નમસ્કાર કોટડીયા સાહેબ..જેટલી હસી મજાક ની વાત છે.. તેટલી જ ગંભીર બાબત છે આ ત્રણ તારીખ મા...ખૂબ ખૂબ આભાર..🙏👍👌😂
@durlabhaachary32132 сағат бұрын
🙏 JAY MATAJI 🙏
@nagajibhairajapara60806 сағат бұрын
ઘણી સરસ માહિતી આપો છો આભાર અભિનંદન ધન્યવાદ
@MrAllpatel12 сағат бұрын
સાહેબ ફોર્મ નં 5 તમારી લીન્ક મા મુકો
@dineshsomani611412 сағат бұрын
I want to contract you please share number & Address details
@dineshsomani611413 сағат бұрын
How can I contact you I have 1 quarry
@pathubhajadeja9834Күн бұрын
ખૂબ સરસ.
@DilipsinhChauhan-tb8dpКүн бұрын
JAY. MAATAGI
@bhikajirajput4443Күн бұрын
રમણીકભાઈ નમસ્કાર આપના માધ્યમ થી હું જાણવા માંગુ છું કે રિસર્વે માં ગોટાળા થયા હોય અને ખેડૂતે વાંધા અરજીઓ આપેલી હોય તો ખેડૂત ની ગેર હાજરી માં સર્વે કરી અને સીટ બેસાડી શકે મારે કંઈક એવુજ થયું છે મારા સર્વે નમ્બર માં ઘણા ગોટાળા થયા છે જેવા નકશા ખોટા બનવા અને ક્ષેત્રફળ 4.5.70હતું એને ઘટાડી ને 3.67.20કરી દિધેલ હોઈ એની મેં પોતે વાંધા અરજીઓ લગભગ આઠ જેટલી આપેલ હતી તો મારી ગેર હાજરી માં સર્વે કરી અને માપણી સીટ બેસાડી દીધેલ છે તો હવે મારે શું કરવું જોઈએ ડી. એલ. આર માં તો જવાબ લેવા પણ કાઠા છે તો માર્ગદર્શન આપવા વિનંતી મારો મો. 9099192056 બનાસકાંઠા ધાનેરા
@thakkarmeetsКүн бұрын
KJP દુરસ્તી રી-સર્વે પછી ક્ષેત્રફળ સુધરી ગયા છે પરંતુ ૭/૧૨ના નક્શામાં સુધારો નથી થયો એના માટે શું કરવું?
@hansrajbhaitantiКүн бұрын
Jai shree Krishna
@VijayRathod-h9g2 күн бұрын
તમારા નંબર આપો
@babubhaimenat6772 күн бұрын
અમારા ટીપણ અમારા ૧૯૩૩ના આવે છે આવે છે નવા આપતા નથી તો શું કરવું
@satyamevjayate67812 күн бұрын
સાહેબ, તમે આ બઢા દસ્તાવેજ લખીને બતાવો..આપ ની મહેરબાની
@ajitchauhan92842 күн бұрын
Sarve Pasi nakal nathi Nikalati Arji karya Pasi 3 var mapi gya haju nakal nathi nikalati
@mohmedhafizmohmedjamalchan32562 күн бұрын
આ કાયદો આવવો જોઈએ
@dbpatel8182 күн бұрын
કોટડીયા સાહેબ નમસ્કાર મારે કોઈ સવાલ નથી પણ તમને સાભણુ છુ તમને ખરા દિલ ના ઊંડાણ થી અભિનંદન પાઠવુ છુ હુ પણ સાહેબ જમીન નુ નાનુ લાઈજનીગ કરુ છુ એક આશા સાથે મેસેજ કરુ છુ તમારા જેટલુ તો નહી પણ થોડુ નોલેજ મલે તેવી રેવન્યુ ની બુક મળતી હોય તો મને સરનામુ મોકલશો સાહેબ પટેલ દશરથભાઇ બળદેવ ભાઇ 9/માઇભકત સોસાયટી કૈલાશ પંપ પાછડ ગેલેક્સી સિનેમા રોડ નરોડા અમદાવાદ 382330 મો 9313326996
@rakeshdonga4012 күн бұрын
સર મારે મારા કાકા ની જમીન નું વિલ હતું તેની નોંધ ના મંજૂર કરી બધા જ ડોક્યુમેન્ટ આપેલ છે મામલતદારે રૂ 50000/- માગ્યા તો હવે સુ કરવું
@bipinmakwana43632 күн бұрын
જય માતાજી સાહેબ,,,મારા પિતાજી ને ૬૮ વર્ષ પહેલાં આંગળિયાત લાવેલા અને બધી જ મિલકત માંથી ચોથા ભાગ નો હિસ્સો પણ આવેલો છે પરંતુ મારા પિતાજી નુ નામ સામે વાળા વારસાઈ હક્ક મા ચડાવવા ની ના પાડે છે તો સાહેબ વારસાઇ કરાવવા શું કરવું પડે,, સાહેબ જણાવવા વિનંતી,૯૯૨૫૩૪૬૩૮૦
@jayvadanbhatt93792 күн бұрын
Good 👍 information
@hamirahir12012 күн бұрын
ટીપણ ક્યાંથી કઢાવવાનું
@sudhirparmar78892 күн бұрын
જૂની ૬ નંબરમાં વર્ધી બુક ના આધારે નોધ કરી તેવુ લખાણ જોવા મળે છે તો વર્ધી બુક વિશે વિડિયો બનાવશો. તેવી વિનંતી
@ArvinadbhaiVaghashiya-ni2xe2 күн бұрын
જય માતાજી જય શ્રી કૃષ્ણ.
