KZ
bin
Негізгі бет
Қазірдің өзінде танымал
Тікелей эфир
Ұнаған бейнелер
Қайтадан қараңыз
Жазылымдар
Кіру
Тіркелу
Ең жақсы KZbin
Фильм және анимация
Автокөліктер мен көлік құралдары
Музыка
Үй жануарлары мен аңдар
Спорт
Ойындар
Комедия
Ойын-сауық
Тәжірибелік нұсқаулар және стиль
Ғылым және технология
Жазылу
Ruturajsinhji Vala
જય માતાજી મિત્રો🙏
'ઋતુરાજસિંહજી વાળા '- આ KZbin channel માં તમારું સ્વાગત છે.
દરેક ગુજરાતીની માફક મને પણ અવનવું જમવાનું અને અલગ અલગ જગ્યાએ ફરવાનું પસંદ છે. આ ચેનલના માધ્યમથી હું જે પણ જગ્યાએ ફરવા જાઉ તેનો અનુભવ તમારી સાથે શેર કરું છું. હું એવું ઈચ્છું છુ કે ગુજરાતની આ શૌર્યભુમિની એવી જગ્યાઓ પર લોકોનું ધ્યાન જાય, જેના વિશે ઘણા ઓછા લોકો જાણે છે. ગુજરાતની વીરભુમિ એવી સૌરાષ્ટ્રના ઐતિહાસિક સ્થળો, પર્યટક સ્થળો, મંદિરો, hills stations, જંગલો, નદીઓ, તળાવો, શહેરો અને ફરવાના સ્થળોએ જઈ તે જગ્યા વિશે વધુને વધુ જાણકારી આપવાનો મારો ઉપદેશ્ય છે તેમજ તેમના ઐતિહાસિક મહાત્મ અને સાંસસ્કૃતિક વારસાથી આપને અવગત કરાવવું.અંગ્રેજી અને હિન્દીમાં આવી ઘણી ચેનલો છે પરંતુ ગુજરાતીમાં સારુ જ્ઞાન આપતી ચેનલો બહુ જ ઓછી છે. તો એટલા માટે મેં આ ચેનલ શરુ કરી છે. આશા છે મારા વિડિયો આપને પસંદ આવશે. જો વિડિયો આપને પસંદ આવે તો તેને લાઈક , કોમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહિ, અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી પાસે જ રહેલા બેલ આઈકોન ને દબાઓ અમારા દરેક વિડિયો સૌથી પહેલા જોવા માટે.
જય હિન્દ🇮🇳💙
જય સોમનાથ.🌸🕉🙏
જય જય ગરવી ગુજરાત.🟠⚪🟢
1:52
કાળી અને લીલી દ્રાક્ષમાં કઈ છે બેસ્ટ?🤔||wonderful information about grapes 🍇🍷😍
8 ай бұрын
9:11
સાળંગપુર હનુમાનજી મંદિર સંપૂર્ણ દર્શન||SALANGPUR SHATAMRUT MAHOTSAV FULL VIDEO DETAILED
11 ай бұрын
6:34
આ ત્રણ મંદિરોના દર્શન એકવાર જરૂર કરવા -ભાયલા, ગણપતિપુરા અને અરણેજ||Bhayla mogaldham,arnej,ganpatipur
Жыл бұрын
8:36
3 EKKA - TEAM LIVE AT BHAVNAGAR| 18TH AUGUST, 2023 | YASH | MALHAR | MITRA | ESHA | KINJAL |TARJANEE
Жыл бұрын
2:54
માલદીવ્સની આવી વાતો કોઈ નહિ કહે🤫❌!!!😍||Amazing facts about MALDIVES #maldives 🇲🇻 #india 🇮🇳 #coconut
Жыл бұрын
12:20
શ્રી ભુરખીયા હનુમાનજી||Shree bhurakhiya hanumanji temple at damnagar gujrat
3 жыл бұрын
10:10
તુલસીશ્યામ મંદિર॥lord krishna temple at tulsishyam by saurashtra darshan official॥lord vishnu temple
3 жыл бұрын
3:55
સાંઢિડા મહાદેવ॥sandhida mahadev temple near dhola sanosara॥best thabadi penda॥by saurashtra darshan
3 жыл бұрын
9:31
||લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ સણોસરા॥shree lok bharati sanosara full campus view॥by saurashtra darshan
