Пікірлер
@miraparekh1829
@miraparekh1829 2 ай бұрын
Sachi vat che mari sathe pn avu banyu che khub j kharab vartan karvama ave che nd sala aa Dr aaram thi besi ne ander cha nasto karta hoy che nd amara jeva patient bar kalako sudhi line ma ubha reta hoiye chiye
@ZalaBharat-r3d
@ZalaBharat-r3d 2 ай бұрын
ભાઈ સાવ સાચી વાત છે કોઈપણ જાતની તકેદારી લેવામાં આવતી નથી સ્ટાફ પણ થડૅ.કલાસ છે મારો ખુદનો અનુભવ છે
@SatishiChauhanChauhan
@SatishiChauhanChauhan 3 ай бұрын
સાહેબ 1965 મા એક જૈન વેપારી એ અમારી જમીન મા પોતાના નામે કરી નાખી અમાને ખબર ના પડવા દીધી જ્યારે 2005 મા ઉતારા કઢાવ્યા તેરે અમાને ખબર પડી જમીનો અમારી પાસે છે પણ નામ જૈન વેપારી ના ચાલે છે અમારી સાથે ખોટું થયું છે હવે તે લોકો જમીન કબજાવા માટે મારકુટ કરાવે ગાળો અપાવે ધમકી અપાવે છે જુના આધાર ઘણા છે
@parmarheena5919
@parmarheena5919 3 ай бұрын
Naam mota darshan khota amaro pan aj anubhav che na javay
@NIYO285
@NIYO285 3 ай бұрын
Are tya na javay mne chest pain thatu hatu hu emergency department ma gai to tya na staff god god ferve case Bari 9 vage khulse case kadhavi ne avu pade uper 5 number ma jav . Hu jem tem uper 5 number opd ma gai to tya koij natu ek house keeping staff aunty hata emne emj kidhu ben Ahiya badha 9 vage avse tya sudhi Kai nai thay to emergency ma staff hajar rakhvano matlab su?? Bandh karavi do e hospital bhai
@HanifBokda-dj8xp
@HanifBokda-dj8xp 3 ай бұрын
પંચમહાલ જિલ્લા ગોધરા ભૂમાફિયાઓ બોગસ ખેડૂતો વીલ થી બનેલ ની પુરાવા રજૂ કર્યા 84સી મુજબ ની કાર્યવાહી કરવામાં આવેલ નથી જીલ્લા કલેકટર આદેશ આપેલ અવગણના
@gujaratvision
@gujaratvision 4 ай бұрын
Karunesh Bhai - Inspirational personality.👑
@karunesh99
@karunesh99 4 ай бұрын
ખૂબ ખૂબ આભાર ભાઈ....🙏🏼
@nasrudinmalek8456
@nasrudinmalek8456 4 ай бұрын
બાજુમાં હૈજરાબાદ ગામની કેવી પરિસ્થિતિ છે
@supergamingrv3381
@supergamingrv3381 4 ай бұрын
ALLAH sab ki hifajat farmaye
@panchamvedibhaskar505
@panchamvedibhaskar505 4 ай бұрын
Ohooo Bhar na nikday aato
@minapatel7026
@minapatel7026 4 ай бұрын
Aa hospital ma koi khass dhyan nathi apatu ,khub bedarkari chale 6 ,proper treatment nathi apati 😢
@NIYO285
@NIYO285 3 ай бұрын
Ek dam sachi vat che treatment na apvi pade etle e loko bike refer kari deche Bs
@shashikanttalpada5510
@shashikanttalpada5510 4 ай бұрын
Good work ❤
@karunesh99
@karunesh99 4 ай бұрын
Thank you! 😊
@anilparmar614
@anilparmar614 4 ай бұрын
Bhai Aavo j latto Amarey che pesa ane odakhan vagar kam thatuj nathi. Baki to nasib hoy to j aapdi jamin thay a kudrat ni maherbani. Jay shree Ram.
