Пікірлер
@krunalkakkad1098
@krunalkakkad1098 5 сағат бұрын
One of the finest person in terms of knowledge and gesture.
@krunalamreli
@krunalamreli 10 сағат бұрын
ખુબજ સરસ વાર્તા લાપ મોજ
@nayangadhavi1969
@nayangadhavi1969 15 сағат бұрын
Wah
@rameshparmar3758
@rameshparmar3758 15 сағат бұрын
સત્ય અને અને અસત્ય પોત પોતાના સ્થાને જ હોય છે, સત્ય હોય અને કોઇ અસત્ય છે એમ માને કે અસત્ય હોય અને કોઇ સત્ય છે એમ માને એનાથી સત્ય કે અસત્ય બદલાતા નથી, પરંતુ કોઇ વ્યકિત કે વ્યક્તિઓનો સમુહ કે અમુક વર્ગો એવા જરૂર હોય છે કે જેઓનો જેવો મતલબ કે સ્વાર્થ હોય તે પ્રમાણે તેઓ સત્ય અસત્ય ને ઉલટફેર કરવામાં હીત ધરાવતા હોય છે. આપણે ત્યાં આવુ જ બનતું રહે છે.
@Click_of_good_hope
@Click_of_good_hope 22 сағат бұрын
Vah saheb vah ❤❤
@jigneshraithatha
@jigneshraithatha Күн бұрын
Most arrogant person, very rude person.
@TVPatel-bf5tz
@TVPatel-bf5tz Күн бұрын
ખુબજ સરસ
@arvindsinhrajput7112
@arvindsinhrajput7112 Күн бұрын
સાચે જ જયભાઈ મારા આદર્શ લેખક છે. સાંપ્રત પ્રવાહ ને સાંકળી ને દુનિયાના સાચા વાહક છે.....પ્રિય લેખક જય હો !!! એમ નું પુસ્તક મારા માટે motivited સાબિત થયું.....
@jayeshkumar2061
@jayeshkumar2061 Күн бұрын
👍👍👍👍👍👍👍👍👍👍👍🙏🙏
@nayanesh58
@nayanesh58 Күн бұрын
ખુલ્યા અને ખીલ્યા . સરસ વાર્તાલાપ
@JaysukhbhaiBhayani-uy1vv
@JaysukhbhaiBhayani-uy1vv Күн бұрын
ખુબ સરસ ખુબ ગમ્યુ❤❤❤❤
@vijayshah3168
@vijayshah3168 Күн бұрын
વિષયના ઊંડાણ અને સમજને પ્રગટ કરવાની જયભાઈ ની શૈલી અનોખી છે. પહેલાં ખાસ કરીને ગુજરાતી સાહિત્ય માં ક.મા. મુનશી , ર.વ. દેસાઈ, ઈશ્વર પેટલીકર, સારંગ બારોટ વિ.અનેક લેખકોની બોલબાલા હતી. હાલના ડીજીટલ જમાના જયભાઈ કાજલ વૈદ્ય, તુષાર શુક્લ વિ નાની . મુળ માં આવા ઈન્ટરવ્યૂ સુંદર અને જ્ઞાન વર્ધક માહીતી પુરી પાડેછે
@ashwinanam6074
@ashwinanam6074 Күн бұрын
हिजाब ni समस्या ईरान માં છે.
@bhaveshjoshi1664
@bhaveshjoshi1664 Күн бұрын
Jay Bhai you are best Bhavesh JOSHI ( Cambridge)
@rajendrajoshi4379
@rajendrajoshi4379 Күн бұрын
jay bhai virat it no 1 test captain in india
@jitendrashah4679
@jitendrashah4679 Күн бұрын
Jaybhai Ram Mandir decision is of Supreme Court
@jitendrashah4679
@jitendrashah4679 Күн бұрын
Jaybhai do you think educated politicians will do more good of our country?
@jitendrashah4679
@jitendrashah4679 Күн бұрын
Jaybhai some industrialists of Gujarat got undue benefits from govt in last ten yrs.
@NeerajShukla-i2i
@NeerajShukla-i2i Күн бұрын
Bhai modi katha chalu thai gyu che
@jitendrashah4679
@jitendrashah4679 Күн бұрын
People at the top and people at the bottom of social pyramid, both are responsible
@jitendrashah4679
@jitendrashah4679 Күн бұрын
Jaybhai i wish some day u express un-biased opinion of politicians
@jitendrashah4679
@jitendrashah4679 Күн бұрын
Jaybhai when people at the top are competent, people down the line will not dare to do sub-standard work. If apex is taking decisions for only self -benefit we get what we are getting.
