Aap no fon nambar aapo please ..niradhar no aadhar bano cho..to eva niradhar be balko che. ..je ભણવામાં ખુબજ તનતોડ મહેનત કરી ને ..૯૦થી ૯૫ ટકા લાવે છે .. પણ પિતા હોવા છતાં નિરાધાર બન્યા છે ...તો ...આપ તો સૌવના આધાર બન્યા છો ..તો જરૂર મદદ કરવા વિનંતી છે ૯૧૭૩૨૯૦૧૮૪.. ઉપર ફોન કરવા માટે અહીં વિનંતી કરીએ છીએ...
@parulpatel62626 ай бұрын
Op
@MukeshbhaiMakavana-be8nf6 ай бұрын
આઈ શ્રી ખોડીયાર માં કુળદેવી મારી માવડી ખોડીયાર વારે વેલી આવજે 🪔🔱🔱🙏🙏
@parulpatel62626 ай бұрын
Op
@bhuvabhavesh753510 ай бұрын
કાય ગામ ના સે ભાઈ આ ભાઈ બેન
@ParthPather-ot2hx11 ай бұрын
ભાઈ બળદ નો શણઞાર કયાં મલ છે
@hasmukhpatel4085 Жыл бұрын
વાહ,બહુ મસ્ત.🎤🥁🎹
@NagjibhaiDesai97 Жыл бұрын
રાક્ષસ દીકરા કહેવાય આવા માં બાપ ને છોડી દીધા છે
@lavjibhainakrani Жыл бұрын
મહેશભાઈ આપનું કાર્ય માત્ર જરૂરિયાતમંદો ને મદદ કરવા પૂરતી જ નહીં પણ અન્ય તેજસ્વી પ્રતિભાનો પરિચય અને તેમના ક્ષેત્રમાં મેળવેલ સિદ્ધિઓ લોકો સુધી પહોંચાડીને તેમને વધુ પ્રોત્સાહિત કરવાનો આ અભિગમ ખરેખર પ્રશંશનીય છે..દીકરી વિધિની આવી સફળતા બદલ તેમને અને પરિવારને પણ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ.👍🌹
@vinodmervlogs Жыл бұрын
Super interview
@vinodmervlogs Жыл бұрын
Bhai mic kayu use karo cho janavso
@vejabhaikeshwala7864 Жыл бұрын
Amari pan Chanal che dev 333 ane sajanvijayvlogs aa 20 amari Chanal che
@vejabhaikeshwala7864 Жыл бұрын
Jay mataji Mahesh bhai kyu gam tamaru saras video banavo
@vejabhaikeshwala7864 Жыл бұрын
Kyana che aa Ben Bhai butiful child
@vejabhaikeshwala7864 Жыл бұрын
Mahesh bhai tamaru kam saras che
@vejabhaikeshwala7864 Жыл бұрын
You tube MA Sarah karjo
@vejabhaikeshwala7864 Жыл бұрын
Amari 2 Chanal che Sajan vijayvlogs and dev 333
@vejabhaikeshwala7864 Жыл бұрын
Bhai ame pan vlog banaviye tamaru gam batavjo nam
@mahadevhar692 Жыл бұрын
ખુબ જ સુંદર
@lavjibhainakrani Жыл бұрын
આ કાર્ય ઘણું ઊંચું કામ છે..shabbash
@lavjibhainakrani Жыл бұрын
વાહ દીકરી ધન્ય છે..ખૂબ ઉમદા કાર્ય..👍🌹
@DipakPatel-mi6uc Жыл бұрын
Nice beta
@varshavora897 Жыл бұрын
congratulations 🎊 vrushti beta🎉❤
@bhargavvekariya9685 Жыл бұрын
@Patel.vrusgtee.507
@mkalathiya1372 Жыл бұрын
મિશન ગ્રીન બોટાદ ની ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ❤️❤️🙏🙏 સહકાર આપવા માટે ખૂબ ખૂબ આભાર ❤️
@er.s_k5138 Жыл бұрын
ખૂબ સરસ વીજયભાઈ👏🏻👏🏻👏🏻👏🏻 વૃક્ષ વાવો ,વૃક્ષ બચાવો વૃક્ષ તમને બચાવશે🌳🌳
@lhmavani7779 Жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કાનજી ભાઈ તમે તમારું જીવન તો ધન્ય બનાવી દીધું અને સમાજને ખૂબ ઉપયોગી થાય છે તેની હું ખાતરી આપુ છું લવજી દાદા માવાણી કામરેજ સુરત
@prakashkhuman9137 Жыл бұрын
બળદ હાકવા જોએ છે આપડે મળીજા છે
@kishorbhailunagariya9186 Жыл бұрын
Tanajvabdharimatapitas
@Gujaratinew19 Жыл бұрын
સરસ કામ કરો છો મહેશભાઈ તમે પતિ પત્ની
@balubhainagani1861 Жыл бұрын
ખૂબ સરસ સેવા આપની કેતનભાઈ ખૂબ સરસ માનવતાવાદી વ્યકિત્વ છે