દુદાભાઈ સેલ્ફ રજીસ્ટર કરીએ તો ફાર્મર આઈડી કાર્ડ ક્યાથી મેળવવુ? અને વીસીઈ પાસે થી રજીસ્ટર કરાવ્યુ હોય તો ક્યાથી મેળવવુ? પ્લીઝ રીપ્લાય
@DudabhiChauhan2 күн бұрын
આઈ ડી કાર્ડ અલગ થી નથી આપવાનું ફક્ત આધારકાર્ડ સાથે જમીનની વિગતો લિંક કરવાની છે
@kyada3022 күн бұрын
@DudabhiChauhan દુદાભાઈ રજીસ્ટર થઈ ગયા પછી ધણી કચેરી માં આધાર કાર્ડ માગે છે તેમ ક્યારેય કોઈ ઈ ધરા કચેરી કે અન્ય કોઈ પણ જોવા માગે તો? આધાર કાર્ડ/ પાનકાર્ડ/ ડ્રાઈવિંગ લાઈસ કેમ આપણી પાસે હોય તેમ આ બધું પોષ્ટમા આવે છે તેમ ફાર્મર આઈડી કાર્ડ પોષ્ટમા ઘરે આવે કે આપણે જાતે ડાઉનલોડ કરી ને કોપી પાઈવેટ દુકાનદાર પાસે થી કોમ્પ્યુટર માથી કઢાવવાનુ? મારો સવાલ ઈ છે પ્લીઝ રીપ્લાય
@kyada3022 күн бұрын
દુદાભાઈ બે દિવસ થી ગુજરાત ની વેબસાઇટ મા સેલ્ફ રજીસ્ટર ચાલુ થઇ ગયુ છે
@Jigarq2 күн бұрын
ખેડૂતો આ ઈ ડી બનાવા ધણાનામ હોય તો સુકરવુ
@DudabhiChauhan2 күн бұрын
જેના નામની ખેડૂત આઈ ડી બનાવવાની હોય તેનું નામ સિલેક્ટ કરવાનું
@બીસુભાબીસુભા-ધ2ર3 күн бұрын
Thanks
@chamundadhamrajpur3 күн бұрын
મેં બનાવી દીધી
@ParbatsinhSolanki-s1o3 күн бұрын
I'd ID kharidi Kitni banavani
@yusufrustam11363 күн бұрын
ભૂલથી U. P ઉત્તરપ્રદેશની લીંક પર ન્યુ યુજર કિએટ માટે આધાર કાર્ડ રજીસ્ટર થઈ ગયેલ છે. તેથી ગુજરાત રાજ્ય ની લીંક પર રજીસ્ટ્રેશન થતું નથી. તો હવે શું કરવું. યોગ્ય માર્ગદર્શન આપશો. ઘણા ખેડૂતમિત્રોનો આ પ્રશ્ન છે. તો ઉપલી કક્ષાએ અમારા વતી યોગ્ય રજૂઆત કરવા તેમજ આનો સોલ્યુશન નો વિડિઓ બનાવી રજૂ કરવા અમારી નમ્ર વિનંતી છે. મો. નં. ૯૯૯૮૨૫૬૨૮૩