@harishjani3206
@harishjani3206 6 ай бұрын
બી. જે. પી ને વોટ એટલે અધોગતી
@shakilmirza8431
@shakilmirza8431 6 ай бұрын
નડિયાદ માં ખાડા નથી ખાડા માં નડિયાદ છે
@dipakteraiya4197
@dipakteraiya4197 6 ай бұрын
આવા ન્યુઝ નો કેવાય આ તમારી ચેનલો ચલાવાની વાત છે આમાં અમને કઈ ખરાબ દેખાતું નથી ભાઈ આવા ન્યુઝ ની અમો ને જરૂર નથી
@bhaveshparmar6082
@bhaveshparmar6082 6 ай бұрын
શું તમને પાકું ખબર છે કે આ તેમની પ્રેમિકા છે અને premalaap કરે છે.. તમે ત્યાં કાન રાખી ને સાંભળ્યું લાગે છે...મને તો એવુ લાગે કે વિડિઓ બનાવનાર ભાઈ કે બહેન જે હોઈ તેઓ ને આઉટ સ્ટોપ માં ઉતારેલ નથી લાગ્યો કે અંગત દુશમની પણ હોઈ શકે જયારે જ કઈ પણ નક્કી કર્યા વિના premalap નામ આપી બદનામ કરી ધીધુ.....ડ્રાંઇવર તો સમજ્યા પેલી બેન નું શું તેનું તો સન્માન વિચારવું હતું... અને એવુ હતું તો વહીવટી વિભાગ માં ફરિયાદ કરવી હતી...
@vishalparmar5860
@vishalparmar5860 6 ай бұрын
Nayak Movie Yaad Avi gayu... 🔥
@panchamvedibhaskar505
@panchamvedibhaskar505 6 ай бұрын
First news
@Shailesh.rtw.108
@Shailesh.rtw.108 6 ай бұрын
સુરત સીટી બસમાં પેસેન્જરો ઘેટા બકરાની જેમ ભરાય છે ત્યાં મીડિયાની જરૂર છે
@hareshchandpa2614
@hareshchandpa2614 6 ай бұрын
હરામી એસ ટી વિભાગ
@vasavachatur23
@vasavachatur23 6 ай бұрын
Bija koy breaking news madiyaj nay .night ma. Driver & conducter busma unghta kevi rite chhe Ben a juvo
@ahirdineshvalashivkrupa.ve1550
@ahirdineshvalashivkrupa.ve1550 6 ай бұрын
Ane aa Loko direct em kahe k premalap kare che...Halki mansikta
@ahirdineshvalashivkrupa.ve1550
@ahirdineshvalashivkrupa.ve1550 6 ай бұрын
Driver na Ben ke dikri hoy to Kone khabar
@ahirdineshvalashivkrupa.ve1550
@ahirdineshvalashivkrupa.ve1550 6 ай бұрын
Shu media vala koi dikri ke Ben jode k jene aa video utaryo te koi ladies sathe vat nathi karta
@ahirdineshvalashivkrupa.ve1550
@ahirdineshvalashivkrupa.ve1550 6 ай бұрын
Driver na Ben hase to Kone khabar
@rabarihardik5190
@rabarihardik5190 6 ай бұрын
નવરા આવાજ સમાચાર મળે છે તમને
@dasharathbhaiprajapati1497
@dasharathbhaiprajapati1497 6 ай бұрын
આ બધુ પૈસા કમાવવાની એક જાતની પદ્ધતિ છે એટલે કોઈ એ મગજમાં લેવું નહિ.એવી તો ઘણી ઘટના ઓ બને છે કેમ કઈ બોલતા નથી. પેપરકાંડ.અગ્નિકાંડ.સરકારી ભરતી.આ બાબતે બોલે તો ગોડ ફાટી જાય