3 жыл бұрын
15:58
ગઢપુર ધામનો ઈતિહાસ॥ gadhpur dham shree gopinathji maharaj temple॥by saurashtra darshan official
3 жыл бұрын
11:55
સમરસ હોસ્ટેલ અંદરથી કેવી લાગે જોવો॥gov samras hostel view॥ admission lunch facilities and events too
3 жыл бұрын
8:45
50 રુપિયામાં આટલો સારો ગોલો॥😋🤑😋best ice gola over 300 ।amazing skill to make gola indian street food
3 жыл бұрын
12:41
વનથળ નિવાસી ૧૦૮ ધર્મસેવાલંકાર સદગુરુદેવ શ્રી પુરષોત્તમલાલજી મહારાજ॥vanthal wala bapu purushottambapu
3 жыл бұрын
10:10
તૌકતે વાવાઝોડું રેસ્ક્યું ઓપરેશન॥Taukte vavazodu॥#bird rescue from #taukte Hurricane in Saurashtra
3 жыл бұрын
18:11
ભાવનગરથી બાન્દ્રા ટ્રેન॥BVN TO BANDRA॥train ride from bhavanagar to bandra॥#food #ticket #saurashtra
3 жыл бұрын
6:27
તખ્તેશ્વર મહાદેવ॥shree takhteshwar #mahadev temple at bhavanagar॥sir maharaja takhtsinhji gohil sdyt
3 жыл бұрын
17:48
અયોધ્યાપુરમ્ જૈન તીર્થ પાર્ટ-2॥the ayodhyapuram jain mandir video॥BEAUTIFUL JAIN TEMPLE IN BHAVNAGAR
3 жыл бұрын
6:45
ચકલી બચાવો॥incredible nests save bird॥sparrow sound effect||SAVE NATURE AND SAVE BIRD||house sparrow
3 жыл бұрын
3:49
ધૈર્યરાજસિંહને મદદ કરો॥जान बचाने के लिए चाहिए 16 Crores का Injection॥Spinal Sickness॥please help him
3 жыл бұрын
12:23
અયોધ્યાપુરમ્ જૈન તીર્થ||AYODHYAPURAM JAIN TIRTH NA DARSHAN||JAIN DHRAM||SAURASHTRA DARSHAN OFFICIAL
3 жыл бұрын
1:12
જય ગૌમાતા||one video for our mother #gaumata||they are our family save them
3 жыл бұрын
14:38
મારું ગામ નિંગાળા|| street food at ningala||amazing street food of Village|| #ningalanews
3 жыл бұрын
11:34
વીર વચ્છરાજ દાદાની વાત||veer vachchharajdada temple||vachchhraj dada ni vaat||kutch vachchhra dada
3 жыл бұрын
7:30
રામ મંદિર માટે ઓનલાઈન ડોનેશન કેવી રીતે કરવું?||how to donate for ram mandir|| ram janbhumi trust
3 жыл бұрын
8:35
બેસ્ટ દાળપુરી ભાવનગર|Dal puri|Masala puri|How to make poori|chana dal paratha || INDIA STREET FOOD
3 жыл бұрын
1:01
ગઢપુરધામ॥gadhpur gopinathji temple||GADHPUR DHAM||LORD SWAMINARAYAN MANDIR GADHADA॥#newyear 2021
4 жыл бұрын
13:14
રવિ રાંદલ માતાજીનું મંદિર દડવા||RANDAL MATAJI MANDIR DADVA||RANDALDHAAM DADVA||BY SAURASHTRA DARSHAN
4 жыл бұрын
11:41
શ્રી ગંગાસતી આશ્રમ સમઢિયાળા પાર્ટ-2|| GANGASATI AASHRAM SAMADHIYALA||DARSHAN||BY SAURASHTRA DARSHAN
4 жыл бұрын
11:03
શ્રી ગંગાસતી આશ્રમ સમઢિયાળા|| GANGASATI AASHRAM SAMADHIYALA|| SAMPURN DARSHAN||BY SAURASHTRA DARSHAN
4 жыл бұрын
Пікірлер