@arvindkachchhi84602 күн бұрын
આભાર
@sprajgor46232 күн бұрын
❤🎉 સત્ય વાત છે 100% એસપી રાજગોર❤
@sprajgor46232 күн бұрын
❤❤
@sprajgor46232 күн бұрын
❤ ખરેખર અમે આમ જનતા ને ખેડૂત છીએ અને સામાન્ય ભાજપના કાર્યકર્તા જે પરંતુ જે સમાજના પણ સામાજિક જે સેવક છીએ પરંતુ જે અમે એટલું જાણીએ છીએ કે બાળપણથી બિન ખેડૂત હોય અને સંવેદન બંધન કલમ એક અને બે પ્રકરણ 12 માં જે કલમો અને જોગવાઈ તથા મહેસૂલ ધારા ની કલમ થી પછી ની જોગવાઈ મુજબ જે કલમ જે 61 થી પાંચ 65 ની જોગવાઈ મુજબ છે તે કદાપિ ખેડૂત બની શકશે નહીં અને સરકારને ખરેખર હું જે બિલ પસાર થાય પણ નહીં અને સરકાર ખરેખર ખેડૂતો સાથે ખોટું કરી રહી છે ગરીબ અને આમ જનતા ને ખેડૂતોના જે ખૂબ જ દિલ દુભાવી અને તેઓને દુઃખી કરવા માંગે તેવું સરકાર લાગે છે હું ના કરે તો સારું કહેવાય જાહેર રીતની કમેન્ટ છે માનવ અધિકારના કાયદા મુજબ કોઈ મારો સવારે માટે નથી બિનખેડૂત કદાપિ ખેડૂત બની શકે નહીં કારણ કે સુપ્રીમ કોર્ટ તેને રદ્દ કરે❤22❤11❤2024❤
@sprajgor46232 күн бұрын
❤ હાજી સાહેબ હવે મગજમાં વાત બેઠી તમારા વિડીયો જોયા ઘણા એટલે કે જે એકત્રીકરણ જે 2016 માં થયું રીસર્વે માં તેમાં જે મારું ક્ષેત્રફળ બે બે ચૌધરી હતું અને તેના ઉતારા મારા પાસે મોજૂદ છે તે સર્વે નંબર જે તે 39 અને એક આંબલી તથા જે ખાતા નંબર 63 અને જે નોંધ નંબર જે 76 હતી તેમાંથી જે બધું જ ડીલીટ મારી દીધું ડી એલર શાખાના અધિકારી છે કે શેખે અને જે 3:30 લાખ રૂપિયા ખાઈ અને જે તેણે આરોપી માવજીભાઈ નારણભાઈ બ્રાહ્મણ ના જે ખાતે ડુપ્લીકેટ ખેડૂત છે બાળપણનો બિન ખેડૂત છે તેના બાપા બાળપણના બિન ખેડૂત હતા તેના જ એક હાથે જે જમીનના જે સર્વે નંબર 39 પૈકી ત્રણ ખોટો હતો અને તે પ્રકારની નોંધ ખોટી 90 હતી તેમાં જે ખોટા ખોટા આજે સર્વે નંબર જે 69 70 71 હતા તેમાં બધા ડીલીટ મારી અને સીધા 74 અને 75 લઈ લીધા છે તે ઓનલાઇન બતાવશે રાજપુરા રેકોર્ડ તાલુકો સુઈગામ જીલ્લો બનાસકાંઠામાં આ ઘટના બની છે તે બાબતે અરજી એન એસ મોદી વકીલ રોકી ને સીસી કેમેરામાં રૂબરૂ જાય અને જે પાલનપુર શાખામાં ડીએલઆર શાખામાં જે 2016 માં અરજી રૂબરૂમાં સુધારણા માં આપેલી અને એક નકલ અમારા પાસે મોજૂદ છે તેના વગર જે અનેક સુઈગામ મામલદાર ને કરેલી નાયબ કલેક્ટર કરેલી કેપી પાટીદાર કલેકટર ને કરેલી તથા જે થરાદ પ્રાંત કલેકટરને કરેલીવધુ સંભાળતા હતા ત્યારે સુઈગમ નો પ્રાંત