Пікірлер
@bhanuadhia5142
@bhanuadhia5142 3 сағат бұрын
Dandvat pranam Je Je Shree
@RajkumariVyas-vg6yf
@RajkumariVyas-vg6yf 2 күн бұрын
Dandvat parnam Jai Sri
@shobhanashah7309
@shobhanashah7309 4 күн бұрын
દંડવંત,પ઼ણામ
@jayanamehta927
@jayanamehta927 4 күн бұрын
❤❤❤
@pallavithakkar1129
@pallavithakkar1129 5 күн бұрын
જેજે શ્રી ના ચરણોમાં દંડવત
@vimalsavaliya13
@vimalsavaliya13 5 күн бұрын
🙏🌹જે જે આપશ્રી ના ચરણ કમળ મા કોટી કોટી દંડવત પ્રણામ પ્રભુ🌹🙏
@vimalsavaliya13
@vimalsavaliya13 5 күн бұрын
🙏🌹જે જે આપશ્રી ના ચરણ કમળ મા કોટી કોટી દંડવત પ્રણામ પ્રભુ🌹🙏
@vimalsavaliya13
@vimalsavaliya13 5 күн бұрын
🙏🌹જે જે આપશ્રી ના ચરણ કમળ મા કોટી કોટી દંડવત પ્રણામ પ્રભુ🌹🙏
@nitinpatel-v6q
@nitinpatel-v6q 5 күн бұрын
Panchang Pranam je je shree 🙏🙏🙏🙏🌺👏
@jaswantinc
@jaswantinc 5 күн бұрын
દંડવત પ્રણામ.
@jaswantinc
@jaswantinc 5 күн бұрын
Dandwat pranam.
@NiranjanaBhatt-u2k
@NiranjanaBhatt-u2k 6 күн бұрын
જે જે નચરન મા વનદ
@Abhishekgoradia705
@Abhishekgoradia705 6 күн бұрын
Jai shree krishna ji 🙏🌷
@YASHBHAI78
@YASHBHAI78 6 күн бұрын
Je je shree na chharno ma kotin koti dandvt parnam
@Ashvin-eg7zk
@Ashvin-eg7zk 7 күн бұрын
અમારા બધા ના દંડવત પ્રણામ જે જે
@sanjaychugh7763
@sanjaychugh7763 7 күн бұрын
Dandvat pranam jay jay shree
@ચોકસી
@ચોકસી 7 күн бұрын
સ્ટેન્ડ અપ comedian for ladies 😂😂
@ચોકસી
@ચોકસી 7 күн бұрын
ચાંપલો
@ચોકસી
@ચોકસી 7 күн бұрын
41 પદો પણ નીચે ડાયરી માં જોઈ ને વાંચવા પડે છે .....અને પાછા પોતાને શ્રી યમુનાજી નું પ્રાગટ્ય ગણાવે છે..... અલ્યા, જન્મદિન એક હોવા થી કશું ના વળે..... યદુ લાલ ..😂
@ચોકસી
@ચોકસી 7 күн бұрын
કેટલું ચિપી ચિપી ને બોલે છે.!??...આ વંચક....એને ખબર છે અમદાવાદ ની high society ne ફસાવવા માટે કેવી રીતે અને શું બોલાય......અલ્યા, કોઈ કંપની માં માર્કેટિંગ ની જોબ કરી ને સ્વ ઉપાર્જીત ધન થી શ્રી ઠાકોરજી ની સેવા કરી હોત તો લેખે લાગત....પણ આ વાક ચાતુર્ય નો ઉપયોગ લોકો ને ગેર માર્ગે દોરવામાં કર્યો.....ફ્ટ છે તને.. મીઠા
@ચોકસી
@ચોકસી 7 күн бұрын
આ ટોપી કયાં થી માંગી લાયા...?!!
@lataawacher7680
@lataawacher7680 7 күн бұрын
Je je shree davant pranam 🌹🌹🙏🙏
@latabenashokbhaivaishnani7391
@latabenashokbhaivaishnani7391 7 күн бұрын
Jey.jey.shree.namskar🎉
@Abhishekgoradia705
@Abhishekgoradia705 8 күн бұрын
Dandvat pranam jj 🌷🙏
@javatshirts
@javatshirts 8 күн бұрын
Jejeshree apshree na vachnmrut nu pan kari ati Anand thaiyo chhe
@dhrumilshah4242
@dhrumilshah4242 8 күн бұрын
Dandvat Pranam Prabhu. 🙏🦚🌹
@nitinpatel-v6q
@nitinpatel-v6q 8 күн бұрын
Panchang Pranam je je shree 🙏🙏🙏🙏🌺
@kishoreshah8960
@kishoreshah8960 8 күн бұрын
J J Shree Dandvat Pranam
@jaswantinc
@jaswantinc 8 күн бұрын
Dandwat pranam.