@kevalbarot047
@kevalbarot047 6 ай бұрын
મીડિયા વાળા તો દુધે ધોયેલા છે
@rekhatarkhala2153
@rekhatarkhala2153 6 ай бұрын
Aa premalap ni vato kare ey khabar chhe aa loko ne jo panchayat sivay kai aavde aa media vala ne ane aama bedarkari sheni e bey vato kare chhe ama aa loko ni kem bale chhe
@dhruvshukla7164
@dhruvshukla7164 6 ай бұрын
😅😅😂😂 પોતાની દીકરી , બહેન , પત્ની કે કઈ પણ હોઈ શકે આમાં કોઈ પણ જાત નો પ્રેમા લાપ નથી દેખાતો આ કોણ છે વિડિયો ઉતારવા વાળુ અને ન્યુઝ વાળા કે જે કંઈ પણ જાણ્યા અને હોય વગર અધૂરી માહિતી મૂકી ?? વિડિયો ઉતાર્યો ત્યારે જ પૂછી લેવાય ને ડ્રાઈવર ને કે કોણ છે કેમ બેસાડી એમ આ ફક્ત કોઈ જૂનો વર વાળવા માટે નું કાવતરું હોઈ સકે છે એ ભાઈ ને બેસવા ની ના પડી હોય કેમ કે એનું પરિજન આવવાનું હોય તો એને બસ માં સીટ રોકે એના કરતાં કેબિન માં બેસાડી દે જેથી પેસેન્જર ને સીટ મળે પણ આ ભાઈ ને કોઈ કાવતરા રૂપ આ વિડિયો ઉતરેલ છે અને ન્યુઝ વાળા પણ જ્યાં કરવા જેવું છે ત્યાં નથી કરતા આ ડ્રાઈવર ને ખરેખર આ ન્યુઝ અને આ વડીઓ ઉતારવા વાળા પર માન હાની નો કેસ કરવો જોઈએ
@hiralbenparmar9209
@hiralbenparmar9209 6 ай бұрын
Pela 1 karmachari ne Man vachak words thi bolavata Shikho..
@maheshrabari9359
@maheshrabari9359 6 ай бұрын
Are ben emna sabandi hoy sake. Etalu bhadu hoy to 120 passenger basade che tyare kai jav cho. Ek divas gamada ma night karta dri and conducter ni halat joya vo a new vada
@pratipalsinhvala9627
@pratipalsinhvala9627 6 ай бұрын
તેમજ બસ માં અજાણ્યા મુસાફરો દ્વારા આવા વર્તન ને જોઈને જો e લોકો ને પણ રોકવામાં આવતા હોય તો શું કર્મચારીઓ ખુદ આ રીતનું વર્તન કરી શકે ? આ વાત નું પૂરું analisys કરવામાં આવે તેમજ હવે પછી આવી વાતો ના ફેલાય અને લોકો ની ઈજ્જત જળવાઈ રહે એનું ખાસ ધ્યાન રાખવું 🙏
@pratipalsinhvala9627
@pratipalsinhvala9627 6 ай бұрын
માટે તમામ લોકો ને એસ. ટી પ્રત્યે માન જાળવી અને આવી ખોટી માનસિકતા પ્રત્યે ના દોરાય તેવી વિનંતી .
@dharagurjarisarthi
@dharagurjarisarthi 6 ай бұрын
ડ્રાંઇવર કંડક્ટર કોઈની વસ્તુઓ મળે ત્યારે પરત કરે છે. આવી ગરમી પોતાના ખર્ચે પાણી ની સેવા,. જ્યાત્ય સ્ટોપ શિવાય ઉતરવું હોય ત્યાં ઉતારે છે,આવી અનેકે સેવાઓ આપે ત્યારે ક્યા સુઈ ગયા હોવ છે. ડ્રા. કંડક્ટર પર હુમલા થાય ત્યારે ક્યા જાઓ છો, કેપિસિટી થી વધુ મુસાફરો ભરવાની ફરજ પડે ત્યારે ક્યા જાઓ છો. એમને હોટલ પર ખાવાનું સારુ નથી મળતું ત્યારે એવી બાબતો માં કેમ નથી બોલતા
