Пікірлер
@bipinsolanki2867
@bipinsolanki2867 Ай бұрын
સર, અમારી સાથે એક પ્રશ્ન બિલ્ડરનો છે. શું બિલ્ડર રેલા તથા સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશન માં બી.યુ. પરમિશન લેતી વખતે રજૂ કરેલ નકશામાં પાર્કિંગ સાથે મંજુરી લીધેલ હોય છે કે નહીં.
@kavyapandya2806
@kavyapandya2806 Ай бұрын
ગુજરાત હાઉસિંગ બોર્ડના ટેનામેન્ટ ની રીડેવલપમેન્ટ ની સ્કીમ હોય તો જણાવો
@NikunjLuvani
@NikunjLuvani 2 ай бұрын
પરિપત્ર ક્યાંથી મળશે આનો
@kishorsarvaiya5862
@kishorsarvaiya5862 2 ай бұрын
Sir Mari shop ni expect fee 2015 ma bhareli se to tenu property Card nikali sake?
@kishorsarvaiya5862
@kishorsarvaiya5862 2 ай бұрын
Sir property Card mate tamaro mobail number apaso
@kaidsadabar3079
@kaidsadabar3079 2 ай бұрын
Please share your contact number
@kavyapandya2806
@kavyapandya2806 3 ай бұрын
હું વડોદરા ના hig ટેનામેન્ટ 25 વર્ષથી રહું છું રીડેવલપમેન્ટ કરવું છે.. તો મકાનની રીડેવલપમેન્ટ noc આપવા માટે ના પાડે છે ઉપરથી noc આપવા નથી મારે શું કરવાનું
@user-py1vm7zx2z
@user-py1vm7zx2z 3 ай бұрын
સાહેબ અમુક પોડકાસ્ટ વીડિયો આવે છે ... એ લોકો ની જેમ સેટ અપ બનાવી ને વીડિયો બનાવાય
@21_chirag
@21_chirag 3 ай бұрын
Sir bilder minimum ketla time sudhi society no vahivat kari sake ?
@yogeshbhaidave8437
@yogeshbhaidave8437 3 ай бұрын
Co operative society ni stamp duty ma 50 persant Stamp duty maf karo baki 0,5 persant transfer fee mathi koi savlat na j aapi shakay
@RajubhaiShah-i8p
@RajubhaiShah-i8p 3 ай бұрын
Sir soc na badha membars ne soc na fund no samati lidha vagar upyag kari sakay??? + virodh karava pachi pan chermen any man mani kari sake ???
@chetanachhatrapati2502
@chetanachhatrapati2502 3 ай бұрын
@@RajubhaiShah-i8p sir aapni kai soc che??
@RajubhaiShah-i8p
@RajubhaiShah-i8p 3 ай бұрын
@@chetanachhatrapati2502 bhakti kunj co op hou soc naranpura Amdavad
@RajubhaiShah-i8p
@RajubhaiShah-i8p 3 ай бұрын
Bhakti kunj co op hou soc naranpura amdavad
@MM-sw2ey
@MM-sw2ey 4 ай бұрын
નીકુંજ ભાઇ, મુંબઈથી ગ્રીષ્માના જય શ્રીકૃષ્ણ, થોડો તમારો સમય સ્પેર કરજો એવી વિનંતી મારા લગ્ન પહેલાં મારી સાસુ ને મારા ધણીના નામની બે ભાડા ચિઠ્ઠીઓ વાળા બે ફ્લેટો હતાં. મકાન redevelopment માં ગયું ત્યારે મારા સાસુએ ને મારા ધણીએ બે ફ્લેટને બદલે તેટલી જ જગ્યાનો એક (૧) મોટો ફ્લેટ લીધો. ડોક્યુમેન્ટમા પહેલું નામ મારા સાસુનું ને બીજું નામ મારા ધણીનું. હવે ઘરનાં સંજોગો બદલાયા છે. માટે જાણવા માગું છું કે સ્વતંત્ર ભાડાના ફલેટને બદલે સહિયારો ફ્લેટ લેવામાં સહભાગી બનવા માટે મારા ધણીથી ભુલ તો નથી થઇ ગઇને બીજું હમણાં ડોક્યુમેન્ટની કોપી જોતા નજર પડી ડોક્યુમેન્ટમા કોની કોની કેટલી જગ્યા છે એ ફ્લેટ નંબર સાથે બતાવ્યું છે પણ નીચેના દસ્તાવેજોમાં મારા ધણીનુ નામ છે પણ તેમના ફ્લેટના નંબરનો ઉલ્લેખ નથી થયો. પાવતી Index ll દસ્ત ગોપબારા - ૧, દસ્ત ગોપબારા - ૪, તો આગળ જતાં શું વાંધો આવી શકે તે જણાવશો. તેનો ઉપાય શું હોઇ શકે.
