બહેન મારે મુંબઈ મા સંસ્થા કયા આવેલી છે જરુર થી જણાવશો અથવા અમારે દીકરા નો biodeta મોકલવો હોય તો ને કેવી રીતે આગળ વધી શકાય જણાવશો
@llufofficial9 күн бұрын
@@harshasonpal3568 કોઈ પણ જ્ઞાતિના 18 થી 55 વર્ષ દીકરા દીકરી (અપરણીત,વિધવા,વિધુર,ડાયવોસી) એજ્યુકેટ કે ઓછુ ભણેલા,શહેરમાં હોય કે ગામડે જેની પણ સગાઈ (સબંધ) કરવાના બાકી હોય તે પોતાના વોટ્સએપ પર થી 9913918000 વોટ્સએપ પર બાયોડેટા મોકલી આપજો 5 દિવસ પછી રજીસ્ટ્રેશન થઇ જશે એટલે સામેથી મેસેજ આવી જશે
@ChanduLakum-b2y11 күн бұрын
મારે સગાઈ કરવી છે તો શુ કરવુ
@llufofficial9 күн бұрын
@@ChanduLakum-b2y કોઈ પણ જ્ઞાતિના 18 થી 55 વર્ષ દીકરા દીકરી (અપરણીત,વિધવા,વિધુર,ડાયવોસી) એજ્યુકેટ કે ઓછુ ભણેલા,શહેરમાં હોય કે ગામડે જેની પણ સગાઈ (સબંધ) કરવાના બાકી હોય તે પોતાના વોટ્સએપ પર થી 9913918000 વોટ્સએપ પર બાયોડેટા મોકલી આપજો 5 દિવસ પછી રજીસ્ટ્રેશન થઇ જશે એટલે સામેથી મેસેજ આવી જશે
@jyotsanagadhavigadhavi195912 күн бұрын
સરસ
@arunabenchauhan310012 күн бұрын
અમે અરવલ્લી જિલ્લાના છીએ મારી દીકરી ની સગાઈ બાકી છે. તો કઈ રીતે આગળ વાત કરવી.
@llufofficial12 күн бұрын
@@arunabenchauhan3100 9913918000
@jigyaanavlogs631013 күн бұрын
Address
@jigyaanavlogs631013 күн бұрын
Office nu naam su chhe
@jayashgjera946313 күн бұрын
Good work
@shiyanihansabenmukeshbhai444016 күн бұрын
Jay shree Swaminarayan 🙏
@patelramesh456116 күн бұрын
Hal na samay ma 2000kamata hai to ghar vhale jo sadikarvi hoy to mitrohal ni mogaine haifhaijivan anoosara hal na jamana anoosar roj ni 🇮🇳3000aavak hoy toj marakhyale sadi thay hal no samay yevo 6🇮🇳jay garvigujarat aabeneto khoob sarash kam 6tene koti koti vandan naman
@nayanamehul222416 күн бұрын
Bombay ma aa santha che ?
@mandaliyamayank184116 күн бұрын
Very nice 👌👌👌
@manjitkumarpatel918618 күн бұрын
લાઇફલાઇન ફાઉન્ડેશન 357 પ્રશ્નોની યાદી ઉપર વિડિયો બનાવો
@manjitkumarpatel918618 күн бұрын
લાઇફલાઇન ફાઉન્ડેશન 357 પ્રશ્નોની યાદી ઉપર વિડિયો બનાવો
@narendramehta28120 күн бұрын
Ben aap no abhigam khubj srs 6 apno vidio thi agty ni mahiti mali, anubhav no abhav aape dur kriyo. Khub khub abhar.
@jahirambhaimohvare576420 күн бұрын
ha
@KhuntiBharat-kg7tk24 күн бұрын
ધન્ય વાદ ખુબખુબ 🙏💕
@simaparmar88824 күн бұрын
Saras kam karo cho ben God bless you
@simaparmar88824 күн бұрын
Ben mane mara bhai mate bhabhi joiye che tamaro number aapso
@jahirambhaimohvare576425 күн бұрын
bhagavan sukhi rakhe
@RameshPatel-ve7gc25 күн бұрын
Good work 👍🙏
@PragatiVyas-p5u26 күн бұрын
Mam koi ni mamsikta kai rite check karo cho aap ? Sav junvani mansikata hoi avi sthiti ma kai rite khabar pade ? K koi ni bhutkl ma sagai thayeli hoi k even lagn tuti gaya hoi to kai rite khayal ave che apa ne ?
