Пікірлер
@JunedAgariya
@JunedAgariya 27 күн бұрын
માંડવી નગર પાલિકા માં પડ હિન્દુ મુસ્લિમ કરવા માં આવે છે
@VijalpravingadhviVijal
@VijalpravingadhviVijal Ай бұрын
जय हो विजभाई गढवी साहेब
@hkkharvahkkharva8876
@hkkharvahkkharva8876 Ай бұрын
આ વખતે વરસાદ માં ઘણુ નુકશાન થયું છે
@hkkharvahkkharva8876
@hkkharvahkkharva8876 Ай бұрын
રાઇટ
@praahantsolanki6174
@praahantsolanki6174 Ай бұрын
Privartan jaruri che saheb
@MukeshMalam-b1l
@MukeshMalam-b1l Ай бұрын
માંડવી ની નગર પાલિકા મોટા માં મોટી ભ્રષ્ટાચાર રી છે
@mamadhalepotra6146
@mamadhalepotra6146 Ай бұрын
Good work Sir
@gadhavikalpesh7320
@gadhavikalpesh7320 Ай бұрын
Waah Saheb 🙌🙏✅✅
@gadhaviishwardan3971
@gadhaviishwardan3971 Ай бұрын
માંડવી જનતા ને સહકાર આપી આ અવાજ ને બુલંદ કરવો. જોઈએ
@gadhaviishwardan3971
@gadhaviishwardan3971 Ай бұрын
Khub saras Kary sir parja nu Aawaj banva mate Aapna Sher Dil Kaleja ne Vandan
@abid3286
@abid3286 Ай бұрын
Wah Vijay Saheb Wah....... Best Person in Kutch......❤❤❤❤
@gadhaviishwardan3971
@gadhaviishwardan3971 Ай бұрын
Good work sir
@aslamsumra3885
@aslamsumra3885 Ай бұрын
Good Vijay saheb
@aryanbansal3876
@aryanbansal3876 Ай бұрын
Vijay bha , next video babawari te .. haji neer nay vya
@JivanGadhavi-dc2wy
@JivanGadhavi-dc2wy Ай бұрын
સાહેબજી આપ ખુબ સારું કાર્ય કરી રહ્યા છો પણ ક્યારેક માંડવી પોલીસ વિરુદ્ધ વિડિયો બનાવો આજે માંડવી માં ગણી જગ્યા ઉપર મોત નો સમાન જેવો દેશી દારૂ અને ઇંગ્લિશ દારૂ ખૂલે આમ વેચાય છે
@mahendra6853
@mahendra6853 Ай бұрын
😊
@karankhatri506
@karankhatri506 Ай бұрын
નાના તળાવ પાસે છેલ્લા 25 દિવસ થી મોટો વડલો રસ્તા વચ્ચે પડ્યો છે તંત્રને ઉપાડવા માટે પેટ નું પાણી નથી હાલતું...
@m.salimkhatri3692
@m.salimkhatri3692 Ай бұрын
અંધ ભક્તિ કરીએ તો આ જ હાલત થાય..... પ્રજા એ શાસન ની ડોર પોતાના હાથ માં જ રાખવી જોઈએ.... ક્યારેક અંજાર પણ આવો સાહેબ 🙏
@HiteshMehta-in1uj
@HiteshMehta-in1uj Ай бұрын
Voice lo aave che...
@haribhaigadhvi465
@haribhaigadhvi465 Ай бұрын
Ha Sahebji. Khathdeji. Sarkar. Aay
@VIRAJSONI
@VIRAJSONI Ай бұрын
વાહ પરમ વીર વિજયસાહેબ ધન્ય છે તમને
@ramgadhvi9189
@ramgadhvi9189 Ай бұрын
Very good shaeb.jay hind
@devrajgadhvi-ls6gb
@devrajgadhvi-ls6gb Ай бұрын
Nice job shaeb
@saiyedibrahim5147
@saiyedibrahim5147 Ай бұрын
👍🧡🧡🧡
@gadhaviKhimrajofficial
@gadhaviKhimrajofficial Ай бұрын
વાહ ક્યાં ટાઇટલ હૈ 😂🎉
@KalyanYogi-m5r
@KalyanYogi-m5r Ай бұрын
👌👌
@JivrajGadhvi-y5d
@JivrajGadhvi-y5d Ай бұрын
Jordaar Saheb.