@prajapativijaybhai4897
@prajapativijaybhai4897 6 ай бұрын
બસ માં જગ્યા ના હોય તો એક સ્ત્રી નું સન્માન જાળવવા એને તકલીફ નાં પડે એટલા માટે કેબિન માં જગ્યા આપી બેસાડવા દેવી એ માનવતા નું ઉત્તમ ઉદાહરણ કેવાય..😊
@pratipalsinhvala9627
@pratipalsinhvala9627 6 ай бұрын
આ વાત સાવ એટલી સાવ ખોટી હોઈ શકે. કોઈએ આ બેન કે ડ્રાઈવર પાસેથી હકીકત જાણી? રિપોર્ટર હોય એનો મતલબ એવો નથી કે જે આવે તે વધારીને ફવા ફેલાવવી. એક સાચા રિપોર્ટર પેલા હકિકત જાણે અને પછી જ આ ટાઈપ ના સમાચાર લોકો સુધી પહોચાડે 🙏બાકી આ સમાજ માં એક સ્ત્રી અને એક પુરુષ ને સાથે જોઈને આ રીત ની j માનસિકતા બનાવી લે છે લોકો પોતાની વિચારસરણી જ્યાં સુધી નય બદલે ત્યા સુધી આપણા ગુજરાત ના લોકોની ક્યારેય પ્રગતિ નથી થવાની . રિપોર્ટર આવી વાતો ફેલાવવામાં જ એક્સપર્ટ છે બાકી ઓવરલોડિંગ ના નિયામો કેમ એસ.ટી ને લાગુ નથી પડતા? ત્યારે તમે લોકો ક્યા હોવ છો? એસ.ટી ના લોકો સાથે કાઈપણ બનાવ બને ત્યારે ક્યા હોવ છો? મુસાફરો મનફાવે એવુ ગેર વર્તન કરી ખોટા કેસ કર્મચારી ઓ ઉપર નાખે ત્યારે ક્યા હોવ છો? જ્યારે જરુર હોય ત્યારે તો છુપાય જાવ છો બાકી આવી ખોટી કોઈની બદનામી કરવાની ક્યો તો અવ્વલ...!!તમને કોઈ હક નથી આવી ખોટી માનસીકતા અને બીજા કર્મચારીઓ ની છાપ ખરાબ કરવાની એટલે મેહરબાની કરીને પેહલા હકીકત જાણો અને પછી લોકો સુધી પહોંચાડો . આ જગ્યા e તમારા કોઈ ઘરના સભ્ય હોય તો શું આ રીતે ખોટી અફવા ફેલાવશો તમે ?માટે કોઈને બદનામ કરીને રાજી થવા કરતા લોકો ની મદદ કરવામાં આગળ આવો 🙏 દરેક સરકારી સેક્ટર માં દીકરીઓ પણ નોકરી કરતા હોય છે આ રીતના ખોટા સમાચાર ફેલાવવા થી એમના ભવિષ્ય પર પણ અસર પડે છે તો તમામ લોકો ને વિનંતી છે કે એક છોકરા અને છોકરી ને જોઈને આ રીત ની ખોટી માનસિકતા બનાવી અને એની છાપ ખરાબ ના કરો 🙏
@pratipalsinhvala9627
@pratipalsinhvala9627 6 ай бұрын
કારણ કે આજ સુધી એસ.ટી. ના કર્મચારી પર ક્યારેય આવો આક્ષેપ નથી લાગ્યો અને ભવિષ્ય માં ક્યારેય લાગશે પણ નહિ , આ ફિલ્ડ ના તમામ કર્મચારીઓ લોકો ને પોતાની બેન દીકરી માની અને એમની સેફ્ટી નું ધ્યાન રાખતા હોય છે આ એક જ નોકરી એવું છે કે જેમાં છોકરીઓ ને અડધી રાત્રે પણ નોકરી કરવી પડે છે , ત્યારે એમના માતા પિતા એમ જ અડધી રાતે પણ નોકરી કરવા નથી મોકલી આપતા એમને પણ વિશ્વાસ હોય છે એસ.ટી ના ડ્રાઈવર તેમજ તમામ અધિકારીઓ ક્યારેય આ રીતનું વર્તન કરશે પણ નહિ અને થવા પણ નહિ દે .
