જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ ખૂબ ખૂબ સરસ. ખુબ તમારો ધન્યવાદ . ભાવિકા દીદી. નીચે લખીને મૂકો ના કીર્તન. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Gondaliya.Bhavika5 сағат бұрын
લખી આપ્યું છે
@Gondaliya.Bhavika5 сағат бұрын
ચોપાટા શીખવે છે તને માનવી રે તું તો સમજીને ચાલજે તારી જિંદગી એળે જાય છે રે તું તો સમજીને ચાલજે ચોપાટીની ચાલ જેવી સંસારની ચાલ છે સમજ્યા વિનાનું તારું આયુષ્ય જાય છે તારી દશા દાણા જેવી થાય છે રે તું તો સમજીને ચાલજે ચાર ચાર સોગઠા ની ચોપાટ રમાય છે પગડું આવે તો પ્રવેશ અપાય છે નહીં તો બુંધાલા માં રહી જાય છે રે તું તો સમજીને ચાલજે 25 ના પગડે સોગઠું મંડાઈ છે બીજા તે પગડે સામે પાટ જાય છે ત્રીજી 25 એ બધું બળી જાય છે રે તું તો સમજીને ચાલજે પહેલી 25 તો બાળપણમાં જાય છે બીજી 25માં બધું સમજાય છે. ત્રીજી પચિસે ગઢપણ દેખાય છે રે તું તો સમજીને ચાલજે ચોથી 25 આયુષ્ય પૂરું થાય છે રમતા જો આવડે તો સૌ સુખી થાય છે નહીં તો રામ બોલો ભાઈ રામ રામ થાય છે રે તું તો સમજી સંસાર નો સાર એવો છે માનવી ભક્તિ વિનાનું જીવ દુઃખી થાય છે તમે જીવન એવું જીવી જાણજો રે જરા સમજીને ચાલજો
@swatideval762210 сағат бұрын
ભાવિકા બેન આ ભજન આ ચેનલ ઉપર લખી મૂકો તો તમારો આભાર માનીસુ.
@Gondaliya.Bhavika9 сағат бұрын
ઓકે
@Gondaliya.Bhavika5 сағат бұрын
ચોપાટા શીખવે છે તને માનવી રે તું તો સમજીને ચાલજે તારી જિંદગી એળે જાય છે રે તું તો સમજીને ચાલજે ચોપાટીની ચાલ જેવી સંસારની ચાલ છે સમજ્યા વિનાનું તારું આયુષ્ય જાય છે તારી દશા દાણા જેવી થાય છે રે તું તો સમજીને ચાલજે ચાર ચાર સોગઠા ની ચોપાટ રમાય છે પગડું આવે તો પ્રવેશ અપાય છે નહીં તો બુંધાલા માં રહી જાય છે રે તું તો સમજીને ચાલજે 25 ના પગડે સોગઠું મંડાઈ છે બીજા તે પગડે સામે પાટ જાય છે ત્રીજી 25 એ બધું બળી જાય છે રે તું તો સમજીને ચાલજે પહેલી 25 તો બાળપણમાં જાય છે બીજી 25માં બધું સમજાય છે. ત્રીજી પચિસે ગઢપણ દેખાય છે રે તું તો સમજીને ચાલજે ચોથી 25 આયુષ્ય પૂરું થાય છે રમતા જો આવડે તો સૌ સુખી થાય છે નહીં તો રામ બોલો ભાઈ રામ રામ થાય છે રે તું તો સમજી સંસાર નો સાર એવો છે માનવી ભક્તિ વિનાનું જીવ દુઃખી થાય છે તમે જીવન એવું જીવી જાણજો રે જરા સમજીને ચાલજો
ખૂબ સરસ ભજન કિર્તન બેન બાપાસીતારામ જયશ્રીકૃષ્ણ જય સિયારામ 🎉🎉🎉🎉🎉🎉👍
@reetasenghani275910 күн бұрын
ભાવીકા દીદી ખુબ જ સરસ ભજન જય બાપા સીતારામ ખુબ ખુબ જ સરસ બોલ્યું દીદી ખુબ ખુબ આભાર 🙏❤🙏દીદી મારા ભજન ની મુલાકાત લેજો દીદી ને સબક્રાઈબ કરવાનું ભુલશો નહી દીદી ખુબ ખુબ આભાર 🙏❤🙏
@Gondaliya.Bhavika10 күн бұрын
જય શ્રી કૃષ્ણ જય સીયારામ આ દીદી આપની ચેનલને પણ મુલાકાત અમે લઈ છીએ વીડીયો લાઈક કરીએ છીએ પણ હમણાં થોડા કામમાં બીઝી છીએ એટલે કોમેન્ટ નથી થઈ શકતી માફ કરજો 🙏❤️