@user-bn1bs8gx6v
@user-bn1bs8gx6v Күн бұрын
Good job divyanshi ben also good job vasavda sir
@bhargavijoshi1
@bhargavijoshi1 Күн бұрын
Jay vasavda નિખાલસતા થી વાત કરે છે એ જ એમની ખૂબી છે... જુનાગઢને ચોમાસામાં વરસતા વરસાદમાં માણવું જોઈએ.. એ વાત બિલકુલ સાચી.... કુદરતના ખોળે હોવાનો અહેસાસ કરાવે છે.
@JR-kw6fi
@JR-kw6fi Күн бұрын
ખાલી બક બક કરવાથી કંઈ નો થાય, અમુક લોકો નો ધંધોજ બક બક કરવાનો હોય.
@VinayMehta
@VinayMehta Күн бұрын
Interesting podcast. Thank you Jaybhai.
@chavdabhikhabhaifromjamnag2557
@chavdabhikhabhaifromjamnag2557 Күн бұрын
Meghanibhaine yad karya e tamari mahanta chhe.. Dhanyavaad jaybhai,, devanshiben
@vijaykalyanbhai
@vijaykalyanbhai Күн бұрын
મોદીની એક જ મોટી સફળતા છે અને તે છે તેમણે યેનકેન પ્રકારે ખરાબ રીતે પ્રાપ્ત કરેલુ વડાપ્રધાન પદ છે. એના સિવાય સાચેજ દેશ માટે શું કર્યું છે? આટલો યુઝલેસ વડાપ્રધાન દેશે જોયો નથી.
@mecwan9565
@mecwan9565 Күн бұрын
Ek terfi modi mantra
@kakusheth7403
@kakusheth7403 Күн бұрын
Yes ,☑️
@naynamehta3316
@naynamehta3316 Күн бұрын
Gondal. Jaybhai aap gondal ne yad karo cho? Jo yes hoi to good .
@DevTrivedi-tb3tm
@DevTrivedi-tb3tm Күн бұрын
જર્મની, રશિયા નો ઇતિહાસ વાંચ્યો હોય અને ના વાંચ્યા પછી પણ ચાલુ પ્રોગ્રામ માં હા..હા કરી હોય તો ૨૦૦૨ માં ક્યાં હતા જ્યારે નરેન્દ્ર મોદી જેવો અભણ અને અજ્ઞાની પણ કમીટેડ RSS ના મેમ્બર હોવાના કારણે અને Crony capitalists ના સપોર્ટ થી ચીફ મિનિસ્ટર બનાવ્યો અને એણે, સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં પહેલીવાર ગવરમેટ સ્પોનસરડ communal riots થયા અને નરેન્દ્ર પોતાની દેખરેખ માં administer કર્યું ત્યારે તમે બંને મહાનુભાવો ક્યાં હતા? એક વક્તા, એક પત્રકાર, એક મોટીવેશનલ speaker અને એક human being ગણતા હો તો તમે તમારી ideology અને માનસિકતા છતી કરી દીધી છે.
@natubhaiapmc1652
@natubhaiapmc1652 Күн бұрын
ઐતોઅમારાગામનાછૈબૈનજયબૈશટ
@jayeshparmar4689
@jayeshparmar4689 Күн бұрын
Governance વિશે સારું બોલવા જેવું જ નથી. Yellow jernalism
@joshivijay5054
@joshivijay5054 2 күн бұрын
35 MINIT NA VIDEO THI JYARE JAY VASAVADA GOVERNMENT VISHE SARU BOLVA NU CHALU KARE CHE TYAR PACHI DEVANSHI NA CHEHRA NA EXPRESATION BADLI JAY CHE MARK KARJO
@HarshPatel-ue5zp
@HarshPatel-ue5zp 2 күн бұрын
પહેલી મીનીટ થી લઈને આખરી મીનીટ સુધી મુકી ના શકાય એવો અદભુત વાર્તાલાપ🫡👌બવ જ જબરદસ્ત 👏👏 એમા પણ ૫૮:૦૦ થી ૬૭:૦૦ મીનીટ નો સંવાદ ખુબ જ અદભુત Devanshi Ben You always 🫡
@muljibhaipatel3384
@muljibhaipatel3384 2 күн бұрын
તમે સનજદાર ગુજરાતી ખરા પણ્ હવે દેશ સમજતો થયો છે કે ગાંધીવેડા એ ભયંકર નુકસાન સમગ્ર દેશ ને કર્યું છે આ લખાયેલું સત્ય છે છે અને છે
@keshuparmar4321
@keshuparmar4321 2 күн бұрын
Jay ho Jay bhai
@SK-ri7vk
@SK-ri7vk 2 күн бұрын
ઘણા બધા તર્ક દ્વારા પણ અસહમતી જતાવે છે, પણ તમે સીધા "છક્કા" જેવા શબ્દો દ્વારા તૂટી પડો છે, જાણે છક્કો હોવું ખરાબ હોય. દેશ સેવા નહિ ભાઈ તમારી અસહિષ્ણુતા છે આ કે તમે તમારા વિરૂદ્ધ કંઈ સાંભળી નથી શકતા
@jasvantdarji6198
@jasvantdarji6198 2 күн бұрын
ગુજરાત ના દરેક પત્રકાર માં વસાવડા સાહેબ ને જોવા ની કોશિશ કરું છું પણ ક્યાંક એક તરફી હોય છે બહિર્મુખી ખુબજ જૂજ છે.
