આવા અપ્રચલિત વિષય ઉપર કાવ્ય સર્જન કરવા માટે સૌ પ્રથમ કવિ શ્રી ન્હાનાલાલ જીને વંદન . શૌર્ય અને પ્રેમને એકજ રચનામા સમાવી છે. સુંદર સ્વરાંકન .! અને ફાલ્ગુની બેનના કંઠે આ રચનાને પુરો ન્યાય આપ્યો છે. 👏👏 સંગીત ભવન ટ્રસ્ટને ગુજરાતી સાહિત્ય અને કલા વારસાને સાચવી રાખવાના આ પ્રયાસ માટે ખુબ અભિનંદન🙏🙌
@chhayavora219915 күн бұрын
ફાલ્ગુની શેઠ, અતિ સુંદર ગવાયેલું સુંદર ગીત. 👏👏👏
@kaushalJoshiOM15 күн бұрын
અત્યંત સુંદર અવાજ અને ગુજરાતી ભાષાના સંગીત ની ભવ્ય પ્રસ્તુતિ 🎶🎶🎶💐💐💐💐🎼🎼🎼🎼💯💯💯👏🏻👏🏻👏🏻👏🏻
@parulsheth430615 күн бұрын
વાહ અદભુત ❤ ફાલ્ગુની શેઠ ખૂબ સુંદર
@thmtools15 күн бұрын
વરસાદ તો ક્યાર નો રહી ગયો, તારી સંગાથે અંધારું…… પણ મૂકજો
@ju138115 күн бұрын
અદભુત કમ્પોઝિશન....❤
@riteshshah630716 күн бұрын
ખુબ જ સુંદર❤
@lekhinidixit16 күн бұрын
વાહ! ❤ અદ્ભુત .
@bindiyashah58516 күн бұрын
❤so soulful ❤
@cynophilev4616 күн бұрын
Wah
@falgunisheth233216 күн бұрын
🥰
@im_punitshrotriya100917 күн бұрын
❤❤
@hkjoshi2798Ай бұрын
અદ્દભૂત! આવા ગીતો અને સ્વરાંકનો ,રણ માં વીરડી જેવા , અને સમગ્ર અસ્તિત્વ ને એક ઉર્ધ્વતા બક્ષે છે ! 🙏🙏🙏
@rupeshvachhani7877Ай бұрын
👌👌
@chhayavora2199Ай бұрын
અતિસુંદર ગીત સાંભળવું અને જોવું ગમે એવું ❤️
@appgyaneАй бұрын
🙂
@sonalmajmudar2061Ай бұрын
વાહ!!!!!!
@jhookkooАй бұрын
My salute to the visual conceived...and composer Ajitbhai .. Fal guni Sheth who has taken over The production to share this amazing journey of creation of her parents... Late Nirupama Sheth and Ajit Sheth.....
@YashPatel-pf3ikАй бұрын
ખૂબ સુંદર 👌👌🙏
@im_punitshrotriya1009Ай бұрын
❤❤
@neetapandya9813Ай бұрын
Jay mataji 🙏🙏
@neetapandya9813Ай бұрын
So nice 👌👌😍
@neetapandya9813Ай бұрын
So nice 👌👌
@bhavanadangodra6682Ай бұрын
Wah... 👌👌❤
@falgunisheth2332Ай бұрын
Beautiful
@ARVINDPALAS-eb3ytАй бұрын
બહૂતસુદર❤
@GdjhGdhhdАй бұрын
So many times thanks to you. For that after so many years I heard nice song and so many bless you. aapki aawaz me ek ruhani si roshni hai.
@bhudiyaparvati9092Ай бұрын
Vahh👌👌👌
@kalpeshsindhal5343Ай бұрын
સરસ ❤
@naranjidarabar11632 ай бұрын
Very good 😊
@GoutamParmar-lo3si2 ай бұрын
Vah❤
@zularajendrasinh74582 ай бұрын
Vahh ❤
@chaudharisangita28652 ай бұрын
Nice.. 👌🏻
@Kukugamit92 ай бұрын
Dron 6 ni kovita se 🥰🩷
@chhayavora21992 ай бұрын
અતિસુંદર ગીત અને તસવીરો 😍🙌
@kaushalJoshiOM2 ай бұрын
ગુજરાતી સંગીત નો ભવ્ય વારસો છે આ ગીત વાહ 💐💐💐💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@kaushalJoshiOM2 ай бұрын
અતિ સુંદર અને ભવ્ય પ્રસ્તુતિ અને આપના અવાજ અને સંગીત ના જ્ઞાન ની તો શું વાત કરવી!!!!!!🎵🎵🎵🎶🎶🎶🙏🏻🙏🏻🙏🏻💐💐💐💐💐
@bhavanadangodra66822 ай бұрын
Wah.. Very beautiful.. ❤
@YashPatel-pf3ik2 ай бұрын
Very good 🎉
@kaushalJoshiOM3 ай бұрын
અતિ સુંદર અને સુરીલી પ્રસ્તુતિ 👏🏻👏🏻👏🏻🎶🎶🎶🎼🎼🎼🎵🎵🎵
@Sangeetbhavantrustofficial3 ай бұрын
Thanks
@bhavanadangodra66823 ай бұрын
Wah wah..ati sundar.. 👌👌❤
@Sangeetbhavantrustofficial3 ай бұрын
Thanks
@anuradhajoshi80373 ай бұрын
વાહ ,ખુબ સુંદર ગીત ,જાણે ભમરાનું ગૂંજન....સાંભળયુ ,આનંદ આવી ગયો.