Пікірлер
@ashifbukhari7749
@ashifbukhari7749 8 күн бұрын
Rajkot ma jordar varshad gay kale raate hato bom futa hoy teva kadaka bhadaka na varshad ni super fast entry thay rahi che 😊😊
@ashifbukhari7749
@ashifbukhari7749 8 күн бұрын
Bhai saurashtra na Rajkot ma gay kale raate 12 vage pachi gajvij vijadi na kadaka bhadaka sathe bom futa hoy teva kadaka bhadaka na varshad thaya che 😊😊😢
@SagarRoadways-be3wm
@SagarRoadways-be3wm 8 күн бұрын
Bas.. Hawe... Tamne.. Varsad.. Hath.. Ma.. Aavi.. Gayo.... Su.. Bhadkavo.. Chho😭😭😭😭😭😭😭
@mrmusic_tiger
@mrmusic_tiger 8 күн бұрын
તે કોમેન્ટ મા જનાવો
@mrmusic_tiger
@mrmusic_tiger 8 күн бұрын
અત્યારે ખૂબજ વર્ષદ અમારે વર્ષી રહ્યો સે ત્મારે ત્યા શુ પરિસ્થિતી સે
@DevrajbhaiKugashiya
@DevrajbhaiKugashiya 8 күн бұрын
રાજકૉટ નય
@siddharajdodiya7100
@siddharajdodiya7100 8 күн бұрын
ઉત્તર ગુજરાતમાં વરસાદ નથી ❤❤
@VIRDARNayak
@VIRDARNayak 8 күн бұрын
વલભીપુર માં વરસાદ છે પવન મીડિયમ બેઠો વરસાદ પડે છે❤🎉❤❤
@Soldier_boyx2
@Soldier_boyx2 8 күн бұрын
વરસાદના સમાચાર આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર
@Gujarati_Samachar_
@Gujarati_Samachar_ 8 күн бұрын
અમદાવાદ મા મેઘરાજા જોરદાર તોફાની બેટિંગ કરી રહ્યા છે
@Soldier_boyx2
@Soldier_boyx2 8 күн бұрын
સાસણગીર મા કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે
@Gujarati_Samachar_
@Gujarati_Samachar_ 8 күн бұрын
સુરત મા બારેય મેઘ ખાંગા થયા હોય તેમ અનરાધાર વરસાદ
@Soldier_boyx2
@Soldier_boyx2 8 күн бұрын
પોરબંદર મા વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે
@Gujarati_Samachar_
@Gujarati_Samachar_ 8 күн бұрын
આગાહી પ્રમાણે સોમનાથમા સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે
@Soldier_boyx2
@Soldier_boyx2 8 күн бұрын
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર મા ભારે પવન સાથે ધોધમાર વરસાદ
@Gujarati_Samachar_
@Gujarati_Samachar_ 8 күн бұрын
ભાવનગર ના તળાજા વિસ્તારમા મેઘ તાંડવ જેવી સ્થિતી સર્જાઈ છે
@mrmusic_tiger
@mrmusic_tiger 9 күн бұрын
Aabhar
@velabhaidabhi430
@velabhaidabhi430 9 күн бұрын
Gj 8 dhodmar varsad
@vipinbhairathva4004
@vipinbhairathva4004 9 күн бұрын
છોટાઉદેપુર જિલ્લામાં ❤❤🎉🎉😂😂
@siddharajdodiya7100
@siddharajdodiya7100 9 күн бұрын
ઉત્તર ગુજરાતમાં વરસાદ નથી ❤❤
@Soldier_boyx2
@Soldier_boyx2 9 күн бұрын
Jamnagar ma dhodhmar varsad che
@Gujarati_Samachar_
@Gujarati_Samachar_ 9 күн бұрын
નવસારી મા ભારે વરસાદ
@Soldier_boyx2
@Soldier_boyx2 9 күн бұрын
હવે વરસાદ વિરામ લે તો સારુ
@Gujarati_Samachar_
@Gujarati_Samachar_ 9 күн бұрын
રાજકોટ મા ગાજવીજ સાથે ધોધમાર વરસાદ યથાવત છે
@Soldier_boyx2
@Soldier_boyx2 9 күн бұрын
