જય રાવલપીર દાદા. આ જગ્યા ક્યાં છે ? અને ત્યાં કેવી રીતે જઇ શકાય ? એની માહિતી જરૂર થી શેર કરજો.
@kutchtravelvlog2 жыл бұрын
જી જરૂર . . આ સ્થાન ગુંદીયારી પાસે છે. વાછરા દાદા ની બાજુમાં થી રસ્તો જાય છે ત્યાંથી થોડે દૂર છે. અને ગડાવાટ દેખાય છે ત્યાથી જવાનું છે ડાબી સાઈડથી રસ્તો છે...