@maheshthakkar2616
@maheshthakkar2616 4 ай бұрын
Maintance j na aapta hoy to
@chetanachhatrapati2502
@chetanachhatrapati2502 4 ай бұрын
Sir soc na badha membero ne involve karya vagar chairman secretary and commitee potani manmani thi prog kari ne soc fund no misuse kare too suuuu??
@sanganipooja
@sanganipooja 4 ай бұрын
સરસ માહિતી ✌🏻
@deepak.r.bhatt2811
@deepak.r.bhatt2811 4 ай бұрын
સર બીજું મારે આપની સાથે પ્રોપર્ટી કાર્ડ વિશે પણ ચર્ચા કરવી છે ઘણી વખત પેપરો લઈ ગયા છે પણ હજી સુધી કોઈ ગવર્મેન્ટ માં કાર્યવાહી થઈ નથી અને મારે બે પ્રોપર્ટી છે સુરતમાં એટલે આના માટે પણ આપની જોડે ખાસ વાત કરવી છે અને આપ મને આપનો ફોન નંબર જોકસ આપશો
@deepak.r.bhatt2811
@deepak.r.bhatt2811 4 ай бұрын
સર હું સુરતમાં એક બિલ્ડીંગમાં પ્રેસિડેન્ટ છું આપનો મારે ક્યારે કોન્ટેક્ટ કરવાની જરૂર પડશે આપને વાંધો ન હોય તો મને આપનો પર્સનલ મોબાઇલ નંબર આપવા વિનંતી જેથી કરીને હું આપની સલાહ લઈ શકું
@krishnasinhjadeja
@krishnasinhjadeja 4 ай бұрын
Gujarat Housing Board/Municipal Corporation ની Housing Society ના પ્રશ્નો Co-Operative Housing Society ના પ્રશ્નો કરતા બીલકુલ અલગ પ્રકારાના હોય છે.આ મકાનો ભાડે ન આપવાનો નિયમ પણ હોય છે. છતા કોઇ લાભાર્થી ભાડે આપે તો તેના સામે કર્યવાહિ કરવાની સત્તા બોર્ડ/કોર્પોરશન હસ્તક હોય છે. એટલે આ પ્રકારની દરેક સોસાયટીઓ ના Association આજની તારેખે ગેરબંધરણિય રીતે ચાલે છે. જેના લીધે યોગ્ય જાહેર સંપતિનો દુરવ્યય થાય છે અને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળે છે. તે રોકવા માટે આ પ્રકારના આવાસોની Maintenance વ્યવસ્થા સરકાર હસ્તક રાખવામાં આવે તોજ ખરા અર્થમાં આ યોજના લાભદાયિ સાબિત થઈ શકે. અન્યથા આ યોજના Housing Association, કોન્ટ્રાકટરો અને સરકારી બાબૂઓ માટે કાયમી આવક ઉભી કરવાનું સાધન બની જાય છે.આના માટે એક અલગ વીડિયો શ્રેણી બનાવવામાં આવે તો ખુબ ઉપયોગી સાબિત થશે. ઉપરોક્ત video માં એક પણ લાભાર્થી દ્વારા આ વાતનો ઉલેખ કરેલ નથી.તે ખુબ આશ્ચર્યજનક લાગે છે
@21_chirag
@21_chirag 4 ай бұрын
સર, બિલ્ડર કેટલા સમય પછી સોસાઈટીને વહીવટ સોપિદેવો જોઈએ અને જો વહીવટ ના સોંપે તો શું કરવું ? સર, જવાબ આપજો પ્લીઝ
@skcosmetics3529
@skcosmetics3529 5 ай бұрын
Redevelopment mate rahiso e kaya kaya document society ne aapvana hoy chhe
@manishsoni4469
@manishsoni4469 5 ай бұрын
Nice information
@jashvantsoni614
@jashvantsoni614 5 ай бұрын
Bhai, Redsalute for your nice knowledgeable guidance 👌👌
@lawyer_nikunj_soni
@lawyer_nikunj_soni 5 ай бұрын
So nice of you
@lawyer_nikunj_soni
@lawyer_nikunj_soni 5 ай бұрын
Apna ashirvad
@lawyer_nikunj_soni
@lawyer_nikunj_soni 5 ай бұрын
Thank You
@manishsoni4469
@manishsoni4469 5 ай бұрын
Very nice information
@dipeshrathodofficial3822
@dipeshrathodofficial3822 5 ай бұрын
Judgment Copy ?
