અનુસુચિત જાતિ સિવાયની બીજી વ્યક્તિ પરપ્રાંતની હોય તો તેણે જે તે પ્રાંત કે રાજયમાં તે અસ્પૃશ્ય ગણાતી નથી અને હિન્દુ ધર્મ પાળે છે તે બાબતનું પ્રમાણ પત્ર :* આ નવું આવ્યું છે તો આમાં શુ ઉપલોડ કરવું પડશે અને હિન્દૂ નું પ્રમાણ પત્ર ક્યાં થી મળશે
@GlobalGujaratA8 күн бұрын
આ યોજના અનુસુચિત જાતીના લગ્ન કરનાર માટે છે
@Maa.khodal.sevagroup7 күн бұрын
@GlobalGujaratA હા હું પટેલ છું અને મારી વાઈફ પરમાર છે. તો મારી વાઈફ નું જોઈશે કે મારું જોઈશે એમાં