મનૈ ગાળા પાસૈ સફેદ ચાદી પડી છે ડોક્ટર પાસૈ ગયો તો ટીકડી આપી પીવાની નૈ સગળવાની વાટ જોવ છુ બૈ દીવસ ની દવા આપી સૈ ચારૂ થય જાસૈ તો વધો નય નકર તમરો સપક કરવો જરૃરી
@sangeetabariya8069Ай бұрын
Saras
@vsvjay20003 ай бұрын
ડૉ સર આપ
@JagmalbhaiParmar-rc2kh6 ай бұрын
નથાઇએવાઉપાય
@chaturbhairamani84867 ай бұрын
કેન્સર દેસી દવાથી નાબૂદ થઈ જાય છે મો ૯૧૯૯૯૮૮૮૭૮૯૦
@hiteshsolanki41267 ай бұрын
કયા ગામના છો
@hiteshsolanki41267 ай бұрын
સ્તન કેન્સર કોને કહેવાય
@paragjoshi1207 Жыл бұрын
Thank you very much Gaurav Bhai for your helpful kind information GOD Bless you
@rupalpanchal8188 Жыл бұрын
Tmra sathe vat krvi hti
@Rameshpatel-d9p Жыл бұрын
અવાજ બેસી ગયો છે પંદર દિવસ થીઉપાય બતાવજો
@nitinkumarsangada4582 Жыл бұрын
સર મને મહિનામાં 2 k1 વાર મોમાં ચાદા પડે છે મોમાં દુખાવો બને ગાલ પર થાય છે મે દવા લેવાની ચાલુ કરી દીધી છે મટી જસેને સર
@radhedigitalchenalarjunsin8513 Жыл бұрын
સાહેબ આપણું સરનામું આપો
@babubhaithakor8917 Жыл бұрын
0:16 0:16
@paragjoshi1207 Жыл бұрын
Thank you Gaurang Bhai
@ramjibaraiya8610 Жыл бұрын
Tq..good speech abhar
@navarsinhvalvi2675 Жыл бұрын
ખૂબ સરસ માહિતી બદલ આભાર સર
@chavdavk7449 Жыл бұрын
આપનું એડરશ આપો સાહેબ
@paragjoshi1207 Жыл бұрын
સાહેબ પણ તમારા જેવા ડૉકટર બધા નથી હોતા, કેટલાક ઘભરાવે છે, દરદી ને તેના ઘરવાળા ને સગાંવહાલાં તો ગભરાઈ જ જાય છે, પણ ડોક્ટર એમ કહે હું બેઠો છું તને કાંઈ નહીં થવા દઉં તો દર્દી ઝડપથી સાજો થઈ જાય
@paragjoshi1207 Жыл бұрын
आदरणीय गौरांग भाई आभार
@paragjoshi1207 Жыл бұрын
Gaurang sir, आभार, नमन
@kanupatel820 Жыл бұрын
સર સાચી અને સચોટ વાત કરી તમે ખૂબ ખૂબ ધન્યવાદ
@vinubhaipatel60192 жыл бұрын
નમસ્કાર સાહેબ મેં જીભનું ઓપરેશન કરાવેલ છે. 40 સેક લીધા છે. અત્યારે મોઢું ખુલાતું નથી પ્રવાહી લેવાય છે મોઢું ખુલે તેની ઉપાય જણાવશો
@narendrajadav77972 жыл бұрын
Mo.no.aapone sir
@narendrajadav77972 жыл бұрын
કીમોથેરાપી ના ડોઝ થી પેટ માં ગાંઠ ઓગળી જાય છે
@narendrajadav77972 жыл бұрын
સર મારી વાઈફ ને પેટ માં કેન્સર ની ગાઠ છે તો મારે માહિતી જોઈએ છે
@n.npatel49502 жыл бұрын
નરેન્દ્ર ભાઇ ચિંતા ના કરો સિવિલ હોસ્પિટલમાં અમદાવાદ બેન ને લ ઈ ને આટો મારો અખિ દુનિયા ને કેન્સર છે જ તમને તકલીફ હળવી પડી જશે
@n.npatel49502 жыл бұрын
ચિન્તા ના કરો ઓપરેશન શો ટકા કરાવો કિંમો થેરાપી લો શેક લો બધિ તકલીફ ન ઈ જશે મારી વાઈફ ને હતુ સારવાર લીધી સાજી થ ઈ ને અમે હરિદ્વાર રૂશિકેશ ટુંકમાં ઉતર માં વિસદિવસ જીયાવા પછી બારમહિના રહી પછી ભગવાન ના ઘરે એટલે ઘરના પહેલાં આપણે પણવયા જય ચિંતા ના કરો
@gajendrasinhdodiya7744 Жыл бұрын
ભાઈ ઓપરેશન સિવાય મટી જશે
@nikunjvaidh97092 жыл бұрын
આભાર.માહિતી સુંદર આપવા બદલ...
@nikunjvaidh97092 жыл бұрын
પેટ ના અંદર કિડની ઉપર માંસ ની ગાંઠ થયેલ છે તેવું રિપોર્ટ માં છે(નેગેટીવ રિપોર્ટ).કીમો થેરાપી ૬લીધી છે તો તેનો કેવું ?
@ghanshayamthacker3647 Жыл бұрын
જય સ્વામી નારાયણ
@cheharmaofficial40962 жыл бұрын
Sir nambar apo
@babubhaihirabhaimalivadbab32562 жыл бұрын
ગરીબ માણસ ની પાસે પૈસા નથી તો શું કરે ગરીબ
@n.npatel49502 жыл бұрын
આયુષ માન કાર્ડ
@maheshrabri75722 жыл бұрын
ગાલ મા જીભ અડતા નાની ગાઠ જેવુ લાગે પણ કોઈ તકલીફ ના થતી હોય તો કેન્સર હોઈ શકે
@maheshrabri75722 жыл бұрын
જવાબ આપવા વિનંતી
@drgbm842 жыл бұрын
Consult your doctor.He will guide you...
@GBKALPNASOLANKI2 жыл бұрын
Thanks bhai
@filmytadka633 жыл бұрын
સાહેબ શું તમાકુ લાંબા સમય સુધી મોઢામાં રાખવાથી વારંવાર થુકવાથી વીટામીન બી અથવા બીજા કોઈ વીટામીન ઘટે જરુરથી જણાવશો હું પોતે તમાકુ ખાવ છું મને એવુ લાગે છે મારી ઉંમર 45
@filmytadka633 жыл бұрын
સાહેબ આપણું કલિનિક દવાખાનુ કયા આવેલુ છે
@malijaynti61033 жыл бұрын
સર લેવર ઉપર કૈસર ની ગાઠ હોય તો એની મહેતી આપો સાયબ
@gajendrasinhdodiya7744 Жыл бұрын
Ha Bhai
@nayeebinal19163 жыл бұрын
Thanks for information sir
@hemlatatrivedi67733 жыл бұрын
મલટી વિટામિન ગોળી લેવા થી કબજિયાત થાય છે
@miraandmital44363 жыл бұрын
સર મારી બેન ને કેન્સર છે કિમો ચાલુ છે સાથે સાથે શેક ..તેને મોઢામાં બહુ ચાંદા પડ્યા છે લોહી નીકળે છે ..શેક અને ડોઝ રોકી દીધા છે સર કોઈ પ્રોબ્લમ નહિ થાય ને