@rekhatarkhala2153
@rekhatarkhala2153 6 ай бұрын
Sachi vat chhe shu koi chhokri bethi cabin ma ne vato kare ama driver gunegar thay gyo e loko koi scene nathi karta vato kare chhe chhatay kem aa news valav ne aavi khoti vato felavvama ras chhe
@BANJOLAB
@BANJOLAB 6 ай бұрын
કેબીન માં બેસાડ્યા એ વાત સમજી શકાય ,પણ તમે જે આ પ્રેમાલાપ શબ્દ નો વિડીઓ માં 50 વાર ઉપયોગ કર્યો એ તદ્દન ગેરવ્યાજબી છે ..તમે જાણ્યું કે એ યુવતી એની પ્રેમિકા જ છે ?? માં , બેન કે અન્ય સગા સબંધી પણ હોઈ શકે છે જે બતાવવાના છે એ સમાચાર તો બતાવતા નઈ ...
@lalabhaibharwad5309
@lalabhaibharwad5309 6 ай бұрын
News vala dalal chhe
@darbarvikram1175
@darbarvikram1175 6 ай бұрын
Sari vato km nathi lavta
@rudravasant
@rudravasant 6 ай бұрын
મીડિયા વાળા ચૂતિયાં લક્જરી વાળા શું કરે છે ખબર છે. તમારા બાપ એસટી ડ્રાઇવર કન્ડક્ટર જ દેખાય છે. સરકાર ના કે અન્ય મોટા ગુન્હા કેમ બહાર લાવતા નથી
@niranjankatara6418
@niranjankatara6418 6 ай бұрын
તેમના સબંધી પણ હોય શકે, મીડિયા ભ્રષ્ટાચાર વિશે, પેપર કાંડ માં, બેફામ શિક્ષણ ફ્રી વિશે કેમ બોલતી નથી.
@sanjayraval4527
@sanjayraval4527 6 ай бұрын
આવી બાબત બતાવવી તમારા mate જરૂરી છે અમે માનીયે છીએ પણ સાથે સાથે ડ્રાઈવર /કંડકટર પર કારણ વિના વારંવાર લૂખા તત્વો દ્વારા હુમલા કરવામાં આવે છે એ પણ મીડિયા ના માધ્યમ થી પબ્લિક સામે લાવો..અને આવા તો ઘણા મુદ્દા છે
@gsrtc_Haven_of_india
@gsrtc_Haven_of_india 6 ай бұрын
Batavvana news to tu batavto nathi ne khota ava faltu news muke chhe
@dilipkhant137
@dilipkhant137 6 ай бұрын
ડ્રાઈવર અને કંડકટર ના પગાર વધારા અને બીજી તફલિકો હોય ત્યારે યા ન્યૂઝ ચેનલ વાળા ક્યાં ખોવાય જાય છે
@dilipidea4042
@dilipidea4042 6 ай бұрын
હા સાચી વાત.. એ વખતે તમે લોકો કયાં સંતાઈ જાઓ છો
@sohilkharadi6380
@sohilkharadi6380 6 ай бұрын
90 થી 100 પેસેન્જર ભરેલી ઓવર લોડેડ બસ ડ્રાઈવરના કાબુમા ના રહે તો અકસ્માતની સંભાવના નથી દેખાથી???? આ બાબત પણ બતાવવી જોઈએ.
@ajaysondigala5119
@ajaysondigala5119 6 ай бұрын
આ વાત ખોટી છે જરૂરી નથી કે આ પ્રેમાલાપ હોય આ કોઈ તેના ફેમિલી માંથી પણ હોય શકે. અને હા તમને આવું બધું દેખાય છે પણ જ્યારે ડ્રાઇવર અને કંડકટર પર હુમલા થાય છે ત્યારે તમે કેમ કોઈ કાય બોલતું નથી કે આ હુમલા માટે જવાબદાર કોણ અને આ વીડિયો જેને ઉતર્યો છે એ મુસાફર ને કોઈ વાર ડ્રાઇવર કે કંડકટર એ એને આઉટ સ્ટોપ પર ઊતારવાની ના પાડી હસે એટલે જ આવી રીતે એ ડ્રાઇવર ને બદનામ કરે છે
@sohilkharadi6380
@sohilkharadi6380 6 ай бұрын
બસમાં 90 થી 100 પેસેન્જર ભરાઈ જાય છે ત્યારે તે બાબતને કેમ બતાવતા નથી અને બીજી બસનું આયોજન સત્વરે થાય તેવું કેમ બતાવતા નથી. શું ત્યારે અકસ્માત ના થાય????