@narangadhvi2446
@narangadhvi2446 Ай бұрын
👍
@vishramgadhavi9684
@vishramgadhavi9684 Ай бұрын
💯👍
@nehalshah8025
@nehalshah8025 Ай бұрын
Good job sir 👍👍
@gadhaviishwardan3971
@gadhaviishwardan3971 Ай бұрын
Wah sheb
@KalyanYogi-m5r
@KalyanYogi-m5r Ай бұрын
👌👌
@saiyedibrahim5147
@saiyedibrahim5147 Ай бұрын
❤❤ Vah saheb
@devrajjam9966
@devrajjam9966 Ай бұрын
જયહો પુષ્પ 🙏
@dhavalgadhvi4939
@dhavalgadhvi4939 Ай бұрын
વાહ ખુબ સરસ કવિ શ્રી" પુસ્પ " અને ગઢવી સાહેબ શ્રી કવિતા ના માધ્યમ થી તંત્ર ને માર્મિક ટકોર.....
@VIRAJSONI
@VIRAJSONI Ай бұрын
પોલીસ ઉપર થી મોટા ભાગ ની જનતા નેં ભરોસો ઉઠી ગયો છે એટલેજ રામ ભરોસે તંત્ર ચાલી રહ્યું છે. નબળી કામગીરી આપતા પોલીસ કર્મચારીઓ નેં સસ્પેન્ડ / ડીસમીસ સેંકડો ફરીયાદ હોવા છતાં કોઈ પગલા લેવામાં આવતા નથી . હકીકતમાં જેમ રાજાશાહી માં સીપાહી શાસન વ્યવસ્થા સંભાળતા તેમ હાલે લશ્કર નેં વ્યવસ્થા સોપવાની જરુર છે. પોલીસ વ્યવસ્થા અંગ્રેજી શાસન નો ભાગ છે જે ક્રાંતિવીરો પર અત્યાચાર કરવા થતો આજે પોલીસ નો ઉપયોગ કયા કામો માં થાય છે એના વિષે કશું કહી ન શકાય વિજય સાહેબ જેવા ઈમાનદાર પીઢ વ્યક્તિ જીલ્લા પોલીસ અધિક્ષક તરીકે હોદો સંભાળે તેવું પ્રજા ઈચ્છે છે પણ આ બધું સ્વપ્ન માં જ શકય છે
@rcdave3754
@rcdave3754 Ай бұрын
😂😂 બરાબર છે. ખૂબ જ દુઃખદ કહેવાય. મોદી સાહેબ ના સ્વરછતા અભિયાન ની ધજ્જીઓ ઉડાવી દીધી માંડવી નગરપાલિકા ના સત્તાધીશોએ.
@maheshmota5847
@maheshmota5847 Ай бұрын
Great Vijay bhai
@kausikkumargadhavi4607
@kausikkumargadhavi4607 Ай бұрын
વીજયદાન જય શ્રી આઈ આવડ માં
@asalmkalifa6664
@asalmkalifa6664 Ай бұрын
❤❤
@aarifkhalifa8445
@aarifkhalifa8445 Ай бұрын
Congratulations sir new news chenal
@gautamvekariya1309
@gautamvekariya1309 Ай бұрын
Kalvan road no sin jojo
@karshankkkhetsi4106
@karshankkkhetsi4106 Ай бұрын
વિજય સાહેબ સમાજ ને બદવુ હોય તો અમુક ખરાબ આગેવાન છે ઈ આપણે જેટલુ બને એટલુ તેમાથી તેને કાઢી નાખવા જોઈએ સમાજ ના ગાય માતાના પૈસા ખાઈ ને જે કામ કરે છે એવાને તો ......?
@karshankkkhetsi4106
@karshankkkhetsi4106 Ай бұрын
@karshankkkhetsi4106
@karshankkkhetsi4106 Ай бұрын
ભાઈ આપણે વિજય સાહેબ ની તો વાત સુ કરુ તે ભાઈ આપણા સમાજ માટે ગણુ વિચારે છે સાહેબ ને વંદન❤
@karshankkkhetsi4106
@karshankkkhetsi4106 Ай бұрын
જય હો સાહેબ
@natvarlalvasudev8680
@natvarlalvasudev8680 Ай бұрын
જ્યારે વર્ષોથી એક j pakshni સત્તાવાળાઓ હોય ત્યાં આવી હાલત થાય છે માટે પરિવર્તન જોઈએ
@devrajgadhvi-ls6gb
@devrajgadhvi-ls6gb Ай бұрын
Good wery job shaeb
@Ramiladevrajgadvi
@Ramiladevrajgadvi Ай бұрын
Nice wery nice
@Ramiladevrajgadvi
@Ramiladevrajgadvi Ай бұрын
Good job shaeb