રમણીકભાઈ તમે ખૂબ સરસ રેવન્યુ ખેતીવાડી તમામ માહિતી સારી આપો છોપણ એક વાત તમને કહું કોઈ પણ ગરીબ ખેડૂત જ્યારે તમારી સાથે વાત કરે ત્યારે એની ઉપર ક્રોધિત ના થતાકેમકે એ બિચારા પોતે સમસ્યા ના ઉલઝનમા હોય છે
@parthsavaliya61455 сағат бұрын
સરસ જાણકારી
@devrshisolanki49466 сағат бұрын
સાહેબ ખૂબ સુંદર માહિતી આપી. દરેક વ્યક્તિ એ સાહેબ ની વ્યક્તિગત જીવનનો ખ્યાલ રાખી સિસ્ટમ મુજબ સાહેબ નો સંપર્ક કરવો અપેક્ષિત છે
@bhattimominbhai16266 сағат бұрын
અને તેવી નોંધો ખાસ કરીને મોટાભાઈ ને અપાયેલ જમીન માજ પડેલ છે
@bhattimominbhai16266 сағат бұрын
સાહેબ 1931 જે નોધો પડેલી છે કબુલવાથી તે નો સુ હેતુ હતો અને કયા પરપસ થી પડેલી છે તેના વિશે કંઈ આઇડિયા ખરો આપ સાહેબ શ્રી ને. અને તેવી નોંધો માં લખેલું પણ છે કે ભાગલા નહી પાડવાની સરતે.
@devrshisolanki49466 сағат бұрын
ખૂબ ખૂબ આનંદ થયો અભિનંદન સાહેબ
@virendradangar54336 сағат бұрын
Sir namaskar Aamre new serve 2014 ma thayel che jameen nu mapni ma bhul aavi che Dlri maa argi kari che koi nikal nathi aavto to su karvu te janavava vinti
અમે 90 વરસ થી જમીન ધારણ કરી એ છીએ એ ખેતર માં જવાનો માર્ગ 7/12 માં xyz કેડાવાળુ લખેલ છે અને રોડ ઉપરના ખેતરવાળા એમ કહે છે અમારો આવેલ કેડા માં ચાલવા નો હક્ક નથી.અમારૂ ખેતર ના પાડનાર ના ખેતર પછી નું આવેલ છે અને અમારે આ ખેતર વેચી નાખવું છે વેચાણ રાખવા માંગતા ખેડૂત ને એમ કહેવા માં આવે છે અહીં અમારો ચાલવાનો હક્ક નથી.
@bhattimominbhai16269 сағат бұрын
Sir mobile number kyathi malse aapno
@રમણીકભાઇકોટડીયાખેડૂતમિત્ર-રેવ9 сағат бұрын
kzbin.info/www/bejne/gZ66ZnmDmNN3fKs આ મોકલાવેલ લીંક ના બધા વીડિયો જુઓ ડિસ્પ્લે ઉપરથી તમને રમણીકભાઈ નો નંબર મળી જાય એટલે whatsapp માં મેસેજ કરવો ડાયરેક્ટ ફોન ન કરવો.
@vasavarajesh1269 сағат бұрын
Sir tamaro number apso
@રમણીકભાઇકોટડીયાખેડૂતમિત્ર-રેવ9 сағат бұрын
kzbin.info/www/bejne/gZ66ZnmDmNN3fKs આ મોકલાવેલ લીંક ના બધા વીડિયો જુઓ ડિસ્પ્લે ઉપરથી તમને રમણીકભાઈ નો નંબર મળી જાય એટલે whatsapp માં મેસેજ કરવો ડાયરેક્ટ ફોન ન કરવો.
@imranpatel16109 сағат бұрын
❤❤❤
@vasanharesh10 сағат бұрын
ઓસી માં સહિ કરવા કયી ક્યાં અધિકારી પાસે જવાનું?