@prakashvalera5284Ай бұрын
A lots of thank,for your noble social work
@MaheshNayak-gt1tuАй бұрын
Khub. Khub. Aabhar. Saras
@harshilpatel1234Ай бұрын
Srs 🎉🎉
@rakshajethwa2841Ай бұрын
Mare ek dikri pan che ane ek dikro che, to tena mate ni process su che, pl. Janavaso
@rakshajethwa2841Ай бұрын
Divorces case mate patra male?
@llufofficialАй бұрын
આપ સૌનો ખુબ ખુબ આભાર
@shubhamdesai7749Ай бұрын
Good work 👍👍👍
@HarsadParekhАй бұрын
છોકરા પક્ષે પાસે ૩.૫ લાખ ??
@nitamakwana4682Ай бұрын
Ghansyambhai 3rtd class manas 6 bhagvan ane kyay saru ny kre bhagvan pase mari prathna 6 aa sanstha nu styanas thay n ghansyam kmote mare
@nitamakwana4682Ай бұрын
Ame aaa sanstha thi heran thya chhi . To aama koy rupya no bhrta
@nitamakwana4682Ай бұрын
Ama koy padta ny
@nitamakwana4682Ай бұрын
Aa neetaben n ghansyam bhai rupya ly ne ansr j nthi apta
@bhagvatibengosai2308Ай бұрын
ખુબ ખુબ સરસ કામ છે આ
@nitamakwana4682Ай бұрын
Niswarth nthi rupya kmay 6
@nitamakwana4682Ай бұрын
Rupya khay gya 6 bhagvan Ane kyay saru no kre amari hay lagse aa Loko ne bov motu pap lagse dikravada na bura hal kre 6
@nitamakwana4682Ай бұрын
Aaloko ansar j nthi apta
@nitamakwana4682Ай бұрын
Khoti 6 vato ne khoti sanstha 6 Amara Ghar no j kharab anubhav 6
@nitamakwana4682Ай бұрын
Ama rupya no bharta dikri aa Loko gote 6 Ane 20 divas ma aa Loko j chhuti kre 6 n rupya chhokrav na jay 6
@nitamakwana4682Ай бұрын
Khotada to aa Loko 6 kmava betha 6 aama dikravada na rupya by jay 6 amarA rupya 3lakh gya 6
@ektasomaiya960514 күн бұрын
Sache?
@nitamakwana4682Ай бұрын
Amara rupya khay gya 6 hve ans nthi apti aa sanstha
@llufofficialАй бұрын
@@nitamakwana4682 જો આપ સંસ્થા સાથે જોડાયેલા છો અને આપને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો સંસ્થામાં રૂબરૂ મળવું તો જ પ્રશ્ન નું નિવારણ મળશે અને જો તમે તમે સંસ્થા સાથે જોડાયેલા જ નથી અને વિરોધ , પ્રશ્ન કરો છે તો તમારે એક વાર સંસ્થાની મુલાકાત કરી પૂરી જાણકારી મેળવી લેવી જોઈએ આ શિવાય બીજો કોઈ ઉપાય નથી લાઈફ લાઈન યુનાઈટેડ ફાઉન્ડેશન દિકરીઓનું પિયર એટલે " જનક મહેલ " 701 , સાતમો માળ, KYROS BUSINESS CENTRE (કાયરોસ બીઝનેસ સેન્ટર) , આશીર્વાદ સોસાયટીની બાજુમા, નવજીવન હોટલ નજીક, સરથાણા જકાતનાકા થી શ્યામધામ મંદિર વચ્ચે,સર્વિસ રોડ,સુરત સંપર્ક:- મો - 9913918000, 9316743068 ( ફોન ઉપાડયો નથી તો મેસેજ કરી દેવી) નોંઘ - કોઈ વ્યક્તિ કે સંસ્થા વિશે નેગેટીવ કોમેન્ટ કરવાથી શું કાયદેસરની કાર્યવાહી થાય છે તે તમને ખ્યાલ છે ને સુરત કોર્ટ ના ધક્કા ચાલુ થઈ જશે અને જો તમે સાચા હોય તો અમને આખુ નામ અને મોબાઈલ નંબર આપો કોઈ પણ વ્યક્તિ એ સંસ્થામા રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો કોઈ ની સગાઈ વહેલા થાય કોઈની સગાઈ મોડી થાય કોઈ ની સગાઈ સંસ્થા માં નો પણ થાય સંસ્થા દર મહિને 15 થી 25 સગાઈ કરી રહી છે બધા લાઈવ જોવે જ છે અમારે કોઈને પ્રૂફ આપવાની જરૂર નથી
@nitamakwana4682Ай бұрын
Khoti 6
@chhaganbhaipatel5945Ай бұрын
Best-m-Best Useful For Marriage By Life Line C.T SURAT. Thanks.