મારે નામ નથી જાહેર કરવું અને હું એક બ્રાહ્મણ છુ પણ આ કલયુગમા પાન જયારે હું તકલીફમા હતો ત્યારે એક ચુડાસમા એ જ મારો હાથ પકડ્યો એ આજ રા વંશના સુપુત્ર છે. ધન્ય છે આ વંશને અને છેલ્લે બોલેલા બે શબ્દ પ્રજા વત્સલ અને વિનમ્ર આજની તારીખે પાન છે જ...
@ARCGAMER5Ай бұрын
Hu pan chudasama chu pan hu lohar chu kai samaj nathi avtu mane 😅
@babulalchudasama8081Ай бұрын
ChuddasamA ni kuldevi
@thakkarpratik1901Ай бұрын
Aa
@unknown_088Ай бұрын
જય શ્રી કૃષ્ણ, રા' વંશ ક્ષત્રીયો નો છે, આહીરો ને નમૅ વિનંતી છે કે સાચો ઇતિહાસ બાર પડજો, જો તમરા સમાજ માં કોઈ એમ કેહતુ હોઈ કે રા' વંશ આહિર નો છે તો તમરો એ ફરજ છે સતય કેવાનો કે રા' દરબાર હતા ને છે. બાકી તે પણ સાચુ છે કે રા' નવઘણ ને રાખનાર આપ દેવાયત બોદર જ હતા, આવા વિર દેવાયત આહીર અને તેમના આહીરાણી નમન ને કરું છું એક ક્ષત્રિય હો વાના નાતે.
@jadavnaresh73302 ай бұрын
જય માતાજી 🙏🙏
@kishorparecha26725 ай бұрын
Ved vyaas na vyaas chhe tena natak jovo khotinao Tamara baap ni mrji pde tem video na bnao
@kishorparecha26725 ай бұрын
Ra radiyaas ni history khoti btavi chhe ane patan pati nu naam mulraj solanki htu ,,kya thi nikdi gya chho ,,,Charan gadhvi ne mathu nathi aapyu ,,,mulraj solanki na subedare gddari mitrtra kri ra radiyaas ne mot aapyu htu ,,,tu aa bdhu rhewa de
@unknown_088Ай бұрын
Bhai tamra Ghar na source bol ma haava ma vaatu na karso.
@kishorparecha26725 ай бұрын
Shree krishna ka vnsh to khtm thay gya hta ,,balram na vnsh hta bdhay
@unknown_088Ай бұрын
Itihas janiya vagar bolvu nahi bhai, aap sarkho itihas vacho badha yaduvanshi khatam no thaya jema krishna ane balram na pan kok yadavo baki hata jemne Arjun dwara kurupradesh lay javama aaviya ta. Chudasma Yaduvanshi Kshtriya chiye
@UkabhaiVala-v6b6 ай бұрын
રાજેશ ચુડાસમા.ને.રા.નાવંચ.સાથે.જોડવામાં.આવે.છે
@chudasmayashpalsinh99226 ай бұрын
❤❤❤
@vishalbharwad38447 ай бұрын
ભરવાડ સમાજ નો તો ઇતિહાસ જ ઉડાડી દિધો 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 વાહ વાહ ભાઈ ભાઈ 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 😂😂😂😂😂 💔😒
@unknown_088Ай бұрын
જય ઠાકર ભરવાડ સમાજ નો આદર કરું છુ, પણ ભરવાડો નો કાય ઈતિહાસ નોતો રા' ની સાથ. માત્ર તે કાલ્પનિક છે. રા' ને મોટા કરનાર તો આપ દેવાયત આહીર હતા.
@nchudasama5887 ай бұрын
Ok
@manojkakkad53248 ай бұрын
Vah 😊😊
@vanraj93K9 ай бұрын
સરવૈયા
@siddharthsinhrana86829 ай бұрын
ખુબ ખુબ આભાર સહ "માધ્યમ કોમ્યૂનિકેશન" આપ નાનકડી ફિલ્મ દ્વારા અમારા રા' વંશજો વિશે માહિતી સોસીયલ મીડિયા રૂપે વ્યક્ત કરી ખુબ આનંદ થયો. હું આપણી ચેનલ ને વધારેમાં વધારે રા' ના વંશજો સુધી પહોંચાડીશ અને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરાવીશ. 🙏🏼જય ભવાની 🚩
@bhavnaahir419711 ай бұрын
❤❤❤❤Raa navghan❤❤❤❤
@bhavnaahir419711 ай бұрын
❤❤❤❤❤❤❤Ahir no asaroo ho bhai❤❤❤❤❤khudana dikarana kapn apnine vachne addag rahe aa ahir pran Jay pan vachan nhi🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@bhavnaahir419711 ай бұрын
❤❤❤जय हो अहीर कुल नी❤❤❤❤🔥🔥🔥
@bhavnaahir419711 ай бұрын
❤❤❤❤Jay ho baap Devayat bodar❤❤❤🔥🔥🔥🔥
@bhavnaahir419711 ай бұрын
❤❤❤❤Jay ho baap Devayat bodar❤❤❤🔥🔥🔥🔥
@vikramkoladara198211 ай бұрын
I am suggesting one thing that you should remove background music 🎵 or decrease it .
