Пікірлер
@pravinnakum2169
@pravinnakum2169 Сағат бұрын
તમે ખેડુટ ને જધવા ઉભા થયા શો
@gohilyashrajsinh363
@gohilyashrajsinh363 4 күн бұрын
મારેહતુ
@gohilyashrajsinh363
@gohilyashrajsinh363 4 күн бұрын
નાનાજીડવાથાયસેવજનનથી
@harshshiroya3661
@harshshiroya3661 8 күн бұрын
Jira no video banavo
@Nishithsutariyavlogs
@Nishithsutariyavlogs 24 күн бұрын
ધાણા ના પાક ની માહિતી આપો પેલે થી છેલ્લે સુધી ની દવા નો ભૂકિચરો ફૂગ રોગ જીવાત ફાલ ની દવા ની માહિતી નો વિડીઓ બનાવો
@tulsibhaikhimani3207
@tulsibhaikhimani3207 26 күн бұрын
ડુંગળી દવા. ખાતર નો. વિડિયો. બનાવો.
@manish_sankhat
@manish_sankhat 27 күн бұрын
અદામા કમ્પનીની પણ દવા આવે છે ખડ બધુંય બળી જાય છે
@chiragujariya9812
@chiragujariya9812 27 күн бұрын
સાહેબ આવો જ જીરૂ નો વિડિઓ બનાવા વિનતી
@Khedutsathi777
@Khedutsathi777 27 күн бұрын
ખૂબ સારી માહિતી મળી 👍🏻🌱
@koratmanish5289
@koratmanish5289 28 күн бұрын
આભાર સર 🙏🙏
@koratmanish5289
@koratmanish5289 28 күн бұрын
આભાર સાહેબ 🙏🙏
@Vpnagrigk
@Vpnagrigk 29 күн бұрын
Video zaldi banavo
@kisan_Safar96
@kisan_Safar96 29 күн бұрын
ફૂલે સીડ્સ બિયારણ ના ભાવ ઘઉં નુ
@Khedutsathi777
@Khedutsathi777 29 күн бұрын
આપના દ્વારા ખૂબ સારી માહિતી મળી... ચણા ના વાવેતર વિશે પણ સમય મળે તો થોડીક માહિતી આપજો.🌱
@ashokheranja8724
@ashokheranja8724 Ай бұрын
Biyaran male
@dinessankhat8554
@dinessankhat8554 Ай бұрын
કઈ વેરાયટી
@ssgarphissg6994
@ssgarphissg6994 Ай бұрын
Nice ❤❤
@ManavBariya-w3s
@ManavBariya-w3s Ай бұрын
કેવો ફાલ છે
@ManavBariya-w3s
@ManavBariya-w3s Ай бұрын
કેવો ફાલ છે
@ashokkagadiya
@ashokkagadiya Ай бұрын
ભાવ બોલો.. તો ખેડૂત ને ખબર પડે
@VijayRathva-r5q
@VijayRathva-r5q Ай бұрын
કિમત બતાવો તો સારૂ
@dbpatel7772
@dbpatel7772 Ай бұрын
Be. Chash. Garo. Pakvano. Samay. Ane. Bajarma. Dimand. Ketli. Chhe. Te. Janavo
@sanjaybutani3902
@sanjaybutani3902 Ай бұрын
આ કંપની વાળા 16 ગુઠા ના વીઘા માં કેટલા મણ ઉત્પાદન આવે એની ગેરંટી પાકા બિલ માં લખીને આપે?
@sheikhalam7319
@sheikhalam7319 Ай бұрын
👌👌
@jaydipjadav2117
@jaydipjadav2117 Ай бұрын
આ માંડવી નો ભાવ શું આવે
@ranjitrathva-x9f
@ranjitrathva-x9f 2 ай бұрын
Rc??????