આગાહી પ્રમાણે દ્વારકામાં પણ સારો વરસાદ છે
@Soldier_boyx2
@Soldier_boyx2 9 күн бұрын
વરસાદના સમાચાર સૌથી પહેલાં આપવા બદલ ખૂબ ખૂબ આભાર
@Gujarati_Samachar_
@Gujarati_Samachar_ 9 күн бұрын
વેરાવળ મા ભારે પવન સાથે મેઘરાજાની તોફાની બેટિંગ
@Gujarati_Samachar_
@Gujarati_Samachar_ 9 күн бұрын
સુરત મા વહેલી સવાર થી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે
@Soldier_boyx2
@Soldier_boyx2 9 күн бұрын
પોરબંદર મા મેઘ તાંડવ જેવી સ્થિતિ સર્જાઇ છે, સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે
@mansukhvaghela2142
@mansukhvaghela2142 9 күн бұрын
પીપરડી અમરેલી વર્ષો વરસાદ
@AayatJenisaBloch
@AayatJenisaBloch 9 күн бұрын
જામનગરમાં વરસાદ છે
@desigaming2618
@desigaming2618 9 күн бұрын
પાટણ જિલ્લા ના રોડા ગામ મા જોરદાર વરસાદ પડ્યો
@mrmusic_tiger
@mrmusic_tiger 9 күн бұрын
Aa nakshtra ma ratre vadhare varsad nu jor hai se
@mrmusic_tiger
@mrmusic_tiger 9 күн бұрын
Aakho divas vrap hati pan atyare varsad salu se
@mrmusic_tiger
@mrmusic_tiger 9 күн бұрын
ભાવનગર અને અમરેલી મા ખુબજ વરસાદ
@Sanjaybhai-lj3jp
@Sanjaybhai-lj3jp 9 күн бұрын
આજે મારે ઘોઘામાં તાલુકામાં વરાપ નો દિવસ છે છુટા છવાયા વિસ્તારમાં ખાલી વરસાદ પડ્યો❤❤❤❤
@siddharajdodiya7100
@siddharajdodiya7100 9 күн бұрын
ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ છે ❤❤
@Soldier_boyx2
@Soldier_boyx2 9 күн бұрын
વરસાદના સમાચાર સૌથી પહેલાં આપવા બદલ ખૂબ ખૂબ આભાર
@Gujarati_Samachar_
@Gujarati_Samachar_ 9 күн бұрын
સુરેન્દ્રનગર મા કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ
@Soldier_boyx2
@Soldier_boyx2 9 күн бұрын
Bhavnagar jillana talaja ma dhodhmar varsad
@Soldier_boyx2
@Soldier_boyx2 9 күн бұрын
આગાહી પ્રમાણે જ અમારે પાટણમાં પણ ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે
@Gujarati_Samachar_
@Gujarati_Samachar_ 9 күн бұрын
સોમનાથ મા ગાજવીજ સાથે ભારે વરસાદ
@Gujarati_Samachar_
@Gujarati_Samachar_ 9 күн бұрын
પોરબંદરમા ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે
@Soldier_boyx2
@Soldier_boyx2 9 күн бұрын
અમદાવાદમાં અત્યારે વાવાઝોડા સાથે ભારે વરસાદ શરૂ થયો છે
@Gujarati_Samachar_
@Gujarati_Samachar_ 9 күн бұрын
દેવભુમી દ્વારકા મા મેઘરાજાનુ જોરદાર આગમન થયુ છે
@Soldier_boyx2
@Soldier_boyx2 9 күн бұрын
સાબરકાંઠાના હિંમતનગરમા મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે
@Radhe_kana
@Radhe_kana 9 күн бұрын
Banaskantha na desaa ma varsad chalu chhe
@BharatThakor-k4o
@BharatThakor-k4o 9 күн бұрын
Banaskantha ma varasad che 6 pm
@jasvantparmar-ly9tg
@jasvantparmar-ly9tg 10 күн бұрын
ખેડા ના ઠાસરા મા. ધીમી ધારે. ચાલુછે
@akshaymaru841
@akshaymaru841 10 күн бұрын
जयश्री राम