તમે તમારા વિચાર પ્રમાણે સાચા જ છો બાંભણીયા ભાઈ પણ સાથે સાથે વિકાસ માટે થઈ જે નિર્ણય લેવાયો તે પણ વિચાર કરીને જ લેવાયો હશે એવું માનીએ,યોગ્ય નથી એ પણ સાચું જ છે
@k.bbambhaniya5585Ай бұрын
તમારો અભિપ્રાય વ્યક્ત કરવા માટે ધન્યવાદ્ 🙏 મને લાગે છે કે આ કૉમેન્ટ તમે વીડિયો ના ભાગ 2 પર આપેલ છે . પણ આ બધી ઘટના ના અમે સાક્ષી છીએ તો આ વાસ્તવિકતા બધા સુધી પહોંચાડવી જરૂરી હતી કદાચ આવનારા સમય માં બધા અફસોસ કરશે કે પહેલા કેવું સરસ હતું તો આવું કેમ થવા દીધું વિકાસ નું કામ તો મંદિર ની જગ્યા છોડીને પણ થઈ શકતું હતું આવું વિચારીને આવનારી પેઢીઓ હમને એવું ના કહે કે તે સમયે તમે લોકોએ કશું ના કર્યું ત્યારે મારી પાસે એક જ જવાબ હસે કે આ વીડિયો ના માધ્યમ થી પૂર્ણ વાસ્તવિકતા બધા પાસે પહોંચાડવાની કોશિશ કરી હતી હર હર મહાદેવ 🙏
@kailashbanbhaniya2848Ай бұрын
💯💯 સમુદ્ર ની લહેર મહાદેવ ના મંદિર સુધી પહોંચવી જોઈ એ 🙏🙏 Jay mahakal 🚩🚩🚩