સ્ટુડિયો ગાયત્રી... એક એવું નામ જેણે ટેપ કેસેટ ના સમય થી સમાજ માં લોકો ને ઘણું બધું સંગીત પીરસ્યું છે... મહેશ્વરી સમાજ ના જ્ઞાન કંથન અને ધાર્મિક ઓડીયો કેસેટ માટે સ્ટુડિયો ગાયત્રી એક શ્રેષ્ઠ માધ્યમ રહ્યું છે... ઉપરાંત કચ્છી લોકગીતો અને રાસુડા માટે પણ ઘણા વર્ષો પહેલા થી સમગ્ર કચ્છ ગુજરાતમાં નામ ગુંજવ્યું છે... આભાર... જય મતિયા દેવ... ❤❤❤