Пікірлер
@ashishraval9956
@ashishraval9956 21 сағат бұрын
Pedhi namu from pdf joie che
@nsbarodian2501
@nsbarodian2501 Күн бұрын
Koi khoti varsai kare, jem ke 3 bhai behan che ane bhai batave ke hu eklo varas chu aane eevi rite mamlatdar ma paisa aapi ne khoti register varsai karine vechi nakhe to aani saja su thay kayda pramane??
@LALA-fl4gj
@LALA-fl4gj Күн бұрын
સાહેબ બિઝનેસ માટે pan
@Heart_481
@Heart_481 4 күн бұрын
To. કઢાવો
@srzala6388
@srzala6388 6 күн бұрын
Rakesh zala kehralu જમીન માપણી કઈ રીતે થાય
@nagajibhaipatel5848
@nagajibhaipatel5848 7 күн бұрын
I want your phone or mb no, Sir ji if you don't mind.please sand me or office address.
@asifchucha7023
@asifchucha7023 10 күн бұрын
Best mahiti sir
@umeshparmar697
@umeshparmar697 10 күн бұрын
સાહેબ નવી શરત ની જમીન મારાં પપ્પા એ 14વર્ષ પહેલા વેચી છે તેનો બાનાખાતા તે વેકતી એ કરાવેલ છે પણ દસ્તાવેજ નથી કરાવેલો તો તે વક્તિ અત્યારે અમને દસ્તાવેજ કરવા દબાણ કરે છે તો તે માં સુ કરવું અને આપડે બાનાખત કેન્સલ કરવા સુ કરું 🙏🙏ધોલેરા મા
@jayeshchaudharyoffical5201
@jayeshchaudharyoffical5201 11 күн бұрын
❤❤
@PrinceAhir-ls5qk
@PrinceAhir-ls5qk 14 күн бұрын
સર અમે બે ભાઈઓ એ જમીન વેચાણ રાખી છે પરંતુ અમે ખાતેદાર ના હોવાથી જમીન અમે મે મારા સાસુ તથા ભાઈએ તેમના સસરા ના નામે કરી છે તેમા હયાતીમાં હક્ક પણ દાખલ થયી ગયો છે તો હવે સુ કરવુ. માહિતી આપવા વીનતી આ જમીન અમારી પત્ની ઓ નામે કરવા ની છે
@patel88664
@patel88664 16 күн бұрын
કો ઓપરેટિંવ હાઉસિંગ સોસાયટી નાં મકાન માટે કઇ રીતે હક દાખલ કરવો? શેર સર્ટીફીકેટ વાળી મિલકત છે
@Milifestaylmarketing11
@Milifestaylmarketing11 17 күн бұрын
સર તમારી માહિતી આપી પણ કોઈ કારણસર ધટના બને તો સંપકૅ કયાં કરવી
@BharatRJoshi-ho8ef
@BharatRJoshi-ho8ef 17 күн бұрын
Thanks for informing
@BharatRJoshi-ho8ef
@BharatRJoshi-ho8ef 17 күн бұрын
Thanks
@navinchandrachokshi6200
@navinchandrachokshi6200 20 күн бұрын
My father has 5 farms. In one farm he is KABJEDAR. And in other 4 farms his name is in “Bina Hakkas”. Father has expired. Can we add our name as VARASDAR IN ALL 5 farms .
@shaileshvahia5597
@shaileshvahia5597 20 күн бұрын
હક્ક કમી કરવા અંગે કરાર કરવામાં આવે જે ૩૦૦/- રૂપિયાના સ્ટેમ્પ પેપર પર નોટરી કરવા આપ જણાવો છો. પરંતુ ગુજરાત સરકારના સુપરિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ કચેરી, ગાંધીનગરના તા.૦૫/૦૮/૨૦૧૯ના પરિપત્રની આર્ટિકલ ૪૯ ની જોગવાઈ મુજબ ફારગતી માટેના કિસ્સામાં તા.૦૧/૦૮/૨૦૧૯ થી સ્ટેમ્પ ડ્યુટીનો દર રૂપિયા ૨૦૦/- દર્શાવેલ છે. જે અંગે આપશ્રીને સ્પષ્ટતા કરવા મારી વિનંતી.