@sheikhalam7319
@sheikhalam7319 2 ай бұрын
👌👌👌
@Khedut_putra_1011
@Khedut_putra_1011 2 ай бұрын
ઉભડી છે કે વેલણ
@kagdajashabhai8588
@kagdajashabhai8588 2 ай бұрын
Jay mataji
@sardiyasureshm
@sardiyasureshm 2 ай бұрын
અમારે જુનાગઢ 11 નંબર માં 20 મણ નો ઉતારો આવે
@villagelifeingujarat9447
@villagelifeingujarat9447 2 ай бұрын
Double bhav su che
@sagarmakwanasagarmakwana3124
@sagarmakwanasagarmakwana3124 2 ай бұрын
Aa company no ugavo Saro nathi
@vipulvora9305
@vipulvora9305 2 ай бұрын
દવા સાથે કન્ટેનન બોલો
@jaymogalmaa4648
@jaymogalmaa4648 2 ай бұрын
ભાવ તો બતાવ
@રાજુભાઈપટેલીયા-વ1ષ
@રાજુભાઈપટેલીયા-વ1ષ 2 ай бұрын
ખુબ સરસ ભાઈ
@jaymogalmaa4648
@jaymogalmaa4648 2 ай бұрын
ભાવ તો બતાવ તા જાવ
@naranbhaiborsaniya517
@naranbhaiborsaniya517 2 ай бұрын
દવા ની ભલામણ સારી રીતે કરી છે છતા અધુરી માહિતી આપી છે તમે તો એગ્રો ની દુકાન લઈ ને બેઠા છો તો એટલી માહીતી તો હોવી જ જોઈએ બધી જ કંપનીઓ દવા પંપ મા કેટલી દવા નાખવી તેની ભલામણ કરતી નથી કંપની એક એકર મા કેટલી વાપરવી તેની ભલામણ કરતી હોય છે તમે ખેડૂતો ને ભલામણ પંપે નહી એકરે કેટલી વાપરવી તેવુ જણાવો અથવા એકરે કેટલા પંપ નો છંટકાવ કરવો તે જણાવો
@govindsinhgohil8381
@govindsinhgohil8381 2 ай бұрын
બાપા સીતારામ ભાઈ 🙏
@ghanshyamsanghani2070
@ghanshyamsanghani2070 2 ай бұрын
Jayshukh bhai tame ketlu bhaniya cho aavi speech to Junagadh na sir paase pan nathi good very good
@ravjidelvadiya4258
@ravjidelvadiya4258 2 ай бұрын
સાહેબ તમો દવા ના ભાવ તો જણાવશો
@bhimbhaibhadaraka965
@bhimbhaibhadaraka965 2 ай бұрын
દરેક દવાની લેટેસ્ટ કિંમત બતાવતા જાઓ ને ભાઈ
@navnitchavdaahir5420
@navnitchavdaahir5420 2 ай бұрын
કેટલાદીયેવપરાય
@dpatel1382
@dpatel1382 2 ай бұрын
મોલોમચી અને ગળો એકજ થાય.જુદુ નથી.
@Kathiyavaadijalso
@Kathiyavaadijalso 2 ай бұрын
ડૂંગળી મા કેટલા દીવશે અપાય
@dhundhlvaramesh3492
@dhundhlvaramesh3492 2 ай бұрын
Su kimat se javab aapo
@KamleshBhai-pk1lb
@KamleshBhai-pk1lb 2 ай бұрын
Kapas Lal ke jaaye to koi dava offer mein 1:29 1:3 Lal kapda jaLal dupatta 1:50 J
@makbulbadi4554
@makbulbadi4554 2 ай бұрын
Pump ketla ma pde
@sureshbhaiparmar7254
@sureshbhaiparmar7254 2 ай бұрын
Vighe 40 / 45 man 100 % thase bhai
@makvanakaransinh8433
@makvanakaransinh8433 2 ай бұрын
કીંમત જણાવો
@ketanladola8782
@ketanladola8782 2 ай бұрын
Katli jaleye vavay