Пікірлер
@thobhanbhaibhensdadiya5902
@thobhanbhaibhensdadiya5902 18 күн бұрын
Ac.office.mabesirahevathi.deshnovikasnothay
@kantimakwana5274
@kantimakwana5274 Ай бұрын
વાહ પુસ્તકો વાચી ગાય ની વાહરે ચડ્યા તે પણ અદભૂત સ્ટડી કર્યો... 1000 ગામો ની ઓળખ પરખ કરવી તે પણ મહાન કાર્ય છે.... તમને એવોર્ડ ની જરૂર નથી તમારા વિચારો અને પ્રત્યક્ષ કામ કરવું તે એવોર્ડ કરતા પણ મહાન કાર્ય છે.... ધન્ય ધન્ય મનસુખ ભાઈ
@kantimakwana5274
@kantimakwana5274 Ай бұрын
વાહ અદભૂત ભાષણ પુસ્તકોનું વાંચન અને મનન તેમજ આચરણ માં મૂકવું.. બહુ સુંદર વક્તા તરીકે સાંભળી રહ્યો છું. . ધન્યવાદ
@RB_Thakor_99255
@RB_Thakor_99255 7 ай бұрын
આપણાં ધર્મનું નામ પુછોને બાળકોને તો ખબર જ નથી હોતી ધર્મ નું શિક્ષણ જ નથી મળતું અરે ઘણા ખરા લોકો ને નથી ખબર નથી હોતી આપણાં મહાન ધર્મ નું મહત્વ ખબર જ નથી
@ગાયઆધારિતદેશીખેતી
@ગાયઆધારિતદેશીખેતી 10 ай бұрын
આજનો માણસ પોતાના વખાણ કરવામા થાકતો નથિ જય કિશાન
@sanjaygujar875
@sanjaygujar875 11 ай бұрын
Bahut hi sundar 🙏🙏
@ArvindPatel-yd6pk
@ArvindPatel-yd6pk Жыл бұрын
વાહ મનસુખભાઇ વાહ, આપ સમાજ સુધારક, સત્યવક્તા અને કર્તવ્યપરાયણ મુઠ્ઠી ઉચેરા મહામાનવ છો. આપને વંદન.
@VallbhbhaigohilGohil-su2vj
@VallbhbhaigohilGohil-su2vj Жыл бұрын
જય.માતાજી...જસદણ. ગુજરાત
@thobhanbhaibhensdadiya5902
@thobhanbhaibhensdadiya5902 Жыл бұрын
Nehalbenghadhvinepranam
@dineshbhaijogani3050
@dineshbhaijogani3050 Жыл бұрын
Implement ....must
@RC-hk5yl
@RC-hk5yl 2 жыл бұрын
સત્ય વાત બેધડક કહેવી બહુ અઘરી વસ્તુ છે તે તમે બહુ સરળતા બખુબી બતાવી.
@lilabenvadher9383
@lilabenvadher9383 2 жыл бұрын
ખૂબ સરસ જાણકારી આપવા બદલ નૅહલબૅનનૅ વંદન.સાથે જણાવવાનુ કે પૂર્ણ વડિયૉ મૂકો તો સારૂ કારણકે માંડ મજા આવી હૉય ત્યા બંધ થઇ જાય છે.અથવા તરત એનૉ અધૂરો ભાગ મૂકૉ.એવી આશા સાથે ફરી વખત બૅનજી નૅ દિલથી વંદન👌👌👋👋
@taruthanki4741
@taruthanki4741 2 жыл бұрын
Aakhi vat puri aapo ....khushi ni vat ..... abdhuri 6 .e
@thobhanbhai6385
@thobhanbhai6385 2 жыл бұрын
Thank nehal dikari
@jadejavanrajsinh8002
@jadejavanrajsinh8002 2 жыл бұрын
નેહલ કેવુ બરોબર નથી નેહલબેન કહેવા જોઈએ
@jentibhaithadeshwar3009
@jentibhaithadeshwar3009 Жыл бұрын
તમે જે સવાલ કર્યો ને નેહલ ના કહેવું જોઈએ એ મને પણ લાગેલું કાંઈ નહિ તો સ્ટેજ ઉપરથી તો વાત કરે છે એક આ બીજા ની મર્યાદા જાળવી જોઈએ નાનો હોય તો બી માન થી બોલાવવા જોઈએ જય માતાજી
@kokilabhalani1432
@kokilabhalani1432 2 жыл бұрын
Good Speech.