@yogeshtheli1203
@yogeshtheli1203 27 күн бұрын
Sir city sarvey ma nodh na manjur thay to anya adhikari fari thi nodh padi sake
@kaushikmakadia9769
@kaushikmakadia9769 29 күн бұрын
પતિ ના નામે મકાન હોય તે પત્ની ના નામે રાજીખુશીથી હયાતીમાં ટ્રાન્સફર કરવા માંગે છે તો શું કરવું જોઈએ?
@DharmendrasinhParmar-n7b
@DharmendrasinhParmar-n7b Ай бұрын
મારે વડીલોપાર્જિત મકાન હતું જે મારા પિતાજીના અવસાન બાદ મારા ભાઈએ અમારી ગેરહાજરીમાં ભાગલા પાડી દીધા બીજુ કે છેલ્લે મારા પિતાજીનું નામ મારા રેશનકાર્ડમાં હતું તે પણ મારી મારા કાર્ડમાંથી કમી કરાવી દીધુ બીજુ કે મારી હયાત દીકરીનું નામ પણ કાર્ડ માંથી કાઢી નાખ્યું છે
@jentibhai6280
@jentibhai6280 Ай бұрын
નંબર આપશો
@jentibhai6280
@jentibhai6280 Ай бұрын
નંબર મોકલો સર જવાબ આપવા વિનંતી
@bipinchandravyas5985
@bipinchandravyas5985 Ай бұрын
મારાં બહેન USA રહે છે તે😂 ઓનું આધાર/ચુંટણી/PAN card ન હોય તો હક કમી કંઈ રીતે થાય? શુ ડોક્યુમેન્ટ્સ જોઈએ
@mehulmehra4316
@mehulmehra4316 Ай бұрын
સાહેબ આદિલીટી ની વારસાઈ સર્કલ ના મંજૂર કરે તો સુ કરવું
@jagdishbhaisuthar8266
@jagdishbhaisuthar8266 Ай бұрын
Group ma hakka kami efidevit kari shakay.??????
@Wrxgghv
@Wrxgghv Ай бұрын
ખોટાહયાતીમાંહકવધુથાયછેસરકારવિચારે શ્રીસતપરિવારસતસંગમંડળઅબાસણા
@SureshbhaiJivani
@SureshbhaiJivani Ай бұрын
વારસાઈ આબો ૮ ઝણા હતા વેચી ૨ જણાએ ૪૫ વરશ થયા હવે તકરાર માનય ગણાઇ
@narendravaghela9416
@narendravaghela9416 Ай бұрын
નામ કમી થઈ ગયા બાદ તે જ નામ પરત ઉમેરી શકાય
@chiragpanchal4610
@chiragpanchal4610 Ай бұрын
ek vyakti ni wife expired thayi che ane jene 3 Son ane 1 Daughter che and te vyakti bija marriage kare che jene second wife thi 1 daughter thay che and te biji wife pan expired thayi jay che , have te vyakti expired thayi jay ane teman ason and daugher biji wife ni daugher ni jan bahar varsai karine jamin and anya property 3 son ma name karave che jema paheli wife ni daughter hak jato kare che , have biji wife ni daughter ne hak jatavvo hoy to su kari sakay
@chiragpanchal4610
@chiragpanchal4610 Ай бұрын
aa condition ghana samay pahelani che
@RAMANBHAIPATEL-n9b
@RAMANBHAIPATEL-n9b Ай бұрын
Hak Kami karava mate Rs 300 na stamp paper par kai rit nu type karvu tenu sample vishe janavasho.
