કોઈપણ ભારત સરકાર કે ગુજરાત સરકારમાં કોઈપણ રાજ્યના જે શિક્ષકને જે કોઈ પણ વિદ્યાર્થીને મારવાનો હક અને અધિકાર નથી દીકરી હોય કે દીકરો તેને મારવાનો અધિકાર નથી અથવા જો ભણવામાં ભૂલ હોય તો તેના માવતર ને જે એના માત પિતા અને વાલીઓને બ્રાહ્મણ શિક્ષક કરી શકે છે મૂડ માર મારવો હોય તો ભયંકર ગુનો બને છે બ્રહ્મ સમાજ
@DhursingNayka9115 күн бұрын
આવા શિક્ષક ને જેલ ભેગો કરો
@kirtithakor774515 күн бұрын
તમેકેવા સુ મેળવયા એવોર્ડ મેળવ્યા એ વાલીઓ સુ જોવાનુ છોકરા ને ન્યાય મલવો જોઈએ
@chavadalaljisinh-jg3mj15 күн бұрын
બાળક જૂઠું બોલે નહીં અને આવા શિક્ષકો જે રાક્ષસી મનોવૃત્તિ ધરાવતા હોય તેવા શિક્ષકો સામે કડક પગલા લેવા જોઈએ અને જે જે લોકો ગુનેગાર શિક્ષક ને બચાવવા ની કોશિશ કરી રહ્યા છે તેમના ઉપર પણ કડક કાર્યવાહી કરવી જોઈએ અને તમામ ગુનેગાર શિક્ષકોને સસ્પેન્ડ કરવા જોઈએ