Пікірлер
@vegallakho3683
@vegallakho3683 7 сағат бұрын
ખુબ જ સરસ અગત્યની માહિતી તમે આપી ખુબ સરસ માહિતી એકદમ
@piyushjadav356
@piyushjadav356 Күн бұрын
Junagadh ma kya malase ?...
@agribond
@agribond Күн бұрын
નમસ્કાર ખેડૂત મિત્ર એગ્રીબોન્ડ ઓલ ઈન વન ખરીદવા વિઝીટ કરો :- www.agribond.in
@jadejajaypal1266
@jadejajaypal1266 2 күн бұрын
સુરેન્દ્રનગર માં ક્યાં મળશે..કોન્ટેક્ટ નંબર આપજો
@agribond
@agribond Күн бұрын
નમસ્કાર ખેડૂત મિત્ર એગ્રીબોન્ડ ઓલ ઈન વન ખરીદવા વિઝીટ કરો :- www.agribond.in
@suvakhima.v5387
@suvakhima.v5387 2 күн бұрын
સરગવા મા ફુગ અને ફાલ પ્લસ ખાતર વિછે માહિતી આપવા વિનંતી જય દ્વારકાધીશ
@suvakhima.v5387
@suvakhima.v5387 2 күн бұрын
જય દ્વારકાધીશ
@rajchavda8980
@rajchavda8980 3 күн бұрын
મગફડીમા લાલ કથીરીની કય દવાનો ઊપયો કરવો જણાવોને
@GDP-dd7ek
@GDP-dd7ek 4 күн бұрын
Calcium turbo jode fugnasak vapri sakai?
@kanuahir6170
@kanuahir6170 4 күн бұрын
🙏🏻ખુબ ખુબ આભાર આપનો
@parejiyaparesh2609
@parejiyaparesh2609 4 күн бұрын
અત્યારે સવારે સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના દાણાવાડા ગામે બહુ ઝાકળ આવે કપાસમાં ફાલ પુષ્કળ પ્રમાણમાં છે પરંતુ ઝાકળના કારણે ખરે
@parejiyaparesh2609
@parejiyaparesh2609 4 күн бұрын
અત્યારે સવારે સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના દાણાવાડા ગામે બહુ ઝાકળ આવે કપાસમાં ફાલ પુષ્કળ પ્રમાણમાં છે પરંતુ ઝાકળના કારણે ખરે
@parejiyaparesh2609
@parejiyaparesh2609 4 күн бұрын
અત્યારે સવારે સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના દાણાવાડા ગામે બહુ ઝાકળ આવે કપાસમાં ફાલ પુષ્કળ પ્રમાણમાં છે પરંતુ ઝાકળના કારણે ખરે છે
@DhirubhaiSakariya-c1l
@DhirubhaiSakariya-c1l 5 күн бұрын
Sara
@solankirohit3960
@solankirohit3960 7 күн бұрын
Celcium nitrate (shree ram forja) 16 gutha maa 5 kilo nakhelu se 3.50 kalak pachi jordar varshad aavelo hato kam aape ke nai
@desiindianfarming
@desiindianfarming 7 күн бұрын
Calcium nitrate fugnasak sthe api sakay ke ny
@રૂડાભાઈએચૌધરી
@રૂડાભાઈએચૌધરી 7 күн бұрын
તમારા સમાચાર બહુ સરસ છે તે બદલ અંભિનદન પણ જીલ્લો બનાસકાંઠા તાલુકા ધાનેરા મા રાએડા ખેતી થાય છે તો રાએડા ખેતી માટે સમાચાર આપજો હોકે
@dhanjibhaivekariya7258
@dhanjibhaivekariya7258 8 күн бұрын
Thank sir
@gauswaminareshgiri2442
@gauswaminareshgiri2442 8 күн бұрын
સાહેબ answer આપજો ને 🙏please
@gauswaminareshgiri2442
@gauswaminareshgiri2442 8 күн бұрын
સાહેબ , o 52 34 નો મગફળી માં છંટકાવ કરેલ નથી. મગફળી 90 દિવસ ની થઈ છે. તો હવે કેલ્શીયમ નાઈટ્રેટ + બોરોન જે લીકવીડ માં આવે છે. તેનો છંટકાવ કરી શકાય? અને તેનો છંટકાવ કર્યા પછી કેટલા દિવસે 0: 0: 50 નો છંટકાવ કરવો?