@sureshbhaipanchal9478
@sureshbhaipanchal9478 Ай бұрын
તમામ મોબાઇલ નંબર સુસે
@sureshbhaipanchal9478
@sureshbhaipanchal9478 Ай бұрын
પોતા નો પુત્ર હેરાન કરતો હોય તો તેને બે દખલ કરવો હોયતો સુકરવુ જોવે
@arvindkumarpanchal3970
@arvindkumarpanchal3970 Ай бұрын
Index 3were I collect give process
@bhartishah696
@bhartishah696 Ай бұрын
Bhu vidha hoy to sasrani milkatma thishu apavanu
@ManilalDamor-iy6em
@ManilalDamor-iy6em Ай бұрын
Pela cunduter ni exam merit Aapo
@NisharJorana
@NisharJorana Ай бұрын
Pela baki anu karo bhai
@truptikumarjain6736
@truptikumarjain6736 Ай бұрын
મારી દુકાન માં નગર પાલિકા મા નામ મે વર્ષના પહેલા મારી પત્ની નું નામ કર્યુ હતું. હવે તે મારા નામે. ઉમેરવા માટે શું કરવું
@NathabhaiPadhiyar
@NathabhaiPadhiyar Ай бұрын
mare 3 baheno na 7 ,12 ma nam she hal te hak jato karta nathi bhavisyma teni ger hajrima temna santanona nam 7 ,12 ma sade ke kem ? mahiti aapsho
@NiranjanaPatel-v3g
@NiranjanaPatel-v3g Ай бұрын
Top
@shyamsunderbajaj1428
@shyamsunderbajaj1428 Ай бұрын
ENAGIC IS A VERY VERY BAD CO AND IS A CHEATER
@shyamsunderbajaj1428
@shyamsunderbajaj1428 Ай бұрын
My mc SD 501 don’t work properly and don’t give Kangan water.with indicators you don’t get proper results.you should use Digital instruments to check out pur Kangan water.You are befooling people by showing wrong results in support to your speech. Take proper action on bad Enagic co who don’t reply their customers mail and phone call.
@bharatkumarpanchal3050
@bharatkumarpanchal3050 2 ай бұрын
Thakyu sir
@DineshDekavadiya-b1k
@DineshDekavadiya-b1k 2 ай бұрын
,fargatidshtavetpitaaemotabhainekariaapiyohoythoshukarvu
@vimaldabhi2985
@vimaldabhi2985 2 ай бұрын
Dear sir, mare ek bin aveji fargati dastavej karvo che example tarike ek khetar che ane te A - B - C na khate sayuk rite chale che have te aa khetar sayuk rite bin kheti kare che ane ploto padi ne veche che parantu Khatedar B nu avsan thata aa khata ni jamin ma temna sidhi litina varasdar B1, B2, B3 na namo dakhal karva ma aaviya have aa bin kheti karel ploto mathi C name no khatedar ek plot bin aveji fargati thi kharidva mange che to aa babat ma C name na vyakti ne ketli stamp duty bharvi pade ane ketli registration fee bharvi pade????
@umeshgor7350
@umeshgor7350 2 ай бұрын
સર નમસ્કાર અમારા વારસાઇ મકાન માં અમારા બેન રજુ ખુશી થી બીન અવેજી હક કમી દસ્તાવેજ. રજીસટર કરાવે .. આમાં અમો બન્ને ભાઈઓ નો એ એકજ મકાન માં બે ભાગ કેવી રીતે દર્શાવવો એના માટે બીજી કોઈ કાયૅવાહી કરવી પડે જણાવવા વિનંતી..🙏
@ThakorDilip-qp9tq
@ThakorDilip-qp9tq 2 ай бұрын
પાનકાર્ડ નું ફોર્મ ભરવું છે કેવી રીતના પડવું
@drKamleshG399
@drKamleshG399 2 ай бұрын
છગનભાઈના મૃત્યુ પછી કે એમની હયાતીમાં સાસરે ગયેલી બંને બહેનો પોતાના બે ભાઈઓ રમેશ અને મહેશની જમીનમાં સ્વેચ્છાએ 7/12 માં નામ ઉમેરવા માંગતી નથી તો બહેનો એ શું કરવું જોઈએ? બંને બહેનો પોતાના પિતાની જમીનમાં સ્વેચ્છાએ હક્ક ત્યાગ કરવા માંગે છે... યોગ્ય સલાહ આપશો સાહેબ.
@sumitmodi6281
@sumitmodi6281 2 ай бұрын
Varasai milkat ni will bane
@hardikprajapati2614
@hardikprajapati2614 2 ай бұрын
Varsai nodh karava original maran dakho jama karavo pade chhe?
@amishah6546
@amishah6546 2 ай бұрын
Will thi malel makan sale karva probate sivay varsai kai rite karvi? Buyer varasdaro na kharai na purava mange chhe.
@saurinshah7688
@saurinshah7688 2 ай бұрын
મારા કાકા અને કાકી ને પુત્ર અને પુત્રી નથી.બંનેનુ અવસાન થયું છે.તેમનુ મકાન મારા કાકી વસિયતનામું માં મારા નામે લખી ગયા છે.પરંતુ સોસાયટીમાં મારા નામે મકાન કરવા માટે વારસાઈ નોંધ માંગે છે. હવે મારે શું કરવું જોઈએ?