[ નમસ્કાર મિત્રો હું છું તમારો મિત્ર કમલેશ અને "કમલેશ ઈતિહાસકાર" યુટ્યુબ ચૈનલ પર તમારું સ્વાગત છે. ]
- મિત્રો આ આધુનિક યુગમાં લોકોનું જીવન વ્યસ્ત હોય છે. સમય કોઈ ને જોડે હોતો નથી પણ જીવન ની સાથે-સાથે આપણો વારસો અને આપણી સંસ્કૃતિ નું રક્ષણ અને જ્ઞાન હોવું જરૂરી થઈ ગયું છે. જેથી કરીને આવનારી પેઢી ને તેમનું જ્ઞાન હોવું જરૂરી છે. આ ચૈનલ ના માધ્યમથી હું તમને આપણો વારસો, આપણી સંસ્કૃતિ અને પ્રાચીન ઇતિહાસમાં લખાયેલી વાતો રજૂ કરીશું જે તમારાં જ્ઞાન ને અને આવનારી પેઢી ને ખબર પડે કે આપણો ઈતિહાસ શું છે..
- Friends in this modern age people's lives are busy. Time does not bind anyone but along with life it has become necessary to protect and know our heritage and our culture. So that the next generation needs to have their knowledge. Through this channel I will present to you our heritage, our culture and the things written in the ancient history so that your knowledge and future generations know what our history is.
⚠️ For My Copyright Issue, Please Email us on:
[email protected]