Пікірлер
@kamleshpandya1542
@kamleshpandya1542 9 күн бұрын
Khubaj Sara's mahiti Sir ji
@jalaramthacker
@jalaramthacker 9 күн бұрын
વાહ, પ્રણવભાઈ. જાણીતા અને અજાણ્યા શબ્દોનો અર્થ અને ઉપયોગ સંસ્કૃત ભાષાની વ્યાખ્યા પ્રમાણે ખુબ જ સારી રીતે સમજાવ્યું. ખ શબ્દ ઉપર આટલા બધા શબ્દો છે એ જાણવા મળ્યું. તમારા પ્રયાસ માટે અભિનંદન !!
@tejalshukla1141
@tejalshukla1141 28 күн бұрын
ખુબ સરસ જાણવા મળ્યું સર 🙏🙏
@kamleshpandya1542
@kamleshpandya1542 Ай бұрын
Khubaj Sara's Sir ji 🎉
@ShahJyotiJitu
@ShahJyotiJitu Ай бұрын
આનંદ ની વાત છે , માતરુભાષા સેવા કરો છો. 👏👏
@kamleshpandya1542
@kamleshpandya1542 Ай бұрын
Khubaj Sara's Sir ji
@WellWisherWomensClub
@WellWisherWomensClub Ай бұрын
ખૂબ સુંદર માહિતી પીરસી છે. ભાષા વૈવિધ્ય જે ભારતીય સંસ્કૃતિની ગરિમા છે. આ શ્રેણી ચોક્કસ ચાલુ રાખવા વિનંતી છે. શબ્દકોશ વાંચવો મને પણ ગમે છે.
@vijaydamle6603
@vijaydamle6603 Ай бұрын
એક બહુચર્ચિત મરાઠી નાટક છે “ કાળે બેટ, લાલ બત્તી”. નાટકકારે સુખ ની ગજબ વ્યાખ્યા કરી- “ સુખ એક મ્રુગ મરિચિકા છે, અપ્રાપ્ય એટલે આની ઝંખના છે.” જેની ઝંખના હોય એ પ્રાપ્ત થયા પછી સંતોષ અને સુખ ની અનુભૂતિ ની જગ્યા નવી ઝંખના ઉભી થાય અને માણસ એ નવી મરિચિકા પાછળ દોડવા લાગે. ખરેખર સુખ અસ્તિત્વ મા છે કે કેમ આ પ્રશ્ન અનંત કાળ થી ઉત્તર શોધે છે.
@gitlalkumar479
@gitlalkumar479 Ай бұрын
@kamleshpandya1542
@kamleshpandya1542 Ай бұрын
Very nice Sir ji 🎉Enjoyed
@kamleshpandya1542
@kamleshpandya1542 Ай бұрын
Khubaj Sara's book review Sir ji. Mahanubhavo ni vato thi samrudhh pustak vachvu rahyu
@kamleshpandya1542
@kamleshpandya1542 2 ай бұрын
Khubaj Sara's Rajuat Sir ji. Shri Amrutlal bhai vegad ni Narmada parikrama na pustko ni vat sambhdi Narmda na nayanramya kinara o par man pahochi gayu. Emna pystak vachvanu sadbhagya malyu che
@siddharthpanchal718
@siddharthpanchal718 2 ай бұрын
Khub saras 🙏🙏
@mmsolanki339
@mmsolanki339 2 ай бұрын
ખૂબ સરસ 👌
@rameshchandrashrimali3578
@rameshchandrashrimali3578 2 ай бұрын
વાહ... પ્રણવભાઈ, મન નામના કોમ્પ્યુટરને રિસ્ટાર્ટ કરી નવેસરથી સંબંધોનું. જતન કરવાનો સુંદર સંદેશ.
@dineshgokani6028
@dineshgokani6028 2 ай бұрын
સટીક..........
