Пікірлер
@ddbrothers5718
@ddbrothers5718 24 күн бұрын
Jira ma su karvanu
@Gamitambika-uu2lb
@Gamitambika-uu2lb 3 ай бұрын
ગાંગડા હીંગ મારે જોઈએ છે પણ મારાં શહેરમાં નથી મળતી મારે શું કરવું
@prakritikkisan
@prakritikkisan 3 ай бұрын
સ્ટ્રોંગ કોઈ પણ હિંગ વાપરી શકાય
@Gamitambika-uu2lb
@Gamitambika-uu2lb 3 ай бұрын
મોંઘી પડે છે
@prakritikkisan
@prakritikkisan 3 ай бұрын
માત્રા ઓછી હોઈ છે , મોટા city માં કોઈ પણ રહેતું હોઈ ત્યાં ગાંગડા હિંગ મળી જશે , મોંઘી હોઈ તો ઓછી વાપરો , main કામ એનું સુગંધ છે
@miniitireg1610
@miniitireg1610 3 ай бұрын
મારા ઓડિયો યૂટ્યુબ માં ફોરવર્ડ કરવા નહીં
@prakritikkisan
@prakritikkisan 3 ай бұрын
સાહેબ હું ગૌરવ ગોહેલ આપ જરા રમણીક ભાઇ ને પૂછી લો એમને જાણ કર્યા પછી જ મુકેલ છે , આ સૂચના આપ જરા facebook માં આપો તો વધું સારું રહેશે
@vijaysinhjadeja8069
@vijaysinhjadeja8069 4 ай бұрын
🎉🎉🎉🎉❤
@vijaysinhjadeja8069
@vijaysinhjadeja8069 4 ай бұрын
ખુબજ સરળ ભાષા અને એકદમ Clean Audio, આભાર સાહેબ
@vijaysinhjadeja8069
@vijaysinhjadeja8069 4 ай бұрын
ખૂબ જ સરસ માહિતી
@SanjayParmar-e8r
@SanjayParmar-e8r 4 ай бұрын
ખુબ સરળ રીતે કાયદાનું નોલેજ સમજવો છો સાહેબ એ બદલ આભાર
@gauravgohel3628
@gauravgohel3628 4 ай бұрын
આ ખેડૂત ભાઈ એ પૂછેલો પ્રશ્ન દરેક ખેડૂતો એ સમજવા જેવો છે વિગત સમજવા ફોન સાંભળો
@vinodraibhalodi4220
@vinodraibhalodi4220 4 ай бұрын
ખુબ સરસ
@habibkhan477
@habibkhan477 4 ай бұрын
ખુબ સરસ માહિતી આપી છે કોટડીયા સાહેબ દ્વારા. ખેડૂત ભાઈઓ સમય મર્યાદા મા ફોન કરવો જોઈએ.(સદ્ ભાવના પાકૃતીક ફાર્મ આજક ઘેડ તા માંગરોળ)
@creativemahiofficial
@creativemahiofficial 4 ай бұрын
પ્રાકૃતિક કિશાન (Prakrutik Kishan)
@arjanbhaiahir9969
@arjanbhaiahir9969 4 ай бұрын
VA BHARAT BHAI VA TAMNE BHAGWAN SUKHI RAKHE
@vijaysinhjadeja8069
@vijaysinhjadeja8069 4 ай бұрын
સરસ result વિડિઓ અને અવાજ , વધું ભાગ ક્યારે આવે છે ?