@vinod691080
@vinod691080 6 ай бұрын
નિકુંજભાઇ,હાઉસિંગ બોર્ડ ના અધિકારીઓ હાઉસિંગ ની સોસાયટીઓને દલાતરવાડીનુ ખેતર સમજવા લાગ્યા છે.એટલે મન ફાવે એમ લુંટી રહ્યા છે.60A કલમની સત્તા કોમ્પીટન્ટ ઓફિસર ને આપી છે.જેની નિમણુંક આસી.હાઉસિંગ કમિશ્નર ની કલાસવન ની જગ્યા છે.હાલની પોષ્ટ ઉપર વી.એન.ગરચર સાહેબ છે જે કલાસટુ છે.એમની ઉપર સુરત મા હાઉસિંગ બોર્ડ ના નાણાની ઉચાપત નો કેસ છે.હવે આવા ભ્રષ્ટ અધિકારી પાસે આપણે અપીલમા જવાનુ કોર્ટે કહ્યુ છે. વિનોદભાઈ ચૌહાણ
@mukeshparmarparmar6838
@mukeshparmarparmar6838 6 ай бұрын
?
@ajaybabulalsunsara4653
@ajaybabulalsunsara4653 6 ай бұрын
અમારી સોસાયટી મા કોમન પ્લોટ હતો તેમો અમે બગીચો બનાવ્યો, બાળકો રમતા હતા, પરંતુ મ્યુનિસિપલ મા સાહેબો આવી ને સોસાયટી ના chairman જોડે આવુ લખાવ્યું કે આ અમારી જગ્યા છે તમે એને લોક મારી ને રાખો બહારની સાઇડે તમે આનો ઉપયોગ કરો તો અમને ભાડુ આપવું પડશે... હવે અમારે બગીચો /કોમન પ્લોટ હતો તેને રોડ સાઇડે તાળું મારી ને રાખવું પડેછે.. આનો કોઈ રસ્તો હોય તો કહેજો.. Chandkheda ગાંઠિયા રથ ની બાજુ મા maruti plaza ---9067357891 અજય કુમાર
@jagdishbhaisoni2347
@jagdishbhaisoni2347 6 ай бұрын
Sir I am a jagdish soni from ranip Ahmedabad,,sir Dholera me agar tourizem land S I r ke gav mefarmer through leni ho to ky kya paper chahiya. Kya aap he aise deal me fees le ke support karenge?
@chandubhairathod48
@chandubhairathod48 6 ай бұрын
એડવોકેટ સાહેબનો મોબાઈલ નંબર જોઈયે છે.
@RashmiChhotubhaiSoni
@RashmiChhotubhaiSoni 6 ай бұрын
Good morning sir I have some problem in my society so I need to talk to you is it possible
@rajeshbarot9125
@rajeshbarot9125 6 ай бұрын
Mare family doctor che je mara nagik na relation ma che pan amare doctor ni mummy jode bolta nathi mate doctor amne check karva ni na pade che to su koi doctor tena pecent ne check karva ni na padi sake ? pl reply me sir
@rajeshbarot9125
@rajeshbarot9125 6 ай бұрын
Sir good morning
@popatabhi7248
@popatabhi7248 7 ай бұрын
In an apartment, if someone has combined two adjoining flats having two different documents and two different property tax bills, how the maintenance can be charged from that person? For one flat or for two flats?
@thevoiceofgeetanjalipatelp5043
@thevoiceofgeetanjalipatelp5043 8 ай бұрын
Superb Thanks lot
@thevoiceofgeetanjalipatelp5043
@thevoiceofgeetanjalipatelp5043 8 ай бұрын
Great great tame khub sari seva aapi rahya chho mane jarur padse to tamari help ni madd joise
@thevoiceofgeetanjalipatelp5043
@thevoiceofgeetanjalipatelp5043 8 ай бұрын
Thank your amare pn aavo pblm che nadiad chu
@thevoiceofgeetanjalipatelp5043
@thevoiceofgeetanjalipatelp5043 9 ай бұрын
Sir plz in institution assessment ma account. Trading mate to fraud hoy to su karvu plz mahiti aapo