@kokilabhalani1432
@kokilabhalani1432 2 жыл бұрын
Good Spceeh
@kokilabhalani1432
@kokilabhalani1432 2 жыл бұрын
Good Spcceh
@jayd4ever
@jayd4ever 2 жыл бұрын
gadhvi or bhatt
@jayeshbhaipatel1818
@jayeshbhaipatel1818 2 жыл бұрын
મનસુખભાઈ તમારા વિચારોને સલામ છે ક્રાંતિકારી વિચારોથી જ સમાજ બદલાઈ
@hardikgohil2211
@hardikgohil2211 2 жыл бұрын
Jay ho
@hardikgohil2211
@hardikgohil2211 2 жыл бұрын
Jay ho
@rambhagadhavi2540
@rambhagadhavi2540 2 жыл бұрын
Wah
@bhikhavagh6869
@bhikhavagh6869 2 жыл бұрын
મોરલીધર,ભગવાન,અમરાખે
@kesurbarad3247
@kesurbarad3247 3 жыл бұрын
ખૂબ જ સરસ 👍🙏
@jaishreeradhekrishan8818
@jaishreeradhekrishan8818 3 жыл бұрын
મનસુખ ભાઈ આપ ભારત રત્ન છો
@jaishreeradhekrishan8818
@jaishreeradhekrishan8818 3 жыл бұрын
જય ભગવાન મહામાનવ મનસુખ ભાઈ
@hirrensirchauhan698
@hirrensirchauhan698 3 жыл бұрын
Khub sars sir
@nishasarts4020
@nishasarts4020 3 жыл бұрын
Mara jivan ma ghana teachers aavya pan jadeja sir jeva koi guru nathi malya maru jivan dhanya thayu emni pase bhanine.
@hemalatapoojari1130
@hemalatapoojari1130 3 жыл бұрын
Very nice.
@yogeshraja4009
@yogeshraja4009 3 жыл бұрын
FOOD FOR GOOD THOUGHTS. Animals are not blessed to help, take care and respect each other BUT we humans are and we as humans we should treat each other politely, kindly and respectfully. Each mum, dad and children are closest to each other for life and if they treat each other respectfully they will all be happy BECAUSE OF EACH OTHER. From birth couples treat their home as haven and get married to turn their home in a better swarg. Couples in harmony would turn their hame swarg while couples due to hate will tur their and their children’s life into hell.
@Gordhan_dhola
@Gordhan_dhola 3 жыл бұрын
Manshukha bhai no nbr apo
@pravinpatel4701
@pravinpatel4701 3 жыл бұрын
Nehalben na vicharo ne khub khub NAMN
@damjisangoi3803
@damjisangoi3803 3 жыл бұрын
N
@brijeshmori2999
@brijeshmori2999 3 жыл бұрын
Nice thoughts madam
@lachchhulalwani7211
@lachchhulalwani7211 3 жыл бұрын
Wah, kya speech he! Don't take me rong but U should be an Actoress. CONGRATULATION.
@dskhandeka4270
@dskhandeka4270 3 жыл бұрын
Tme srs kary kro chho..khub Abhinandan pn tme kazal Oza ni speech Ane thought samte vapro chho eevu j km bolo chho
@darshanapatel8197
@darshanapatel8197 3 жыл бұрын
Vah ben bdhanej avu vicharta hoy
@veenarao3441
@veenarao3441 3 жыл бұрын
નતમસ્તક છીએ આવા દેશવાસીઓ સામે . ભારત નો ગૌરવંત ઇતિહાસ આવા જ સંસ્કારોને લીધે ઝળહળી રહ્યો છે .
@darshanapatel8197
@darshanapatel8197 3 жыл бұрын
Nice didi
@apknowledge7867
@apknowledge7867 3 жыл бұрын
સરસ કાર્ય સે સ્પેશલ ગમ્યું
@MrJayesh1984
@MrJayesh1984 3 жыл бұрын
GOOD SPEECH
@bhaveshgondliya2934
@bhaveshgondliya2934 3 жыл бұрын
નેહલબેન ખરેખર તમારીવાતુ દિલમાખુસીજાયસે
@darshinibajadeja5139
@darshinibajadeja5139 3 жыл бұрын
👌👌👌👌👌👌
@ramanlalamin6032
@ramanlalamin6032 3 жыл бұрын
Nehalben aap ni motivation speech Khub gami ben
@SURESHPATEL-vl1gy
@SURESHPATEL-vl1gy 3 жыл бұрын
Ben no contact no apo
@SURESHPATEL-vl1gy
@SURESHPATEL-vl1gy 3 жыл бұрын
Very nice nehalben
@SURESHPATEL-vl1gy
@SURESHPATEL-vl1gy 3 жыл бұрын
Khub Saras speech
@ravindrapatil8947
@ravindrapatil8947 3 жыл бұрын
I like your speech very much, you are doing great work that is not easy but you have chosen it because you are angel.
@drastithummar6299
@drastithummar6299 3 жыл бұрын
Faine👌👌👌👌👌👌👌👌👌