સે હારુ બબ્બે છોકરી ની જિંદગીઓ બગાડો છો તમારા જેવા આ પૃથ્વી પર રહેવાને હક્ક જ નથી આપવાનો કારણ કે તમારા જેવા કોઈકની જિંદગી બગાડી નાખે છે એકવાર લગ્ન કરવા છતાં બીજી છોકરીની જિંદગી બગાડવાનો કોઈ અધિકાર નથી તમારા જેવા માણસના કારણે કોઈક છોકરીની જિંદગી બરબાદ થઈ જાય છે