લક્ષ્મી મા ને કઈ ગાઓ ભાઈ રે માસી હોડીમાં બેસાડીને અને એક નીતુ કાકી ને ગાવ ભજન કરવા મેં બોલાવ્યો કેમ કાના ન આવ્યો રે
@chetnajasoliya31273 ай бұрын
સરસ રાહડો ગાયો પણ લખીને મૂકો એક લક્ષ્મી બા ને ઓલું ગાઓ ભાઈ રે માસીના તારી હોડી માં બેસર ને
@ramjimandirmandal_rohishala3 ай бұрын
બેન, તમે કયા લક્ષ્મી મા ની વાત કરો છો?
@hirabhaisavani3 ай бұрын
જય સીતારામ
@ramjimandirmandal_rohishala3 ай бұрын
જય સીતારામ, જય શ્રી કૃષ્ણ.
@DeepikaMistry-zs6ux3 ай бұрын
❤🎉🎉
@ramjimandirmandal_rohishala3 ай бұрын
ખુબ ખુબ આભાર, બોટાદ તાલુકાનુ રામજી મંદિર મંડળ રોહીશાળા ગામ ના જય શ્રી કૃષ્ણ અને એક વિનંતી કે અમારા ભજનો ને કિર્તનો જો તમને સારા લાગ્યા હોય તો તમારા મિત્ર મંડળ તેમજ પરિવાર ના અન્ય લોકો સાથે શેર કરવાનુ ભુલશો નહી.
@chetnajasoliya31273 ай бұрын
સરસ ગાયું છે લખીને મૂકો
@rakshapandya50734 ай бұрын
Saras
@ramjimandirmandal_rohishala3 ай бұрын
ખુબ ખુબ આભાર, બોટાદ તાલુકાનુ રામજી મંદિર મંડળ રોહીશાળા ગામ ના જય શ્રી કૃષ્ણ અને એક વિનંતી કે અમારા ભજનો ને કિર્તનો જો તમને સારા લાગ્યા હોય તો તમારા મિત્ર મંડળ તેમજ પરિવાર ના અન્ય લોકો સાથે શેર કરવાનુ ભુલશો નહી.
@chetnajasoliya31274 ай бұрын
સરસ ગાયું છે લખીને મૂકો
@chetnajasoliya31274 ай бұрын
સરસ ગાયું છે લખીને મૂકો
@chauhanhimesh73304 ай бұрын
અતી સુંદર ભજન ગાયું માસી તમે
@ramjimandirmandal_rohishala4 ай бұрын
ખુબ ખુબ આભાર, બોટાદ તાલુકાનુ રામજી મંદિર મંડળ રોહીશાળા ગામ ના જય શ્રી કૃષ્ણ અને એક વિનંતી કે અમારા ભજનો ને કિર્તનો જો તમને સારા લાગ્યા હોય તો તમારા મિત્ર મંડળ તેમજ પરિવાર ના અન્ય લોકો સાથે શેર કરવાનુ ભુલશો નહી.
@સેજલબાગોહિલ4 ай бұрын
આ અમારા નણંદ બા છે કૈલાસ બા સુદરિયાણા છે ઈ ગાય છે હર હર મહાદેવ જય સોમનાથ