ઘણી ખમ્મા મારા રામદેવ પીરજી અમર છો બાપા અમર, વંદન આભાર,TULJA music ખિમાણાવાસ થી જય લખાપીર K.B.Rajput.
@bhimaniarvindbhai78884 ай бұрын
Bhai bhai pranlal,,,,,,,,,,,kay na ghate
@kanjibhaidesai88934 ай бұрын
वाह 👍 प्राणलाल भाई वाह ❤️
@ramilabenthakor95854 ай бұрын
આ કેસેટ કંપનીના મારા ધન્યવાદ પ્રાણલાલ વ્યાસ અમર સાખીઓ ખૂબ જ આત્માના અવાજ જેવો પ્રાણ સમાયેલો છે તેમને ખૂબ ખૂબ ધન્યવાદ જય હિન્દ વંદે માતરમ્ ગાભાજી ઠાકોર
@gadhavidilip47075 ай бұрын
Jay Ho
@bharatmesia75815 ай бұрын
જય હો
@ramilabenthakor95855 ай бұрын
તુલજા મ્યુઝિક કંપની ને અમારા ધન્યવાદ પ્રાણ દાદા ની અમર સાખીઓ તેમજ કર્ણપ્રિય ભજનો અમને વારંવાર સાંભળવા ગમે છે કારણ કે તેમની ગાયકી એવી છે ખૂબ ઊંચાઈ વાળા સ્વરથી આ એક જ કલાકાર ગાય શકે તે તેમના આત્મામાં થી નીકળતો હતો સુર. માર્મિક ભજનો સાખીઓ આજે પણ અમારા હૃદય સોંસરવી ઉતરી જાય છે પ્રાણ દાદા છે અમારા જીવનનો પ્રાણ પ્રાણ બની ગયા છે હૃદયમાં અમે તેમનો ઉત્તમ સ્થાન આપ્યું છે જીવનભર તેમના સથવારે જીવું એ અમે નક્કી કરી લીધું છે કારણ કે એમના સથવારા થી અમે ભગવાન સુધી પહોંચી શકીશું એવી અમને શ્રદ્ધા છે તેમના પરિવારજનોને અમારા લાખ લાખ વંદન જય હિન્દ વંદે માતરમ ત્રાગડ ચાંદખેડા અમદાવાદ થી ગાભાજી ઠાકોર આજ રોજ તારીખ ૦૫/૦૮/૨૦૨૪ નારોજ કાર્યક્રમ પ્રભાત માં સાંભળીએ છીએ અમારો દિવસ પવિત્ર બની જાય છે આ સાખીઓ ની ભજન સતત અમારા મનમાં રમ્યા કરે છે જેથી દુષ્ટ વિચારો બીજા ફાલતુ વિચારો આવતા જ નથી તેથી પ્રાણ દાદા નો અમે કેટલો આભાર વ્યક્ત કરીએ તેટલો ઓછો છે ઘણું બધું કહેવું છે પરંતુ હવે શબ્દો મળતા નથી જય હિન્દ વંદે માતર જય ગિરનારી 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@tuljamusic5 ай бұрын
🙏🌹🙏
@ahparmar60645 ай бұрын
Jay.ho
@ahparmar60645 ай бұрын
🎉
@jayanti123bhanushali95 ай бұрын
JAY HO.....
@hirenthakar84135 ай бұрын
Kya baat hai...❤❤❤
@hirenthakar84135 ай бұрын
Wahh wahh wahhh
@hirenthakar84135 ай бұрын
Wahhh prandada❤❤❤
@hirenthakar84135 ай бұрын
Wahhh wahhhh👌👌👌
@hirenthakar84135 ай бұрын
Jay ho❤
@hitrajaswar19815 ай бұрын
Wah.....❤️
@devangjani64985 ай бұрын
jay ho
@DivyeshRaja-z9k5 ай бұрын
Jamavat 🙏🏻
@jaiminikamlesh80195 ай бұрын
❤❤❤
@ramilabenthakor95855 ай бұрын
કેસેટ કંપની મારા ધન્યવાદ આજે તારીખ 24/07 2024 નારૂ આ કાર્યક્રમ આ અમર સાખીઓ સાંભળીને જીવનમાં પ્રેરણાદાયી બની રહે છે તે માટે અમે રાત્રે સાંભળીને સુઈ જઈએ છીએ સાંભળીએ ત્યારે રાતના 10:30 થયા છે ખુબ જ સારી નિંદર આવે છે આ સાખીયો સાંભળી અનિદ્રા પણ દૂર થઈ જાય છે પ્રાણ દાદા નો ખુબ ખુબ ધન્યવાદ 👍👍👍👍👍👍👍👍 જય હિન્દ વંદે માતરમ ત્રાગડ ચાંદખેડા અમદાવાદ થી ગાભાજી ઠાકોર