@agribond
@agribond 8 күн бұрын
નમસ્કાર ખેડૂત મિત્ર જો શક્ય હોય તો પહેલા ૦૦:૦૦:૫૦ નો સ્પ્રે કરવો અને ત્યાર બાદ ૫-૬ દિવસ પછી આપ બોરોનેટેડ કેલ્સિયમ નાઈટ્રેટ નો સ્પ્રે કરી શકો છો.
@ranjitlakhani3411
@ranjitlakhani3411 9 күн бұрын
Shri Ram Forja aapi skay
@yuvrajsinhjadeja1982
@yuvrajsinhjadeja1982 9 күн бұрын
120 day thya 2 var potas aapelu che hve su krvu joye
@agribond
@agribond 9 күн бұрын
નમસ્કાર ખેડૂત મિત્ર જો આપે આ અવસ્થા સુધીમાં બે ડોઝ પોટાશ ના આપ્યા હોય તો હાલ કોઈ ખર્ચે કરવાની આવશ્યકતા નહીં
@ManansinhRajput
@ManansinhRajput 9 күн бұрын
મે સરદાર કંપની નું કેલ્શિયમ નાઇટ્રેટ લીકવિડ માં લીધું હતું સરદાર ડેપો માંથી મને બોરોન20% પાવડર સાથે નાખવા નું કહ્યું હતું
@ManansinhRajput
@ManansinhRajput 9 күн бұрын
સાહેબ મે કેલ્શિયમ નાઇટ્રેટ લીકવિડ સાથે બોરોન પાવડર નો ઉપયોગ કર્યો છે હવે 00 00 50 કેટલા દિવસ પછી છાંટી સકાય ?
@agribond
@agribond 9 күн бұрын
નમસ્કાર ખેડૂત મિત્ર આપ ૦૦:૦૦:૫૦ ૮૦ થી ૯૦ દિવસની મગફળીમાં ઉપયોગ કરી શકો છો
@manishpatel6936
@manishpatel6936 9 күн бұрын
60 ટકા પોટાશ અને 90 ટકા સલ્ફર મગફળીમાં ડ્રીપ ઇરીગેશન દ્રારા આપી શકાય. મગફળી 90 દિવસની થઇ છે. જવાબ આપવા વિનંતી
@MankaTalka
@MankaTalka 9 күн бұрын
Molomasi...mate..kai..dava...tatha...kahan.,.mate.,.kevi...dava...vaparvi..tenavishe...mahiti..aapaso
@jalpeshchaudhary7708
@jalpeshchaudhary7708 9 күн бұрын
85 divse 13 0 45 ખાતર નો છંટકાવ કરી શક્યા
@ramjibhaichavda-e9l
@ramjibhaichavda-e9l 10 күн бұрын
અતિસુંદર
@chetakrathod5605
@chetakrathod5605 10 күн бұрын
90 divas g 20 calsiyam aapiyu aaj have kale 0050 aapi sakay sir
@dilsukhpatel686
@dilsukhpatel686 10 күн бұрын
સોયાબીન ૩૦દિવસ ઉભા રહેશે તો ક્યૂ ખાતર અપાય...
@Makvanajiva1318
@Makvanajiva1318 10 күн бұрын
Sir magfali ma potas ws apiyu tena 4 divash thaya to have calcium nitrate ws aapvu to ketla divse aapi sakay please
@rajshikhuti6271
@rajshikhuti6271 10 күн бұрын
જય માતાજી ભાઇ❤❤❤
@bhagirathahir1278
@bhagirathahir1278 10 күн бұрын
Mungfali hju 25 30 divsh sudhi rahese to 0 0 50 sathe progibb easy api skiye ane ketlu api skiye
@VillagelifeWithDjFamily
@VillagelifeWithDjFamily 10 күн бұрын
Hello sir Tamari aplication ma contact number verified nathi thata
@agribond
@agribond 10 күн бұрын
નમસ્કાર ખેડૂત મિત્ર આપનો જે પ્રશ્ન હોય તેને લગતા ફોટો ૭૩૭૦૦૭૩૫૦૦ પર મોકલી આપવા વિનંતી
@bandhiyanitesh829
@bandhiyanitesh829 10 күн бұрын
Sir nabar apo ne
@KaranParmar-gk1hr
@KaranParmar-gk1hr 10 күн бұрын
સાબ નારિયેળી માં નાના નારિયેળ ખરી જાય તો એના માટે કય દવા અથવા ખાતર નાખવું એ જણાવશો
@kedutmitr1541
@kedutmitr1541 10 күн бұрын
નેવુદિવસનીમગફળીમા0.52.34નાખયુતોકેમથાસે
@rahulahir656
@rahulahir656 2 күн бұрын
નો વપરાય... 00:00:50 નખાય
@ajaypatel-8118
@ajaypatel-8118 10 күн бұрын
Cl sathe boron thay kharu
@agribond
@agribond 10 күн бұрын
નમસ્કાર ખેડૂત મિત્ર માર્કેટમાં બોરોનેટેડ કેલ્સિયમ નાઈટ્રેટ ઉપલ્બધ છે તેનો ઉપયોગ કરી શકો છો.