@jalaramthacker
@jalaramthacker 2 ай бұрын
વાહ, પ્રણવભાઈ. સ્મરણ એ પ્રેમયજ્ઞ અને વિસ્મરણ એ જ્ઞાનયજ્ઞ; ખુબ જ સરસ રીતે સમજાવ્યું. ચાલો, મન ને રીસ્ટાર્ટ કરીએ. ❤❤
@rameshchandrashrimali3578
@rameshchandrashrimali3578 2 ай бұрын
અબ્રાહમ લિકન ના પોતાના પુત્રને સંબોધીને લખેલા પત્ર દ્વારા દરેક પિતાને બહુ સુંદર શિખામણ.
@HemendraPurohit-wm9yd
@HemendraPurohit-wm9yd 2 ай бұрын
શ્રી દસ્તુર સાહેબ ના મેનેજમેન્ટ વિશે ની વાતો સાંપ્રત પ્રવાહ ના સંદર્ભ થી અલગ રીતે લખાયેલી અને સમજાવવામાં આવી છે. ખૂબ સરસ રીતે વાંચન પ્રેરક રજૂઆત.🎉
@kamleshpandya1542
@kamleshpandya1542 2 ай бұрын
Khub khub Sara's Sir 🎉
@dineshgokani6028
@dineshgokani6028 3 ай бұрын
Exactly.......
@drnkpatadia
@drnkpatadia 3 ай бұрын
શત શત પ્રણામ... માનનીય દસ્તુરજી ને. તેઓનું યોગદાન અભૂતપૂર્વ છે... પોતાની આગવી સરલ સચોટ વિશિષ્ટ શૈલી દ્વારા મેનેજમેન્ટ ફંડા ને અસરકારક રીતે રજૂ કરવાની તેમની લેખનકલા અનેરી છે 10:27 , અદ્ભૂત, છે.... Ever Young... Inspirational.. Passionate Personality...at 92...(29) Lot of Best Wishes to have much more sound powerful health. waiting for much more WISDOM... from him... thank u very much for very useful review... with Respect and Regards.
@romeshvyas5280
@romeshvyas5280 3 ай бұрын
શ્રી બી એન દસ્તુર સાહેબની બુકમાં હંમેશા નવો અને તાજગીભર્યો દૃષ્ટિકોણ જોવા મળે છે
@vandanapandya6679
@vandanapandya6679 3 ай бұрын
@miravaidya9235
@miravaidya9235 3 ай бұрын
પ્રણવભાઈ, આજના ટેકનિકલ યુગની વાસ્તવિકતા તમે ખરેખર સચોટ રીતે રજુ કરી. 🙏🙏
@hinatrivedi-shukla3090
@hinatrivedi-shukla3090 3 ай бұрын
માર્મિક વાત ને સહજ‌ સરલ‌ સ્પષ્ટ રીતે વ્યક્ત કરવાની ,દરેક વ્યક્તિ માટે જાણે અંગત ભલામણ હળવી નિર્દેશિત હોય તેમ અદૃષ્ટ મનોચિકિત્સક જેવી શૈલી અભિનંદનીય છે..‌વધુ પોડકાસ્ટ માટે ઉત્સુક..‌
@rameshbathia7534
@rameshbathia7534 3 ай бұрын
પ્રણવભાઈ જય દ્વારકાધીશ તમે ખુબજ અગત્ય ની વાત communication par વાત કરી. Sharing વિષે ની વાત ખુબજ અગત્ય ની કરેલ. વાહ,! આવીજ રીતે આપ વધુ ને વધુ સારો સંવાદ આપતા રહેશો જય દ્વારકાધીશ
@PareshGangdev
@PareshGangdev 3 ай бұрын
આજના સમય ની વાસ્તવિકતા ખુબજ સચોટ રીતે રજૂ કરી છે, પ્રણવભાઈ. આપનો વિચાર, વિચાર માંગી લે તેવી વાત છે. It's eye opening contents for connecting oneself within. ખૂબ સરસ વાત કરી. અભિનંદન. આપ આ પ્રકાર ના વિષય ઉપર આપના સુંદર વિચાર રજૂ કરતાં રહેશો, તો ખૂબ ગમશે. અભિનંદન અને આભાર
@bhartibenbadheka608
@bhartibenbadheka608 3 ай бұрын
આજ ના વિવાદ અને વિરોધ ના વાતાવરણ મા સંવાદિતા ની વાત થી ભૂતકાળ તાજો થયો ખૂબ મજા આવી ..ધન્યવાદ પુનિતભાઈ.
