જય ભવાની જય રાજપુતાના ક્ષાત્ર ધર્મ યુગે યુગે મા ભોમ ની રક્ષા કરવી એ રાજપુત ક્ષત્રિયો નો ધર્મ છે
@kkcOfficialАй бұрын
જય મા ભવાની
@spkasela9295Ай бұрын
Ha kardiya
@kkcOfficialАй бұрын
જય મા ભવાની
@MahadevbhaiVanesiya2 ай бұрын
મારા વાલા.઼.! જગતજનની જગદંબા સૌની માતાજી છે એકલા રાજપૂતોની નથી ટૂંકો વિચાર ન રાખો..... જય હો માતા ભવાની....! રાધે રાધે 🙏🌹🙏
@kkcOfficial2 ай бұрын
બોવ સાચી વાત છે શક્તિ એક છે એમા થી બાવન શક્તિ પીઠ થયા એમા થી અલગ અલગ અવતાર થયા અને જેટલા કુળ છે એટલા કુળદેવી ના મઢ અલગ છે અમારે ભવાની મા પૂજાય એના પ્રત્યે અમારો ભાવ રજુ કર્યો છે ક્યાંય એવો ઉલેખ નથી કર્યા કે બીજા કોય ના ભવાની મા નથી - જય મા ભવાની - રાધે રાધે
@jagdishbhaibarot39392 ай бұрын
વાહ ભાઈ વાહ ખુબ સરસ 👌 જય ભવાની મા
@kkcOfficial2 ай бұрын
જય મા ભવાની જય માતાજી બારોટ જી
@Sunmit112 ай бұрын
Mane pn garv chhe k hu karadiya rajput ni dikari chhu
@kkcOfficial2 ай бұрын
જય મા ભવાની
@EnglishTeacher-z7q2 ай бұрын
ગરાસિયા દરબાર, કાઠી દરબાર, આહિર કારડીયા રાજપૂત, નાડોદા રાજપૂત, મહેર, ખાંટ રાજપૂત,વાઘેર, ચારણ-ગઢવી, ભરવાડ, રબારી આ બધા સમાજ સૌરાષ્ટ્ર નહી સમગ્ર ગુજરાત ભારત વર્ષ નું રત્ન છે. ધન્ય છે આવા વિરલાઓ અને એમને જન્મ દેનાર જનેતાઓ ને...❤🎉
@dagbharajput4083Ай бұрын
હા તો એમ રાખો ને પણ રાજપુત તો રાજપુત ને જ લાગે ક્ષત્રિય બધાને લાગે
જય ભવાની જય રાજપુતાના રાષ્ટ્રીય ની રક્ષા કરવી સીમાડા નુ રક્ષણ કરવુ એ રાજપુત ક્ષત્રિયો નો ધર્મ છે એવા ગમે તેટલા શહીદો થાઈ મા ભોમ ની રક્ષા કાજે એ અમને ગર્વ હોઈ રાજપુત દેશ માટે શહિદ થયા હરહર મહાદેવ જય ભવાની જય રાજપુતાના
@kkcOfficial2 ай бұрын
જય મા ભવાની જય રાજપૂતાના
@GirdharRamani-jx3dm2 ай бұрын
જય રાધે શ્યામ
@kkcOfficial2 ай бұрын
જય રાધે શ્યામ
@RoyalRajputana1003 ай бұрын
Bhai me Rajasthan se dodiya Rajput hu me bhi koi contact number mil skte h gujrat k itihas ki jankari k liye krdiya garasiya kya h
@shaktisinhji0073 ай бұрын
!! जय भवानी !! 🔱.. કારડીયા ❤️
@kkcOfficial3 ай бұрын
જય મા ભવાની
@yuvilimbolaofficial65863 ай бұрын
જાતિનું અમને અભિમાન તો નથી પણ હે વિરો તમારા ઉપર અમને સ્વાભિમાન છે ધન્ય છે તમારી જનેતા ને ધન્ય છે તમારા મામા મોસાળ ને 🙏
હા રાજપૂતો મારા હા રાજપૂતો.....જાદવ પરિવાર ના કુળદેવી મંદિર કાણેક ગામ મંદિર
@kkcOfficial6 ай бұрын
જય મા ભવાની
@nathabhaikher10627 ай бұрын
यावच्चंद्र दिवाकरौ જ્યાં સુધી સૂર્ય ચંદ્ર રહેશે ત્યાં સુધી કર્મી કારડીયાનો ડંકો આસેતુ હિમાલય અને કાશ્મીરથી કન્યાકુમારી સુધી ગાજતો રહે તેવી માં ભવાની પાસે પ્રાર્થના!
@kkcOfficial7 ай бұрын
જય મા ભવાની
@Jaydipsinhparmar20017 ай бұрын
મને ગર્વ છે કે હું કારડીયા રાજપૂત નો દિકરો છું 👍👌🇮🇳👍👌
@kkcOfficial6 ай бұрын
જય મા ભવાની
@dipsinhvala44587 ай бұрын
❤🎉JAI MATAJI..JAI BHAVANI JAI EAKLINGJI 🎉❤
@kkcOfficial7 ай бұрын
જય હો
@Gujjuraja-k1d7 ай бұрын
જય માં ભવાની🚩 જય હો ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ
@kkcOfficial7 ай бұрын
Jay ma bhavani
@JeshingbhaiDodiya-b6m8 ай бұрын
Jay bhavani
@kkcOfficial8 ай бұрын
Jay ma bhavani
@parmaranirudhsinh76808 ай бұрын
Jay bhavani
@kkcOfficial8 ай бұрын
જય ભવાની
@hematchavda27018 ай бұрын
નાડોદા, કારડીયા અને ગરાસીયા એવા ભાગલા હવે બંધ કરો માત્ર રાજપુત જ લખો આના ઉપર જ સનાતન ટકી રહ્યો છે.ભાઈ હજુ ભુતકાળનો અભ્યાસ કરવો જરુરી છે. જય માતાજી...જય સોમનાથ...
@kkcOfficial8 ай бұрын
જય ભવાની જય રાજપૂતાના
@agarshangbhaiparmar84409 ай бұрын
Jay ma bhavani Jay Rajputana Jay hind🦁🇮🇳
@kkcOfficial8 ай бұрын
Jay bhavani jay rajputana jay hind
@KishansinhPadhiyar9 ай бұрын
Ha maro samaj ha
@Our_village-b1e9 ай бұрын
વીર શહીદ અમર રહો 🙏
@kkcOfficial9 ай бұрын
જય જવાન જય ભવાની
@Rajput-tl8ll9 ай бұрын
જયભોલેનાથ જયભવાનીમા
@kkcOfficial9 ай бұрын
જય ભોલે નાથ જય ભવાની
@Rajput-tl8ll9 ай бұрын
જયભોલેનાથ જયભવાનીમા
@kkcOfficial8 ай бұрын
Jay bhavani jay bhole nath
@dilipsinhrathod29179 ай бұрын
Jay Ma Bhavani
@kkcOfficial8 ай бұрын
Jay ma bhavani
@nehitabad0dia639 ай бұрын
હું ગર્વ થી કહું છું કારડીયા રાજપૂત હતા છે ને હંમેશા દેશની રક્ષા માટે ધિંગણા કરવા ઊભા રહેશે! જય માં ભવાની🚩🙏❤