બહુ જ આનંદ થયો ઘણા કવિતો છે જે આવા માધ્યમ દ્વારા બધે પહોંચે
@ketannaik89003 ай бұрын
The Great Vinod Bhatt
@ketannaik89003 ай бұрын
The Great Vinod Bhatt
@virajshah16233 ай бұрын
Superb
@trivedisaroj42683 ай бұрын
Not as clear as Shri Shahbuddin Rathod
@priyankaherbha76084 ай бұрын
Mare Kanti bhatt na aa Digital karel lek read karva hoy to kya read kari shakay ?
@isheetampancholi4 ай бұрын
:) Aabhar #GujaratLiteratureFestival
@mayur_ams5 ай бұрын
અંતર ભાવથી હર્દિકભાઈને વંદન આટલી વિસ્તૃતિમા લોકપ્રિયતા હોવા છ્તા પોતાની અંતર ભાવની સાદગીને મહત્વ આપ્યુ અન્ય કલાકારોની જેમ ના કોઇ દેખાળો કરવાનુ વિચાર્યા વગર એકદમ ઉઘાળા પગ સાથે સંસ્કૃતિનું ગૌરવ જાળવ્યુ!❤🙌
@sanjayvaghela96986 ай бұрын
Excellent conversation 🎉
@Raylawinstitute8 ай бұрын
She is great indeed 😊
@AuthenticGarbaWithMatangiOza9 ай бұрын
ઉત્પલા બૅન અનૅ પારુલ નૅ અભિનંદન.🎉
@AuthenticGarbaWithMatangiOza9 ай бұрын
ગરબા વિષૅ સરસ વાતૉ સાંભળવા મળ્યું. હું પણ પરંપરાગત અનૅ સંસ્કૃતિ નૅ શૉભૅ અનૅ ગવાય ઍવા ગરબા નૅ જ ગરબા માનું છું. સમય સાથૅ પરીવર્તન આવકાર્ય છે પણ આજકાલ સનૅડૉ,ટીમલી,આવા લોકગીતૉ નૅ ગરબા ન કહૅવાય એમાં અર્થ સભર શબ્દો નથી. આપણૉ સાંસ્કૃતિક વારસૉ સચવાય ઍવી માં જગદંબા નૅ પ્રાર્થના કરીએ.
@dhavalsoni45619 ай бұрын
ફિલ્મના પોસ્ટર પર "ક્યુઆર" કોડ મૂકી દેવાય. પાયરસીથી કોઈએ ફિલ્મ જોઈ હોય અને એને પે કરવું હોય તો કરી શકે. 🙂
@kartikjoshi09910 ай бұрын
🔥🔥😍😍😍
@MatruBharti10 ай бұрын
"Interesting perspective on the impact of social media on our cognitive abilities! 🤔
@NarendrabhaiRana-lj5kx10 ай бұрын
Wahh... Vijay giri ne congratulations
@virendrasinhghanshyamsinhv315010 ай бұрын
I love folk song to much
@pankajgangani106710 ай бұрын
Nice
@RajeshChauhan-dr6qm11 ай бұрын
કમઠાણ ઘણીવાર વાંચી છે. અને એટલે જ આ ફિલ્મ જોવાની ઉત્સુકતા છે. આ પરિસંવાદ નિહાળી હવે એ દૃષ્ટિથી ફિલ્મ જોઈશ. બીજી એક વાત, અભિષેકભાઈએ જોસેફ મેકવાનની જે નવલકથા પરથી ફિલ્મ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી એ નવલકથાનું નામ મેં પહેલીવાર સાંભળ્યું. કારણ, મેં જોસેફ મેકવાનનાં તમામ પુસ્તકો વાંચ્યાં છે, એમાં આવી કોઈ નવલકથા નથી. જેથી જો આવી કોઈ નવલકથા હોય તો તેનું પ્રાપ્તિસ્થાન જણાવવા વિનંતી.
