હું હું નખત્રાણા તાલુકા થી મારે ગૌ કૃપા અમૃત મંગાવો તો
@KRUSHI_MITRA3602 ай бұрын
હે મારા વાલા ખેડૂત મિત્રો ગૃહ કૃપા અમૃતમ બેક્ટેરિયા અમદાવાદમાં આવેલ બોપલ માં બંસી ઘઉં શાળામાં વિનામૂલ્યે 1 લિટલ ની બોટલ આપવામાં આવે છે તે ગૌશાળા ના માલિક ગોપાલભાઈ સુતરીયા છે અને આ 1 લિટર ની બોટલ લાવ્યા પછી તે 200 લિટર ના બેરલ માં બનાવી આખા ગામને આપી શકાય છે વર્ષો વર્ષ બનાવી શકાય છે
@PareshSanol2 ай бұрын
Mare joy se
@VillagelifeWithDjFamily2 ай бұрын
તમે a અને b નામના બેક્ટેરિયા કયા હતા ઈતો કયો કયા મળે
@girprakrutikfarmsalimk.sor73042 ай бұрын
સાહેબ ભુલ હોય તો માફ કરશો પણ ઝીરો બજેટ મા કોઈ દવા ન બને પણ હા ઓછા ખર્ચ મા બનાવી શકાય
@KRUSHI_MITRA3602 ай бұрын
0 બજેટ એટલે જાતે ઉત્પાદન કરી બજાર વ્યવસ્થા પણ ઉપર નિર્ધાર ન રાખતા બનાવેલ દવા તથા વસ્તુને ઝીરો બજેટ કહેવાય
@khijarkhojji1313 ай бұрын
Bhai tamey shu wapro cho
@KRUSHI_MITRA3602 ай бұрын
ઉકરડામાં કમ્પોસ્ટ કરવા માટે એક તો ડી કમ્પોઝર અને ગો કૃપા અમૃતમ બેક્ટેરિયા નાખીને કમ્પોઝ કરી શકાય
@m.k.chaudhary71773 ай бұрын
બેક્ટેરિયા ક્યાં મળશે
@KRUSHI_MITRA3602 ай бұрын
બેકટેરિયા બંસી ગૌશાળા અમદાવાદ વિનામૂલ્યે 1 લિટર ની બોટલ આપવામાં આવે છે
@DahyabhaiLathiya3 ай бұрын
Ava kapas ma no ave
@rajendrasinhjadeja79453 ай бұрын
Ketala divas shudhi katig kari sakay
@KRUSHI_MITRA3603 ай бұрын
કપાસ નો વિકાસ 40 થી 45 દિવસ થયો હોય જીંડવા બેસવાની શરૂઆત થાય ત્યારે જીંડવા બેસવાની શરૂઆત દેખાય ત્યારે વિકાસ ડારીનું નું કટીંગ કરવું
@vipulchauhan844 ай бұрын
દેસિ બડદ નો પેસાબ ચાલે છે
@KRUSHI_MITRA3604 ай бұрын
એક દમ ચાલે
@ShantilalpatelNarsibhai10 ай бұрын
Hajarigal no rop kyare karay
@KRUSHI_MITRA36010 ай бұрын
હજારીગલ નો ધરું ઠંડા વાતાવરણમાં થાય ગરમીના પ્રિયડમાં ધરું ઓછો થાય
@BHAVESHPATEL-dh6lm10 ай бұрын
Superb👍✌👌
@KRUSHI_MITRA36010 ай бұрын
Thanks 🤗
@sunilbhaisondagar8996 Жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼👌👌👌👌👌
@anandshah3725 Жыл бұрын
Nice
@KRUSHI_MITRA360 Жыл бұрын
Thanks
@શુકહોછો Жыл бұрын
અલા પણ સમય સુ છોડ કેટલો મોટો થાય પછી કાપવી . અને ઉત્પાદન કેવું મળ્યું એતો કો... દે દે જ કરો છો અનુભવ નથી કેતા કોઈ...