@Dipanki-c7k11 ай бұрын
આ ઇતિહાસ માં મેવાડ સાથેનો જે સંબંધ છે એ મેવાડ કે ચિત્તોડ ના ઇતિહાસ થી અલગ કેમ છે એ સ્પષ્ટ કરવા વિનંતી. જેમકે ચિત્તોડ ના ઇતિહાસ પ્રમાણે અલાઉદ્દીન ખીલજી ના આક્રમણ વખતે મેવાડ માં રાવલ વંશ હતો અને રાજા રાવલ સિંહ રાજા હતા. તો આ ઇતિહાસ મા રા' દુલારણા કેવીરીતે સંબંધ ધરાવે છે e જણાવવા વિનંતી
@GhoyalKishan-nc7wz Жыл бұрын
Jay yaduvanshi raa navgahan kshtriya ahir ( aabhir)
@unknown_088Ай бұрын
😂 bhai gaame tem na bolo, raa kshtriya hata ahiro nu kul notu.
@GhoyalKishan-nc7wz Жыл бұрын
Chudashma Ahir raa navaghan chanra vanshi
@drjnpurohit8800 Жыл бұрын
વાહ ઇતિહાસ વાહ ખુબજ ઝિણવટ ભરી માહીતી આપી આનંદ થાય છે હરખ ની હેલી ચડે છે કે હુ પણ આવા ઇતિહાસ કાર ની શોધ મા હતો કારણ કે અમારી પેઢી મા એવુ કહેવાય છે કે આપણે ચુડાસમા વંશ ના કુળગોર હતા અમારો ઇતિહાસ જુનાગઢ સાથે સંકળયેલ છે અમે જુનાગઢ ગિરનારાયણ બ્રામણ છીએ અમારી પણ ઘણી શાખા થઇ અમો આજક ગિરનારા કહેવાયા અને અમારા ભાગ મા સરવૈયા પરીવાર આવ્યો પણ આગળ કોઇ ઇતિહાસ નથી કારણ કે બાબી બધા જુનાગઢ ની ગાદીયે આવ્યા ત્યાર બાદ વીખેરાઇ ગયા આજે પણ આ વંશ ની ચાર શાખ માથી કોઇ મળે તો આનંદ થાય ડો.જે.એન.પુરોહિત શરણંમ મલ્ટીસ્પેસ્યાલીસ્ટ હોસ્પીટલ અમદાવાદ ૯૮૨૪૦૪૦૨૨૩ આ બાબત કોઇ પાસે માહીત હોય તો આ નંબર ઉપર આપવા વીનંતી
@RupalPatel-t4n Жыл бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@yuvrajsinhsarvaiyayuvrajsi4536 Жыл бұрын
Jay mataji
@Mahavirsinh111 Жыл бұрын
Yadupati chudasma🚩
@दीनेशजोगदिया Жыл бұрын
हिंगलाज माता नो चुडो भंगने से चुडासमा कहेलाए यह इतिहास जूनागढ के बारोट के खानदानी पुस्तक है स:न 770 इतिहास है
mevad ni vansavali search karjo 566 thi laine 1890 sudhi ni vansavali na name aavse
@ranaakshay6527 Жыл бұрын
mevad pr alaudin khilji e aakarman kyare karyu evu to me koi itihash me vanchyu nthi nd chudasam Sarvaiya rayjada chandravanshi che nd Rana suryvanshi che e kay rite nd chudasam mathi rana sakha ni utpanti thai che to rana pn chandravanshi hovs jove ne
आदरणीय गढवी जी रा राजवंश में रा खेंगार या खंगार राजवंश की पूरी ऐतिहासिक जानकारी उपलब्ध कराएं
@bhatidolatsinh2078 Жыл бұрын
ધન્યવાદ 👍🙏
@meghdipsinhji_pandavadar2 жыл бұрын
Jay mataji bhai તમે ખુબ સરસ વીડિયો બનાવ્યો છે. ભાઈ તમે જેવી રીતે રા" નો વીડિયો બનાવ્યો છે એવો જ એક જેઠવા ઉપર બનાવો જે કાઈ જાણકારી જોતી હોય તો મને કહેજો ભાઈ મને હનુમાનવંશી જેઠવા રાજપૂત ની ખુબ જાણકારી છે.🙏🏻