@nitinpatel-v6q
@nitinpatel-v6q 8 күн бұрын
Dandvat Pranam je je shree 🙏🙏🙏🙏🌺
@hennashah3234
@hennashah3234 8 күн бұрын
Dandvat. Pranam je je shree
@jayanamehta927
@jayanamehta927 8 күн бұрын
❤❤je je Dandvat 🙏🏻🙏🏻❤❤
@nitinpatel-v6q
@nitinpatel-v6q 9 күн бұрын
Dandvat Pranam je je shree 🙏🙏🙏🙏🌺
@jaswantinc
@jaswantinc 9 күн бұрын
Dandwat pranam
@ચોકસી
@ચોકસી 9 күн бұрын
આ લાલ પીળા ઝભ્ભા પહેરેલા, બચેલી ટાલ ની આજુ બાજુ ના ભાગ માં hair die લગાડી ને કથા માં આવતા પુરુષો અને મહિલાઓ 😂😂😂....આજ આ ધૂર્ત નું સાચું audience છે...જેના પર ખરેખર શ્રી મહાપ્રભુજી ની કૃપા છે એ તો ઘરે રહી ને સેવા કરી રહ્યા છે અને શ્રી ભાગવત નો નિત્ય પાઠ કરી રહ્યા છે.....🙏🙏
@ચોકસી
@ચોકસી 9 күн бұрын
શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજી એ જેની સર્વથા ના કહી છે....એ જ કામ આ દુષ્ટ કરી રહ્યો છે....શ્રી ભાગવત કથા નો ઉપયોગ કરી પૈસા કમાવવા....
@ચોકસી
@ચોકસી 9 күн бұрын
સાઉન્ડ mute કરી ને ફકત બોડી લેન્ગવેજ જુવો...ખ્યાલ આવી જશે કે આ ભાઈ ભાટાઈ કરી રહ્યા છે.....
@ચોકસી
@ચોકસી 9 күн бұрын
પુષ્ટિ માર્ગ માટે યુવા આશા નું કિરણ પ્રગટાવનાર ફકત અને ફકત ગો.શ્યામમનોહરજી (કિશન ગઢ), ગો.શ્રી પુરૂષોત્તમ બાવા(જૂનાગઢ ), ગો શરદ બાવા , ગો. મૈત્રી રાજા બેટીજી (હાલોલ) અને બીજા થોડા ગણ્યા ગાંઠ્યા વલ્લભ વંશજો જ છે....બાકી બધા શ્રી મહાપ્રભુજી ના સિદ્ધાંત થી વિરૃદ્ધ દિશા માં જ જઇ રહ્યા છે....હવેલીઓ ખોલવી, સેવા નો ધંધો કરવો....આ જ કામ કરે છે....
@ચોકસી
@ચોકસી 9 күн бұрын
Maro beto maskaa marvaa maa ustaad chhe ..😂
@dakshasheth5947
@dakshasheth5947 9 күн бұрын
Dandwat pranam jj 🙏🙏🌹
@patelkina5627
@patelkina5627 9 күн бұрын
Dandvat pranam Je je
@jaswantinc
@jaswantinc 10 күн бұрын
Dandwat pranam.
@nitamehta2582
@nitamehta2582 10 күн бұрын
J J koti koti panchang pranam
@ચોકસી
@ચોકસી 10 күн бұрын
84 વૈષ્ણવો ની વાર્તા માં આવે છે કે કાશી ના શેઠ purushottam daas ની પુત્રી રુક્મિણી પોતાના સ્વ સેવ્ય શ્રી ઠાકોરજી ની સેવા માં એટલા મગ્ન રહેતા કે 24 વર્ષે જ્યારે શ્રી ગુંસાઈજી પ્રભુચરણ મણિકર્ણિકા ઘાટ પર પધાર્યા ત્યારે એમના દર્શન માટે આવ્યા.....આ બધા ને અને એમના આકા ને કેવીરીતે સમય મળતો હશે.... સવાર સવાર માં કથા વાંચવા નો, સાંભળવા નો..... શ્રી મહાપ્રભુજી બધાને disqualify કરી દે..જો આ ભવાડો જુએ તો 😂😂😂😂😂
@ચોકસી
@ચોકસી 10 күн бұрын
એક મહારાજ હતાં...કંઈ બોલતા આવડે નહિ... કથા વાંચતા પણ નહિ, .. પોતાના ત્રણ છોકરા ઓ ને લઇ મોટા શહેર માં આવ્યાં... શહેર વાણિયા ઓ નું, ધંધા માં હોશિયાર પણ ધર્મ માં ડફોળ...મહારાજે એમના પુત્રો ને કહ્યું..... વાંચો ભાગવત કથા અને .. કરલો બનિયા સબ મૂઠ્ઠી મેં.... દીકરા બોલ્યા....જો આજ્ઞા પિતૃ ચરણ...🙏🙏
@ચોકસી
@ચોકસી 10 күн бұрын
સાલું એ નથી સમજાતું કે માથે ધોળા આવી ગયા હોય એવા લોકો ને પણ આ માણસ ની લુચ્ચાઈ ની ખબર નથી પડતી...😢😢
@ચોકસી
@ચોકસી 10 күн бұрын
શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજી ના મૂળ ગ્રંથો વાંચો.....નહિતર તમારું જીવન હવેલી જીવી બનાવી દેશે આ હવેલીખોર
@ચોકસી
@ચોકસી 10 күн бұрын
શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજી ની સ્પષ્ટ આજ્ઞા છે કે જે લોકો પોતાના ઉદર પોષણ માટે શ્રી ભાગવત ની કથા કરે છે એ ચાંડાલ થી પણ વધારે અપવિત્ર છે....અને આ ગઠિયો આ બધું જાણતો હોવા છતાં લોકો ને પોતાના વાક ચાતુર્ય થી ભરમાવી અવળા માર્ગે દોરે છે...લોકો ની મૂર્ખતા નું પણ શું કહેવું..? જે આવા ધુતારા ની કથા માં જઈ ને બેસી જાય છે..
@bhupendrashah6693
@bhupendrashah6693 10 күн бұрын
Dadvat pranam Prabhu chran 🙏 ♥️
@savitribenmori3494
@savitribenmori3494 10 күн бұрын
જે જે દંડવત્ પ્રણામ 👏