I have kept full volume but still your voice is low of jainam bhai
@Exmuslimm....2 ай бұрын
जैन सिद्धांत अनुसार एजुकेशन सिस्टम एवं जैन अनाथाश्रम प्रत्येक संघ में होने चाहिए २) विश्व मैं मात्र जैन ही विवाह आदि में परधर्म की वीधी,पुरोहित एवं अन्य मंदिरों का प्रयोग करता है।हमारी जैन लग्नविधी हैं फीरभी अन्यों के मंदिरों में उनकी विधियों से विवाह आदि कार्य करवाते हैं।पाठशाला गुरु को संघपुरोहित बनाकर उनके द्वारा लग्न, गोदभराई जैसे प्रसंग तीर्थो के भवनो में/ स्थानीय संघ के विविधलक्षी हॉल में कीजिए। जीससे श्रावकों की धर्म भावना एवं एकता में वृद्धि होगी।
@kalpitshah54782 ай бұрын
ખૂબ ખૂબ અનુમોદના સુનીલ ભાઈ
@divyajivavat12212 ай бұрын
Truly a legend Jainam Bhai ! 💎🙌🏻
@rasilashah3462 ай бұрын
Jj from kisumu kenya. Thankyu mehulbhai
@vitragpath2 ай бұрын
મેહુલ ભાઈ તમારી ચેનલના માધ્યમ થી જૈન શાસનના પ્રભાવશાળી વ્યક્તિઓના સરસ વિચારો અને જૈન શાસન નો પ્રેમ અનુભવ વા મલ્યો ખૂબ ખૂબ ખૂબ ધન્યવાદ
@bhavyashah70522 ай бұрын
Aap sanskar shala bhi saath me chalao 15 min. , jaise upto 12 yr ke students ko daily 15 min. 1 month Tak vinay, Vivek jaise guno par story banani hai & usko daily life me 10 to 20 times use karna hai , & unme basic to advance standerd wise ho to Jainism future bright hoga
@rimasheth58432 ай бұрын
I have Lots of proud on Jainam bhai because He is very genuine person.🎉🎉❤❤
@shraddhajain73742 ай бұрын
It was really nice podcast... I genuinely appreciate this podcast... & Special thanks to Mehul bhai and team for bringing Paras bhai on this channel... Me Covid ke time se hi nemras and other spritual song sun rahi hu ... And mujhe yah jankar bahut khushi hu Ki aapne pathshala ke importance par itni achchhi baat kari.. aur iss thought ko bhi appreciate karna chahungi ki youngester and bade logo ke liye bhi pathshala ki baat Kari.... I'm waiting for your application launch...🙏🙏🙏 Jai jinendra jay jinshashan
જૈન સંઘના અગ્રણીઓને વિનંતી કે હવે ના 20 વર્ષ માટે ખીચડી ઘર , આદિવાસી કલ્યાણ,કોરોના ,સુનામી સહાયના કાર્યો બંધ રાખે. સાધર્મિક અને જીવદયા સિવાયના આ તમામ કાર્યો નાગને દૂધ પીવડાવા જેવા છે.એના બદલે જૈન અનાથ આશ્રમો ની સ્થાપના કરી અને હજારો નવા જૈન પરિવારો ઊભા કરો. જૈનો નું લગ્ન, શ્રીમંત આદિ પાઠશાળાના શિક્ષક અરિહંત પરમાત્માની સાક્ષીએ જ દેરાસર ઉપાશ્રયમાં કરાવે નહી કે ગોરમહારાજ. જેના ફળ રૂપે પાઠશાળા ના શિક્ષકને આવક ઊભી થવાથી જ્ઞાની અને હાઇક્વોલિટી ના પાઠશાળા શિક્ષકો પ્રાપ્ત થશે. જેઓ ફુલ ટાઈમ શાસનની સેવા કરતા હશે. જૈન લગ્ન વિધિ આદિમાં એકાદ સાધારણ ખાતા સંબંધી ચડાવો રાખવાથી સાધારણ ખાતું પણ તરતું થઈ જ જશે.
@nitujain29795 ай бұрын
Saras saras saras
@jignesh1411725 ай бұрын
ખૂબ ખૂબ અનુમોદના,,,
@hardikgandhi35285 ай бұрын
Guruma ❤
@leenajain99215 ай бұрын
Saras saras saras👌👌 Khub khub anumodna 🙏🙏
@jainamdedhiya50175 ай бұрын
યુગો સુધી ચમકતા રહેશે ગુરુમા ના વિચારો...
@jainamdedhiya50175 ай бұрын
યુગો સુધી ચમકતા રહેશે ગુરુમા ના વિચારો...
@jainamdedhiya50175 ай бұрын
યુગો સુધી ચમકતા રહેશે ગુરુમા ના વિચારો...
@jainamdedhiya50175 ай бұрын
યુગો સુધી ચમકતા રહેશે ગુરુમા ના વિચારો...
@cahirenshah35025 ай бұрын
દરેક મોટા શહેર કે ગામ જ્યાં જૈનોની વસ્તી હોય ત્યાં જૈન સ્કૂલ ખોલવી એ જ આજના જમાના માં મોટામાં મોટું ધર્મનું કાર્ય છે તો જ નવી પેઢીને બચાવી શકાશે , દરેક જૈન આચાર્યોએ આ બાજુ ધ્યાન આપવું એ જ આજના સમયની માંગ છે.
@pratimakumarpaldesai5045 ай бұрын
Khub khub anumodana
@sagargandhi2765 ай бұрын
👌👌👌
@vitragpath5 ай бұрын
પુજ્ય શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજા ને કોટી કોટી વંદન સાહેબ જી ની કરૂણા વરસાદ સતત વરસ્યા કરો હજારો વર્ષ સુધી સાહેબ ને દુનિયા યાદ રાખશે જય જૈન શાસનની જય ભગવાન મહાવીર સ્વામીની જય ચંદ્રશેખર વિજયજી મહારાજની જય જયકાર હો
@smitkothari9995 ай бұрын
જો ગુરુમાંનો વિરોધ ન થયો હોત *તો આજે 2000+ તપોવન* *જેવી જૈન સ્કૂલ હોત* દરેક જૈનોનાં બાળકો જેનીઝમ બેઝ એડવાન્સ આપણી સ્કૂલમાં ભણે *એવો આપણો સૌનો સઁકલ્પ 🤝* *એ ગુરુમાંને સાચી શ્રદ્ધાંજલિ 💐*
@parasmaru18645 ай бұрын
So true! 💯
@smitkothari9995 ай бұрын
જો ગુરુમાંનો વિરોધ ન થયો હોત *તો આજે 2000+ તપોવન* *જેવી જૈન સ્કૂલ હોત* દરેક જૈનોનાં બાળકો જેનીઝમ બેઝ એડવાન્સ આપણી સ્કૂલમાં ભણે *એવો આપણો સૌનો સઁકલ્પ 🤝* *એ ગુરુમાંને સાચી શ્રદ્ધાંજલિ 💐*
@rupalvora65435 ай бұрын
Paras bhai ne dhnyvad n anumodana🙏🙏
@manalilodaya74146 ай бұрын
Please upload full video soon
@jainprakash84487 ай бұрын
Best advice at the end. ... very nessesory in this period