@jilujithakor5223 Жыл бұрын
હવે ખેડૂત ભાઈ ઓ ને તમે ડેમો કરી બાતવવા વિનંતી
@KRUSHI_MITRA360 Жыл бұрын
ગઈ સિઝનમાં ડારી કટીંગ ના ડેમો કરેલા હતા તેનું રિઝલ્ટ સારું હતું અત્યારે હાલ 30 થી 35 દિવસ નો કપાસ થયો હોય ત્યારે ડારી કટીંગ નોવિડીયો જોઈ બેથી ત્રણ લાઈન ડેમોસ્ટ્રેશન કરી શકાય છે
@Krushisafar Жыл бұрын
સરસ
@rajpalsinhgohil9898 Жыл бұрын
Diplar ni su kimat che bhai e to kyo
@KRUSHI_MITRA360 Жыл бұрын
4,700
@rathodhardik-mt2dq Жыл бұрын
Leva hoi to massage karjo
@Sanju4. Жыл бұрын
Ha
@NJKING-qj3ez26 күн бұрын
Lakkadiyo kolso levo hoy to msg 25 rs kilo na bhave @@Sanju4.
@NJKING-qj3ez26 күн бұрын
@@Sanju4.20/25 ton levo pade pan
@rathodhardik-mt2dq Жыл бұрын
કોલસા તો બોવ છે
@Sanju4. Жыл бұрын
Shankarji no નંબર આપો
@ajaysinhjadeja58272 жыл бұрын
Cloropayriforce +syper
@KRUSHI_MITRA3602 жыл бұрын
પ્રોફીનો ફસ પ્લસ સાયપર મેથીન અથવા બીવેરીયા બસિયાના જૈવિક ફૂગ સ્પ્રે કરવાથી નિયંત્રણ થઈ શકે છે
@parmarbharat48942 жыл бұрын
K k saheb no numbers aapso plz
@KRUSHI_MITRA3602 жыл бұрын
K . K sar no mobile number:- 9879609101
@hirenpadaliya80982 жыл бұрын
બેક્ટેરિયા કિયા થી મલે તેની માહિતી આપો
@KRUSHI_MITRA3602 жыл бұрын
ગો અમૃતમ બેકટેરિયા બંસી ગૌશાળા અમદાવાદ મફતમાં આપવામાં આવે છે જીવામૃત જાતે બનાવી શકાય છે ગાયનો ગૌમૂત્ર દેશી ગોર બે કિલો કઠોળ નો લોટ બે કિલો 200 લીટર ના બેરલમાં નાખીને બેક્ટેરિયા બનાવી શકાય છે
@Krushisafar2 жыл бұрын
Saras mahiti api
@KRUSHI_MITRA3602 жыл бұрын
Thanks you
@Krushisafar2 жыл бұрын
Saras mahiti api
@patel257112 жыл бұрын
ખૂબ સરસ
@n.g.jadejaaliyabada47972 жыл бұрын
સરસ
@KRUSHI_MITRA3602 жыл бұрын
Thanks Bhai
@chetanbhareya61722 жыл бұрын
બ્રાન્ચેસ કાપેલા વિડિયો બતાવો મોટા થયેલા કપાસ
@Mr.pratimanvlog2 жыл бұрын
Super mota bhai Kem cho
@KRUSHI_MITRA3602 жыл бұрын
Thanks bhai😊😊
@KRUSHI_MITRA3602 жыл бұрын
Maja ma
@KRUSHI_MITRA3602 жыл бұрын
Aap kese ho bhai
@Krushisafar2 жыл бұрын
લીમડો વાટી ને નાખી શકાય
@KRUSHI_MITRA3602 жыл бұрын
હા લીમડો ઝીણો ક્રશ કરીને નાખી શકાય જેથી ઉકરવામાં ઝડપી દવા તૈયાર થાય