@prakritikkisan
@prakritikkisan 4 ай бұрын
Thx - આપ ની દરેક વિડિઓ માં કોમેન્ટ માટે ખુબ ખુબ આભાર
@vijaysinhjadeja8069
@vijaysinhjadeja8069 4 ай бұрын
@@prakritikkisan Welcome મને આપના વિડિયો નું result બહું ગમે છે
@kajalgohel6479
@kajalgohel6479 4 ай бұрын
સરસ માહિતી , બીજા બધાં ભાગ ની રાહ જોઈ છીએ
@arvindsakhiya9910
@arvindsakhiya9910 4 ай бұрын
Jay javan Jay kisan
@prakritikkisan
@prakritikkisan 4 ай бұрын
આભાર
@DrmanishBhayani
@DrmanishBhayani 5 ай бұрын
Maja aavi gai badha bhaag joya che
@prakritikkisan
@prakritikkisan 5 ай бұрын
આભાર
@DrmanishBhayani
@DrmanishBhayani 5 ай бұрын
Khub saras mahiti aapi aabhar
@prakritikkisan
@prakritikkisan 5 ай бұрын
આભાર
@DrmanishBhayani
@DrmanishBhayani 5 ай бұрын
Vah
@vijaysinhjadeja8069
@vijaysinhjadeja8069 5 ай бұрын
💥💥💥👌👌👌
@gauravgohel3628
@gauravgohel3628 5 ай бұрын
bahu saras
@vijaysinhjadeja8069
@vijaysinhjadeja8069 5 ай бұрын
વિડિયો અને અવાજ બહું સારો આવે છે , વધુ આવા વિડિયો મૂકો

સરસ મીટીંગ 😊
@prakritikkisan
@prakritikkisan 5 ай бұрын
આભાર
@gokulsenjaliya3167
@gokulsenjaliya3167 5 ай бұрын
ગજબ અતિ ગજબ સુપર ડુપર થી પણ અતિ સુપર ડુપર ધ બેસ્ટ ખેડૂતો માટે પરેશભાઈ ગોસ્વામી🙏
@gokulsenjaliya3167
@gokulsenjaliya3167 5 ай бұрын
ખેડૂતો માટે પરેશભાઈ ગોસ્વામી ખુબ જ સરસ માહિતી આપી રહ્યા છે 👌👍🙏
@gokulsenjaliya3167
@gokulsenjaliya3167 5 ай бұрын
🙏ખેડૂતો માટે ખેડૂતો નો હિરો હોયને તો ફક્ત ને ફક્ત પરેશ ભાઈ ગોસ્વામી જ છે 🙏 🙏ખેડૂતો ના બેતાજ બાદશાહ છે 🙏 🙏ખેડૂતો ના મોટા ભાઈ છે 🙏 🙏ખેડૂતો માટે ખેડૂત સમાધાન લાઈવ કરનાર હોય તો પરેશ ભાઈ ગોસ્વામી જ છે 🙏 🙏ગામડે ગામડે જઈને ખેડૂતો મિટીંગો કરનાર પરેશ ભાઈ ગોસ્વામી જ છે 🙏 🙏 ક્યાં શબ્દો માં આ વિરલા ના વખાણ કરવા એજ મારી પાસે શબ્દો નથી 🙏
@prakritikkisan
@prakritikkisan 5 ай бұрын
આભાર 🙏🏼🙏🏼
@gauravgohel3628
@gauravgohel3628 5 ай бұрын
🙏🏼👌🏼
@bharatgohel9899
@bharatgohel9899 5 ай бұрын
Nice video
@bharatgohel9899
@bharatgohel9899 5 ай бұрын
Vah vah..👌👌👌
@ushagohel7012
@ushagohel7012 5 ай бұрын
😮
@ushagohel7012
@ushagohel7012 5 ай бұрын
👌🏻👌🏼👌🏼👌🏼
@ushagohel7012
@ushagohel7012 5 ай бұрын
🙏
@narendrkumar2565
@narendrkumar2565 5 ай бұрын
Khub saras
@prakritikkisan
@prakritikkisan 5 ай бұрын
આભાર 🙏🏼
@nutanjoravlogs5918
@nutanjoravlogs5918 5 ай бұрын
કુકરવાડા માં જીણો જીણો વરસાદ આવેછે
@prakritikkisan
@prakritikkisan 5 ай бұрын
જિલ્લો?
@rajnikantbhaithumbar3498
@rajnikantbhaithumbar3498 5 ай бұрын
Avinash bhai mandvi ma eyal chhe keshod mathi yard samethi coment karel
@Aesha_gohel
@Aesha_gohel 5 ай бұрын
Good Video ❤
@chaturmakwana5524
@chaturmakwana5524 5 ай бұрын
Ram Ram
@prakritikkisan
@prakritikkisan 5 ай бұрын
🙏🏼
@chaturmakwana5524
@chaturmakwana5524 5 ай бұрын
Thangdha morthala
@Shaktistudio3409
@Shaktistudio3409 5 ай бұрын
વીંછિયા તાલુકા ના બેલ્ડા માં વહેલી સવારથી ધીમીધારે વરસાદ સાલું છે
@prakritikkisan
@prakritikkisan 5 ай бұрын
સરસ
@SardarRabari
@SardarRabari 5 ай бұрын
Saras
@prakritikkisan
@prakritikkisan 5 ай бұрын
આપ ક્યા વિસ્તાર માંથી વિડિયો નિહાળી રહ્યા છો ? આપના વિસ્તાર માં અત્યાર ના વાતાવરણ ની જાણ કૉમેન્ટ બોક્સ માં જરૂર કરુજો 🙏🏼🙏🏼 વિડિયો like Share અને આવીજ માહિતી માટે ચેનલ ને subscribe અચૂક કરી લેવા વિનંતી 🙏🏼 આપના આ સહયોગ થી team નો ઉત્સાહ બની રહે છે અને આપ સુધી વધું માહિતી અને વિડિયો પહોચાડવા ની હિંમત વધે છે.

🙏આવો વિરલો ખેડૂતો ને આજ સુધીમાં મળ્યો નથી અને મળશે પણ નહીં 🙏
@prakritikkisan
@prakritikkisan 5 ай бұрын
આભાર 🙏🏼