@tejalshukla1141
@tejalshukla1141 3 ай бұрын
સંવાદ અને સંવાદિતા પર ખુબ સુંદર સંવાદ.. આપણે કદાચ આપણી જાતને જ મળવાથી ડરીએ છીએ એટલે આ પરિસ્થિતિ પેદા થઈ છે. ખાલી હોવું એ ખલેલ પેદા કરી રહ્યું છે. અને આપણે એ ખાલી જગ્યાને યેનકેન પ્રકારે ભરી દેવાના પ્રયત્નોમાં ખુદથી દૂર થઈ ગયા છીએ..
@kamleshpandya1542
@kamleshpandya1542 3 ай бұрын
Hu aapni vat sathe sahmat chu , technology e Manvi ne ek bija thi dur karyo che. Parspar na rubru sampark ane Samvad ochha thaya che . Aapde Sahu e Pedhi na chie k ek bija sathe khub besta ane sahitya ,Sangeet ni Pravas , photography ni khub vato karta. Atyare pan thay che pan social media dwara . Aapno Vichar vadhavu chu.
@bharatcd3744
@bharatcd3744 3 ай бұрын
સરસ હતું❤
@sanjeevdharaiya3706
@sanjeevdharaiya3706 3 ай бұрын
શ્રી પ્રણવભાઈ ટેકનોલોજી યુગના અભિશાપ વિશેના વિશેના તમારા વિચારો સાંભળવાની ખૂબ મજા આવી...ખરેખર આમ જ છે... પરદેશ ની સંસ્કૃતિ માં જેમ ટેકનોલોજી હોવા છતાં મન ની શાંતિ માટે માણસ ઠેર ઠેર ભટકે છે એવા દિવસો નજીક ના ભવિષ્ય માં ભારત માં પણ જોવા મળે તો નવાઈ નહી..... માણસ ટેક્નોલોજી સાથે રહી ને પણ જાત સાથે સંવાદ સાધતો થઈ જાય અને ખરા અર્થ માં સામાજિક બને તેવી આશા રાખીએ... ફરી આવો જ કઈક સુંદર વિચાર લઈ ને વિડિયો ના માધ્યમ થી મળો તેવી આશા
@jalaramthacker
@jalaramthacker 3 ай бұрын
પ્રણવભાઈ, આપે ખુબ જ જરૂરી વાત કરી છે. આજના યુગની વ્યક્તિ દૂર સાથે નજીક થઈ છે, નજીક્તા સાથે દૂર થઈ છે અને પોતાનાથી અળગી થઈ ગઈ છે. પોતાની સાથે એકલા ન થઈ જવાય અને મન ક્યાંક વાતો ન કરવા લાગે એટલે સતત પ્રવૃત્ત રહેતા થઈ ગયા છીએ અને એજ કારણ છે, મન અને માણસ સ્વસ્થ નથી. આપ આ રીતે આપના ચિંતનાત્મક વિચારોને જરૂર રજૂ કરશો. 👍👍
@virenshah1354
@virenshah1354 3 ай бұрын
V good
@dineshgokani6028
@dineshgokani6028 3 ай бұрын
વાહ..... ખૂબ સરસ
@kailasnathvaidya5300
@kailasnathvaidya5300 3 ай бұрын
ખૂબ સુંદર. ભાષા લાલિત્ય પુસ્તક ની અંદર નું અને વર્ણન નું પણ માણવા લાયક. 👌👌👍😊🙏🙏
@maheshtrivedi958
@maheshtrivedi958 3 ай бұрын
ખૂબ જ સુંદર શબ્દોમાં વિસ્તૃત માહિતી, સમજણ.