@shaktisinhjadeja6296
@shaktisinhjadeja6296 11 күн бұрын
000050 dhrip ma apiskay
@nareshsolankinaresh9630
@nareshsolankinaresh9630 11 күн бұрын
ખૂબ ખૂબ જ આભાર સર
@jivakhunti8522
@jivakhunti8522 11 күн бұрын
0. 9. 46 આપી શકાય
@kurajibhaisakhiya0271
@kurajibhaisakhiya0271 11 күн бұрын
ખૂબ ખૂબ આભાર જય હીન્દ
@bhagirathahir1278
@bhagirathahir1278 11 күн бұрын
Mangfali 30 divsh ubhi rese to 0 52 34 sathe calsum naitret pump ma sathe api skiye
@agribond
@agribond 11 күн бұрын
નમસ્કાર ખેડૂત મિત્ર આપ ૦૦:૦૦:૫૦ નો ઉપયોગ કરી શકો છો અને કેલ્શિયમ નાઈટ્રેટ કોઈ ખાતર સાથે મિક્ષ કરીને ઉપયોગ કરવો નહીં
@AhirMahesh-t5g
@AhirMahesh-t5g 11 күн бұрын
0050 sathe iyar ni dva aapi skay
@agribond
@agribond 11 күн бұрын
નમસ્કાર ખેડૂત મિત્ર ખાતર સાથે દવા મિક્ષ કરીને ઉપયોગ કરવો નહીં
@professionalnew5556
@professionalnew5556 11 күн бұрын
00:00:50 ni sathe fungicide mix kri sprey krisakye
@bharatpatel9332
@bharatpatel9332 11 күн бұрын
Calcium potas jamin ma aapiyu 6 to have urea magfali pani sathe pavay
@agribond
@agribond 11 күн бұрын
નમસ્કાર ખેડૂત મિત્ર હાલ આ અવસ્થા એ યુરિયાનો ઉપયોગ ટાળવો
@Rakhadu88
@Rakhadu88 11 күн бұрын
સરસ માહિતી
@Rakhadu88
@Rakhadu88 11 күн бұрын
મગફળી 90-92 દિવસ ની થઇ છે કયું ખાતર સારું? સફેદ ફુગમાટે કયા ફુગનાશક સારાં?
@rampalrampal3120
@rampalrampal3120 11 күн бұрын
Nice information ❤
@kanuahir6170
@kanuahir6170 11 күн бұрын
👏🏻🙏🏻આભાર
@kanetdilip299
@kanetdilip299 11 күн бұрын
સાહેબ મગફળી 90 દિવસની થઇ તો તેમાં મહાલાભ પોટાશ ની સાથે ઝીબ્રેલિક એસિડ આપી શકાય?
@agribond
@agribond 11 күн бұрын
નમસ્કાર ખેડૂત મિત્ર હાલ શકય હોય તો પાણીમાં દ્રાવ્ય ૦૦:૦૦:૫૦ આપવાનો આગ્રહ રાખવો
@pravinsolanki9698
@pravinsolanki9698 11 күн бұрын
00 52 34 સાથે ક્યુ ફુગનાશક સાલે રાતડ ગેરૂ નો આવે તે માટે
@agribond
@agribond 11 күн бұрын
નમસ્કાર ખેડૂત મિત્ર ખાતર સાથે કોઈ પણ ફૂગનાશક મિક્ષ કરીને છંટકાવ ન કરવો.
@ashvinpatel2583
@ashvinpatel2583 9 күн бұрын
ફૂગનાશક સાથે કોઈ પણ wsf મિક્સ ના કરાઇ કેલ્શિયમ સાથે ફોસ્ફરસ પણ મિક્સ ના કરાય
@rahulahir656
@rahulahir656 2 күн бұрын
​@@agribond મારા પોતાના અનુભવ મુજબ પાઉડર સ્વરૂપે(ws) આવતા ફુગનાસક વાપરી શકાય