સંભાળે છે પરંતુ જે બનાસકાંઠા જિલ્લા કલેકટરને અરજી કરેલી એસપી સાહેબ ને અરજી કરેલી એ એસપી સાહેબને કરેલી જે ક્રાઈમ પોલીસને કરેલી તથા જે બનાસકાંઠા જિલ્લા કલેકટરને કરેલી તથા જે મહેસૂલ મંત્રીને કરેલી તથા જે ગૃહ મંત્રી ને કરેલી તથા જે મુખ્યમંત્રી સાહેબ શ્રી ને કરેલી તથા પ્રાઈમ મિનિસ્ટર સાહેબ શ્રી ને કુલ અરજીઓ 400 કરેલી પરંતુ હજી સુધી એ જમીન પાછી પરત મને મળી નથી કે કોઈ જમીન સર્વે અધિકારી જમીન માપવા આવેલ નથી તો એના માટે રેકોર્ડ મંગાવવું આરટીઆઇ કરીને અને કઈ કલમ મુજબ કેસ દાખલ કરવો સોની કાર્યવાહી થાય અને કઈ રીતે જમીન પરત મેળવી 2016 થી કરી અને જે તે હોય જમીન છીનવી લીધી છે તે જમીન હજી સુધી જે ઓનલાઇન રેકોર્ડ ઉપર જે મારા ખાતે પરત બે 34 ક્ષેત્રફળ જે 50 લાખની જમીન મને મળતી નથી પંચાયત ધારાના કેટલા રેકોર્ડ છે ઓનલાઇન મંગાવા આરટીઆઇ કરીને અથવા ક્યાં ક્યાંથી કાગડો મંગાવા તે રેવેન્યુ ડિપાર્ટમેન્ટમાં ઘણી લાખો કલમો છે એમાં કંઈ ખબર પડતી નથી તો સારી રીતે આમ સમજાવવા મહેરબાન થશો અને જે ક્યાં ક્યાં કરવી ક્યાં ક્યાં શું શું કરવું અને કઈ રીતે માહિતી એકઠા કરી અને કોને અરજી કરવી પ્રેમ મિનિસ્ટર ને કરવી કે બેલેન્સ કરતા કલેકટરને કરવી અથવા જે સિવિલ કે ક્રિમિનલ કોર્ટમાં કરવી તે બાબતે જે સારો મહેસૂલ ધારાનો વકીલ અમને રોકી આપવામાં મહેરબાન થશોકારણ કે બનાસકાંઠા નું ડિપાર્ટમેન્ટ ભ્રષ્ટાચાર ખૂબ જલવે છે અને જે કોઈનું કંઈ સાંભળતું નથી અને ગમે એ અરજી નો જવાબ આપતું નથી આરટીઆઇ 2005 ના કાયદા મુજબ 2 5 વખત કરેલી તે પણ નકલો મારા પાસે મજૂરી પરંતુ અત્યારે ની માહિતી પણ આપેલી નથી તેની સ્લીપ આરપી પાવતી શીખ મારા પાસે બધા જ કાગડો મોજૂદ છે હવે તારીખ 21 11 24 25 શું કાર્યવાહી કાયદાકીય બાબતમાં કરવી તે બાબતે આપ સાહેબ શ્રી જે અમને માહિતિ અને કાયદાકીય વિડીયો મોકલી અને અમને કોલ કરવાની મંજૂરી આપી અને જે આ બાબતે કાર્યવાહી હાથ ધરવામાં મહેરબાન થશો સરકારી ફી ભરવાની થતી હશે સરકારી સર્વેની ભરવાની થતી છે તેમાં ભરવા માટે કબૂલ મંજૂર છીએ એસપી રાજગોર વાવ બનાસકાંઠા ગુજરાત ન્યાય મેળવવા માટે માનવ અધિકાર ના કાયદા મુજબ કમેન્ટ કરેલી છે જે મોબાઈલ નંબર મારો છે 9428349578❤21❤11❤2024❤
@hansrajbhaitanti2 күн бұрын
Really, this is a most important & real fact, great motivational best informative video for each & every agriculture farmers.