@bharatdoshi8414
@bharatdoshi8414 Күн бұрын
😅 0:09
@jasvantdarji6198
@jasvantdarji6198 Күн бұрын
😂​@@bharatdoshi8414
@janakshah1577
@janakshah1577 2 күн бұрын
ત્રોલ અને જેન્યુન ટીકાકાર વચ્ચે ભેદ પાડવો જરૂરી છે. જય ભાઈ મોટા ભાગની કૉમેન્ટ વાંચે છે અને દેવાંશી બેન કૉમેન્ટ વાંચતા જ નથી. જય ભાઈ ના ટ્રોલિયા ને તેમની જ ભાષા માં જવાબ આપવાના વિચાર સાથે અસહમત. નાગા માણસ ની સામે નાગા થઈ ને જવાબ ન અપાય. દેવાંશી બેન ની કૉમેન્ટ ન વાંચવા એની સાથે અસહમત. સમકાલીન ના તંત્રી હસમુખ ગાંધી વાચકો નાં આકરી ટીકા કરતા બધા પત્રો વાંચતા અને આખું પાનું ભરીને છાપતા. તંત્રી દેવાંશી બેને જેન્યુન દર્શકો ની ટીકા વાંચવી જોઈએ. ત્રોલ ને ઇગ્નોર કરવા જોઈએ જેન્યુન ને નહી. નહી તો એરોગનસી વધી જશે.
@MohanMaraj-i7k
@MohanMaraj-i7k 2 күн бұрын
દેવાનસીજોષી ધન્ય વાદ
@jasvantdarji6198
@jasvantdarji6198 2 күн бұрын
વસાવડા સાહેબ નુ દરેક વખત વ્યક્તિ, ચિંતન કરે તેવું વ્યક્તવ્ય આપતા હોય છે.....❤
@happybirthday187
@happybirthday187 Күн бұрын
Both are Modi bhakt
@jasvantdarji6198
@jasvantdarji6198 Күн бұрын
@@happybirthday187 deshbhakt
@happybirthday187
@happybirthday187 Күн бұрын
@@jasvantdarji6198 sorry but I know you are Modi bhakt but you are showing yourself as neutral. Paid media
@jasvantdarji6198
@jasvantdarji6198 Күн бұрын
@@happybirthday187 ઈર્ષાળુ ને આશીર્વાદ
@happybirthday187
@happybirthday187 Күн бұрын
@@jasvantdarji6198 no one cares about poor in this country. Everyone is behind money and power. Modi did a lot of bad things but still educated people like yourself try and support them without worrying about actual people of India who are suffering.
@ketanc255
@ketanc255 3 күн бұрын
સંજય ભાઈ તમને જોઈને આપણે પણ એક એક પેક પીવાનું ચાલુ કર્યું છે...😂
@priyamvashi2187
@priyamvashi2187 3 күн бұрын
Bold and Brave
@adv.jigneshmehta
@adv.jigneshmehta 4 күн бұрын
2 મહીના પછી અહીં મૂકવા માટે આભાર. આકસ્મિક જ જમાવટ અદ્ભૂત કરવા માટે આભાર. સંતસાધુ ને વિદ્વાનો ના ગામ નથી હોતા એવો ફેરફાર એક જૂની કહેવતમાં કરવો પડે તેમ છે તેવી પ્રતીતી કરાવવા માટે આભાર દેવાંશી મેમનો પણ.
@isheetampancholi
@isheetampancholi 4 күн бұрын
Wonderful Conversation! He is Such a good Story Teller ! :)
@RathodManisha-qs6cn
@RathodManisha-qs6cn 5 күн бұрын
Thank you देवांशी दीदी ❤❤
@mayurparmar5376
@mayurparmar5376 5 күн бұрын
Brave Goradia
@janakshah1577
@janakshah1577 6 күн бұрын
પત્રકાર પ્રશાંત દયાળ. ન ભૂતો ન ભવિષ્યતિ.
@parmaramarsinh3404
@parmaramarsinh3404 6 күн бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 સત્ય ની સાથે ❤❤❤