નમસ્કાર દોસ્તો,
આપડી આ ચેનલ પર તમે જોડાયા છો એહ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અહી તમને ધોરણ-10 ના ગુજરાત બોર્ડની પરીક્ષામાં ઉપીયોગી એવા તમામ પ્રકારના મુખ્યરૂપે ગણિત અને વિજ્ઞાનના વિડીયોની સાથે બોર્ડની પરીક્ષામાં ઉપીયોગી એવું ગુજરાતનું સૌ-પ્રથમ E-Paperset જેના થકી બોર્ડમાં વિદ્યાર્થીઓ ઓછી મેહનતથી વધુ ગુણ મેળવી રહ્યા છે. જો તમને આ ચેનલ સાથે જોડાઈને મદદ થઈ હોય તો તમારા ભાઈ-બહેન કે અન્ય મિત્રોને અચૂકથી જોડવાનું કહજો.
ચેનલને Subscribe કરીને બેલ દબાવી રાખજો, વિડીઓને Like કરજો અને અન્ય દોસ્તોને વિડિયોની લીંક Share કરજો..
1000 Subscribers - 18/06/2019
2000 Subscribers - 29/11/2019
2222 Subscribers - 13/12/2019
3003 Subscribers - 24/1/2020
4004 Subscribers - 07/03/2020
5018 Subscribers - 11/05/2020
5555 Subscribers - 10/06/2020
6008 Subscribers - 19/06/2020
7003 Subscribers - 15/07/2020
8005 Subscribers - 23/08/2020
9000 Subscribers - 12/12/2020
10000 Subscribers - 04/03/2021
EMAIL :
[email protected]