@B.darbar10 сағат бұрын
આવા વડીલ જેવાં વકીલ ને શો સલામ સત્ય મેવ જયતે 🇮🇳
@pravinshiyal371111 сағат бұрын
મારે12વીધાછેઅને2વીધાધટેછેતોહાલસેડીલેઆરકસેરીમા
@vijaytalavadiya39412 сағат бұрын
રમણિકભાઈ તમારો મોબાઈલ નંબર મળતો નથી સાહેબ બધા વિડીયો જોયા પણ એમાં એક આંકડો જોવે છે એ પણ નવ નંબર
@રમણીકભાઇકોટડીયાખેડૂતમિત્ર-રેવ10 сағат бұрын
તમારો નંબર મોકલો
@devrshisolanki494613 сағат бұрын
રોડ કપાતની નોંધ પડેલ નથી અને વળતર પણ મળેલ નથી તો શું કરવું સાહેબ
@hansrajbhaitanti13 сағат бұрын
🚩🕉️ Jai shree Ram 🕉️🚩
@vastajiodedra237813 сағат бұрын
18 me sadi ma gada marag hato atyare 21 me sade chale se harvester 8 fut ma kem lay avvu ghav kapva
@ArvinadbhaiVaghashiya-ni2xe13 сағат бұрын
ખુબ ખુબ અભિનંદન કોટડીયા સાહેબ
@लोहारमुकेशभाई14 сағат бұрын
ભગવાન આપનુ ખુબ જ ભલું કરસે❤
@लोहारमुकेशभाई14 сағат бұрын
સ્થાનીક ખેડુત નતો આમેય ખેડૂત નતો તેણે જમીન ખરીદી ને હૂં ખેડૂત છુ અમને આપી તેમા 84 સી એ લાગું પડેલ છે તો સુકરવુ સર આભાર તમારો
@bhattimominbhai162617 сағат бұрын
સાહેબ આવાજ કેશ મારો પણ છે પણ મારા કેશ માં મારા મોટા દાદાનુજ મુખ્ય નામ કબજેદાર તારીકે છે આને બીજ 2 દાદનુ નામ ગણોતિયા તારીકે 1970 થી 71 માં છે આને આ જમીન માં આમારી aa 3 પેઢી છે pan amara dada 2 dada gujari gaya che pan temna varsdaro haji suta he pan Tamara vidio joine hu jagyo chu sir ketlo kharcho thase aa 2 bakai rahta dadana name chadhava mate.જુના પાણીપત ટ્રેક માં 3 ઘર 1 લીમડો 1 કુવો 1મહુડો એવુ કાયદેસર લેકેલુ પણ છે જે મારી જમીન માં જ છે
@Grm1948Күн бұрын
Mobile no apo
@રમણીકભાઇકોટડીયાખેડૂતમિત્ર-રેવ17 сағат бұрын
kzbin.info/www/bejne/gZ66ZnmDmNN3fKs આ મોકલાવેલ લીંક ના બધા વીડિયો જુઓ ડિસ્પ્લે ઉપરથી તમને રમણીકભાઈ નો નંબર મળી જાય એટલે whatsapp માં મેસેજ કરવો ડાયરેક્ટ ફોન ન કરવો.
સાહેબ તમારા મોબાઇલ નંબરનો એક જ આંકડો જડે છે એ પણ નવ
@રમણીકભાઇકોટડીયાખેડૂતમિત્ર-રેવ17 сағат бұрын
kzbin.info/www/bejne/gZ66ZnmDmNN3fKs આ મોકલાવેલ લીંક ના બધા વીડિયો જુઓ ડિસ્પ્લે ઉપરથી તમને રમણીકભાઈ નો નંબર મળી જાય એટલે whatsapp માં મેસેજ કરવો ડાયરેક્ટ ફોન ન કરવો.
@vijaytalavadiya394Күн бұрын
રમણીકભાઈ કોટડિયા તમારા બહુ જાજા પછા થી વધારે વિડીયો જોયા પણ તમારો નંબર રડતો નથી સાહેબ મારે ઇમરજન્સી છે સાહેબ
@રમણીકભાઇકોટડીયાખેડૂતમિત્ર-રેવ17 сағат бұрын
તમારો નંબર મોકલો
@divyeshulavaКүн бұрын
પરમોલેગેશન એટલે શુ ? કયા લખેલુ હોય ? પ્રમાણીત થઇ કે નહી ઈ કેમ ખબર પડે ?
@ktvktv-h9rКүн бұрын
Vah ramnik bhai
@bkpatel6500Күн бұрын
Ektrikaran na karie to to chale sir
@pratapsinhmori3875Күн бұрын
ખુબ સરસ
@kcpatel3996Күн бұрын
નિસ્વાર્થ સેવા કરવા બદલ કોટડીયા સાહેબ આપનો આભાર. લોકો તો સાહેબ રાજા રામના પણ થયા ન હતા 🙏
@motibhaiambaliyaКүн бұрын
2014 maa pramolgeshton thayel chhe.parantu naksha bethel nathi .7no.maa mapni karva ni sharte lakhel chhe To have shu karvu
@maheshrdesai7921Күн бұрын
સાહેબ હું તાલુકા મામલતદાર કચેરી માં કેસ જીતી ગયો છુ રસ્તા બાબત હવે સામે વાળા એ જીલ્લા પાનત્ર મા આરજી કરી છે તો યોગ માર્ગ બતાવી વિનંતી કરું છું
@karmurkishor4313Күн бұрын
Ramnik bhai mobile number aapone tamara
@rambhaidesai5316Күн бұрын
સાહેબ 90 ના પહેલા ના ખેડૂતોનો જે કાયદો આવ્યો હતો જેના કેસ ચાલે છે અમે પણ લાભ મળવો જોઈએ ને
@globalpeopleslife9686Күн бұрын
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર સુધી હોય તો સર હવે પછીના વિડિયોમાં તમે એવુ બોલજો કે 1 જાન્યુઆરી 2025 પહેલા અરજી કરી દેવી અથવા 31 ડિસેમ્બર સુધીમાં અરજી કરી દેવી જેથી confusion ના રહે. (આગળના વિડિયોમાં તમે એવુ બોલતા હતા કે ડિસેમ્બર પહેલા અરજી કરી દેવી )