPATEL-mp3wb3 ай бұрын
એક સદગુરુ જે કામ કરે એ કામ ભદ્રાયું સાહેબ કરે છે . સાહેબ ને સલામ
@ParmarNileshBhai-w1i4 ай бұрын
OSHO PARANAM ❤️❤️❤️🌹🌹🌹
@dhairyamankad71104 ай бұрын
Thankyou
@bhargavbhatt45974 ай бұрын
અમર સાહિત્યકૃતિ 🎉🎉
@ranamahesh15714 ай бұрын
વાહ ખૂબજ સરસ
@PrathameshSawant-ui9lo4 ай бұрын
Jay hind jay bharat 🇮🇳
@isheetampancholi4 ай бұрын
😊
@keshuparmar43215 ай бұрын
Jay ho
@mjpatel095 ай бұрын
🙏🙏
@pateljashubhai34575 ай бұрын
ક્રાંતિકારી સંત ને પ્રણામ 🙏
@jayeshpatni20246 ай бұрын
Bhavsabhar n Sur ma adbhut thank u bhadrayubhai for such a great artist
@NareshPatel-m9m6 ай бұрын
ખુબ ખુબ અભિનંદન બન્ને મહાનુભાવોને આવી સુંદર યાત્રા કરાવવા.
@bnpateldudhat83276 ай бұрын
ભદ્રાયું ભાઈ મુઠી ઉંચેરા માનવી કાર્યક્રમ થકી આપે.ગુજરાત ના નામાંકિત અલગ અલગ ક્ષેત્રના અનેક મહાનાભવો મુલાકાત કરાવી એ મહાનુભાવોના વિષયો અમારા સુધી પહોંચવા માટે. આપને ખુબ ખૂબ.અભિનંદન ધન્યવાદ