@sprajgor46232 күн бұрын
❤ પ્રતિશ્રી એડવોકેટ સાહેબ શ્રી ને લાખ લાખ અભિનંદન કાયદાકીય સારી અને સરસ માહિતી આપવા બદલ ધન્યવાદ અને અમે ખૂબ બનાસકાંઠા ના ખેડૂતો આમ જનતા થતા જે સામાન્ય બીજેપીના કાર્યકર્તા સહિત પણ વંચિત હોવાના કારણોસર જે સંવિધાન બંધારણ અને જે કાયદાની સલાહ આપવા મુજબ થી ખૂબ જ ખુશી છીએ અને સંવિધાન બધાથી મહાન છે કાયદો બધાથી મહાન છે સર્વોપરી છે અને અદાલત પણ બધાથી મહાન છે સર્વોપરી છે અને આપે જે ફાયદા કે આજે સમજણ આપી તે બદલ લાખ લાખ અભિનંદન આપીને આપના જે અભિનંદન પાઠવીએ છીએ અને ખૂબ જ મિત્રોને વિડીયો શેર કરીએ છીએ અને અમારી ના પ્રશ્નો આપ સાહેબ શ્રી ને રજૂ કરીએ છીએ તે ધ્યાનમાં લેવામાં મહેરબાન થશો એસપી રાજગુરુ બનાસકાંઠા ગુજરાત 21❤, ❤ 11❤❤❤,2024
@SagarSatodiya-j8j3 күн бұрын
સાહેબ સબ રજીસટાર કચેરી ના નાના લખાણ માટે
@vasanharesh3 күн бұрын
ટિપ્પણ માં હક્ક હોય તે જમીન ખરાબાની છે તે સામે વાળા કબજો જમાવી લીધો છે.તેમાશુ કાંઈ થયી શકે? ઘણાં લોકો નો હક્ક છે પણ એક જ વ્યક્તિ વાપરે છે.
@ramgadhvi17753 күн бұрын
સરસ માહિતી છે
@ramgadhvi17753 күн бұрын
માલધણી બુટેદાર ,દોકડમાં ના વિશે કોઈ વિડિયો મૂકજો ને
@bhattimominbhai16263 күн бұрын
માતરા મોટા ભાઈ ના નામ ચલતી jameen માં બીજા ભાઈ બહેનો નું નામ કાઈ રીત દખાલ કરવુ સાહેબ
@hemabhaitajpariya26953 күн бұрын
ટિપણ મળતું નથી તેવો જવાબ DLR આપેલ છે હવે શુ કરવુ?
@globalpeopleslife96863 күн бұрын
સાહેબ, પહેલા તો એ બતાવો કે તૂટતી ખાતેદારી એટલે શું....??? મતલબ ખાતેદારી એટલે શું એ ડીટેઇલમાં સમજાવો.
@gohildineshbhai8213 күн бұрын
સર ટિપ્પણ મળતી નથી કેવી રીતે મેળવી શકાય
@imranpatel16103 күн бұрын
👏👏👏👏👏
@ArvinadbhaiVaghashiya-ni2xe3 күн бұрын
ખુબ ખુબ આભાર
@hansrajbhaitanti3 күн бұрын
🚩🕉️ Jai shree Krishna 🕉️🚩
@theaccidentaltask16603 күн бұрын
હાલીમાંજી સુડબુક
@ranjitrathod2493 күн бұрын
Saheb badhay joya pan Tamara no ni kai khabar no mali
@pravinshiyal37113 күн бұрын
મારેટીપણપરમાણેજમીન2વીધાધટેછેભાયુસહીનથીદેતા
@rasikbhaibhuva60793 күн бұрын
સર અમારે જુનાગઢ કચેરી ખાતે ટીપણ તમારા ગામનું નથી એવું કહેછે તો તેનો શું ઉકેલ હોય શકે