@hitendrabrahmbhatt11 ай бұрын
Very Nice 👍
@Chhelabhai85211 ай бұрын
यह मुशायरा लाइव देखने का घमंड है 😎
@RajeshRajput-n6q11 ай бұрын
Very good
@CuriousBanter11 ай бұрын
First ever episode GLF which is worthy millions of view. Harish Mehta has much more to offer , should have this session for more than hour.❤
@Nara_e_mastana_0211 ай бұрын
Jio fankaaro ❤❤
@savitaprajapati80429 ай бұрын
Teen Maharathi good Luck bhaishree.
@meenajagdish613 Жыл бұрын
બહુ સરસ interview....!👌👏👏👏 Part 2 આવશે?...🙏🏻
@hgpandya Жыл бұрын
આમ તો ઘણી વાતો બાકી રહી ગઈ છે, ને ઘણું અધ્યાહાર... બને તો બીજો ભાગ પણ બનાવો. શીલાબેન બોલ્ડ બોલ્યા, પણ ઘણા મુદ્દાની વાતો અધૂરી રહી ગઈ. પાંચ મુદ્દા ગણાવતા હતા ને એમાં visiting card તથા રોજના લેખનથી આગળ રહી ગયું. I hope Shyambhai will manage for another interview. કાન્તિભાઈ એક સંસ્થા, એક યુનિવર્સિટી કહેવાય.
@darshanapinara4497 Жыл бұрын
Bahus saras ❤ me kanti bhatt and shila bhatt ne nanpan thi j chitralekha and abhiyan ma vachya chhe.. Maja padi gayi..
@AmitSheth Жыл бұрын
Wah Shyam Parekh- if this is the first episode, we look forward to listening many more. And you made a brilliant call of inviting Sheela Bhatt for your inaugural episode - a fascinating personality (who I happen to know well) who brings rich experience in literature and journalism, rich and out-of-the-ordinary association with a fascinating personality (Kanti Bhatt), and is able to speak so well and so candidly!
@pd6625 Жыл бұрын
ખુબ સરસ. શીલાબેને અંગત વાતો પણ ખુબ સારી રીતે સંભાળી. લગભગ 15-17 વર્ષ પહેલા કાંતિ ભટ્ટ એકવાર વલસાડ કોઈ સન્માન માટે આવેલા. ત્યાં કોઈ કારણ સર કાર્યક્રમ 2-3 કલાક મોડો થયો. કાંતિ ભટ્ટે એમની સન્માન પછીની સ્પીચમાં સમય ન જાળવવા માટે આયોજકો ને બહુ ઠપકો આપેલો. શીલાબેનને સાંભળ્યા પછી લાગે કે એ 2 કલાક વધુ બેઠા એ જ બહુ કહેવાય.😊
@himsbhay Жыл бұрын
No Words! PERIOD. Fantabulous Title - "THE QUOTE-UNQUOTE SHOW" with interaction conducted in a reasonably Chaste Gujarati Language. Sheelaben remaind quite split, wide, and open, giving all the insights about Kantibhai. Shyam conducted the interview in a very calm, cool and composed manner, which i think is his very basic trait, even as a human, so obviously when such trait mixes with profession, it is like "When love and skill work together, expect a masterpiece," - said John Ruskin and this very anchoring episode of "THE QUOTE-UNQUOTE SHOW" is indeed a masterpiece. I had only once in a lifetime opportunity to interact face-to-face with Kantibhai in 2006, while once he had visited RAJKOT, he talked on several subject, he also had very strong opinion and above all a very gutsy nature to take the Agriculture Minister on the stage in his oratory. They rightly say, "Passion is either underestimated or misunderstood" - after having heard Sheelaben today and whatever little window i had got to interact with Kantibhai, i would just say synonym for Kantibhai is no other word except PASSION. PAIN was his trait, his very own characteristic which it seem he had tamed it very well and i think the same element of PAIN flew in a right way and in a right manner like any revolutionist does it through his PEN. We are thankful to have such a huge collection of Kantibhai digitized by Shyam Parekh and Bhavans Institute, which i earnstly feel should be propagated among the youngsters, because these writings are "ROUGH DRAFTS OF HISTORY". Expecting such more masterpieces from Shyam's "THE QUOTE-UNQUOTE SHOW".