@ombhatt4962
@ombhatt4962 3 ай бұрын
Superb khubj saras....
@srujanstatebank
@srujanstatebank 3 ай бұрын
*આપણા સાથી લેખક, વિવેચક, કવિ, સાહિત્યકાર પ્રણવભાઈ ☝🏻☝🏻 ની વાત.. કિશોરો (આપણાં સાથીઓ દાદા બની ચૂક્યા તેમના પૌત્રો/ પૌત્રીઓ હવે કુમાર અવસ્થા ને આંગણે હશે.. તેને સારું ખાસ. છે) અન્ય સારું આ વાત ☝🏻☝🏻 જીવન પાથેય છે. મોબાઈલ ના ટુકડામાં રીલ ના લફડા કરતા આ ઉત્તમ રસાળ સાલમ પાક છે.. માણો* 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@dineshgokani6028
@dineshgokani6028 4 ай бұрын
વાહ,.... ખૂબ સરસ વિવેચના
@ombhatt4962
@ombhatt4962 4 ай бұрын
ખુબજ સરસ.....❤❤❤❤❤❤ માં જ્ એજ્ સર્વે જ્ઞાન વિજ્ઞાન અને સર્વેવ્સ.......કોટી કોટી પ્રણામ.... ખુબજ સુંદર....પુનિતકાકા ને બહુ બધી શુભેછા સરસ એવો વીડિઓ શરવા કરવા બદલ્... થૅન્ક યીઉ...
@miravaidya9235
@miravaidya9235 4 ай бұрын
પ્રણવભાઈ, તમે ખુબ સરસ વાત કરી.ખુબ આનંદ થયો. હું તો ચોક્કસ માનું જ છું કે ઈશ્વરે આપણને ખોળામાં બેસાડેલા જ છે અને તેથી જ આપડું ગાડું ચાલતું રહે છે.🙏🙏
@jalaramthacker
@jalaramthacker 4 ай бұрын
વાહ, પ્રણવભાઈ. સરળ ભાષામાં અનુવાદ કરી તમારા ભાવો દ્વારા એક સરસ વાત કહી. ખુબ સરસ. આવી રીતે તમારા શબ્દોમાં સાંભળવું એ એક લહાવો છે. આપને ઘણી બધી શુભેચ્છાઓ.❤
@HarshitTrivedi13
@HarshitTrivedi13 4 ай бұрын
વાહ
@hinatrivedi-shukla3090
@hinatrivedi-shukla3090 4 ай бұрын
Khub saras baarikayi saathe nu vishleshan.. vaanchwa maate nu prerakatmak.. pranavbhai .. abhar
@neharaval6137
@neharaval6137 4 ай бұрын
ખુબ સરસ વાત! દરેક માણસ ની ખુબ નજીક થી પસાર થતી, ઉંમર ને માપતી અને પરિપક્વતા ની ઓળખાણ કરાવતી વાત.
@bhaviktrivedi2176
@bhaviktrivedi2176 4 ай бұрын
જીવનના તબક્કાઓ ની વાત કરી મઝા આવી બધા જ માણસો ની રફતાર આવીજ હોય છે સમજાય તેને. વંદન 👍👌🌻🙏
@narenbhatti4558
@narenbhatti4558 4 ай бұрын
Very nice brother
@srujanstatebank
@srujanstatebank 4 ай бұрын
પ્રવીણ દરજી નિબંધો જ્યારે પણ અલપ જલપ જોઈ જાઉં તો વાંચી લઉં છું. આજે પ્રવિણભાઇ ને આટલા ફોડી બતાવ્યા તો ગમ્યું.