થોડું શાંત જગ્યા જય ને જોજો, આવતા વિડિઓ માં માઇક ની સગવડ કરીએ
@rajendrasinhvaghela23866 күн бұрын
Amara 1 jhatar ma limbu avvata j nathi to su karvu
@lsbalat8567 күн бұрын
ઘણી જ સુંદર માહિતી આપી.
@Krushisafar5 күн бұрын
Thank you
@lsbalat8567 күн бұрын
બેક્ટેરિયા મેળવવાનું સરનામું અને સંપર્ક નં.જણાવશોજી. છંટકાવ કર્યા પછી ઉકરડાને ઢાંકી રાખવાનો કે?
@Krushisafar5 күн бұрын
ગીર ગૌ શાળા, બોપલ અમદાવાદ, ગોપાલ ભાઈ સુતરિયા, Shared route From (23.6999299,72.5982718) to Bansi Gir Gaushala, Bansi Gir Gaushala Behind metro whole sale mall S.P. Ring Road, Shantipura Cir, Ahmedabad, Gujarat 382210 via Gujarat State Highway 71. 2 hr 1 min (94 km) 2 hr 1 min in current traffic 1. Head north toward Bhalak - Visnagar Rd 2. Turn left onto Bhalak - Visnagar Rd 3. Turn right onto Vijapur - Visnagar Rd 4. Slight left to stay on Vijapur - Visnagar Rd 5. Turn left onto Gujarat State Highway 71 6. At the roundabout, continue straight onto GJ SH 218/Gujarat State Highway 71 7. At Dabhala Chokdi, continue straight to stay on Gujarat State Highway 71 8. At the roundabout, continue straight to stay on Gujarat State Highway 71 9. At the roundabout, take the 3rd exit onto Mansa - Kalol Rd 10. Slight left onto Nardipur - Sardhav Rd 11. Slight right toward Sardhav - Dhamasana Rd 12. Turn left onto Sardhav - Dhamasana Rd 13. Turn right 14. Turn left onto Adraj Moti - Jalund - Dhamasana Rd 15. Slight right 16. Continue straight past Lucky Boy Anil onto Uvarsad - Karchan Pura Rd 17. Turn left 18. Turn right onto Adalaj-Uvarsad Rd 19. Turn right 20. Take the ramp to NH147 21. Merge with NH147 22. Continue straight to stay on NH147 23. Turn right onto Mumatpura Karnavati Club Rd 24. Turn left 25. Turn right onto Sanand - Sarkhej Rd 26. Turn left 27. Turn left onto Bansi Gir Gaushala Rd 28. Arrive at location: Bansi Gir Gaushala For the best route in current traffic visit maps.app.goo.gl/8zS9aUkA24VfkpgX8?g_st=ac
@SaileshBaria-g4m7 күн бұрын
GodharA panchmahal ma joiye che
@RohitThakor-w8r10 күн бұрын
તમારો મોબાઈલ નં બર આપોને
@RajuTaral-b8d12 күн бұрын
કપાસ અને એરંડા વાવેલા ત્યારે ઘાસ ની ક ઇ દવા છાટી શકાય કે જે પાક ને અસર ના કરે મારે વાવેતર કરવાની ઈચ્છા છે
@Krushisafar8 күн бұрын
પાક ને અસર તો કરે એટલે નિંદામણ હાથે થી કરવી લેવું
@RajaPatani-k1n12 күн бұрын
Tamara vedeo Sara hoy se
@Krushisafar10 күн бұрын
Thank you
@kmpatel217312 күн бұрын
ગાભણ પશુ નું વહેલું વિયાણ કરાવવા
@Krushisafar8 күн бұрын
સાહેબ સાથે વધુ સલાહ લઈ લો હું આ વિડિઓ ના ડિસ્ક્રીપશાન માં છે.
@kangenwater954312 күн бұрын
મને વાંસની બહારનો સફેદ પાવડર જરુર છે
@Harpalsisara-h8d18 күн бұрын
❤
@magiramesh788919 күн бұрын
આપનું સરનામું આપશે એક મુલાકાત કરવા માંગું છું પ્રત્યક્ષ જોવા માટે ❤❤❤
@magiramesh788919 күн бұрын
આપનું સરનામું ઇપશો
@magiramesh788919 күн бұрын
સરસ દિનેશભાઈ
@magiramesh788919 күн бұрын
સરસ
@RAJESHPATEL-hp7js20 күн бұрын
ખૂબ આભાર ❤
@patelshambhubhai185122 күн бұрын
Sagarika Kevin rite vaparvu
@Krushisafar20 күн бұрын
Spray karavo , 15 liter pump 50 ml use
@hirabhaisolanki637324 күн бұрын
❤
@chohanmakabhai368126 күн бұрын
જીતૂકાકા ને ઘણો અનુભવ છે એટલે બધા ખેડૂતો ને સાચી દિશા બતાવી રહ્યા છે જીતૂકાકા ને ખૂબ ખૂબ અભીનંદન. જય સીતારામ 🙏
@Krushisafar26 күн бұрын
Thank you
@VinodTadvi-sq8yl26 күн бұрын
Ha kaka bhav nathi marata atele utpadan vadharvu padse🎉🎉
@Krushisafar26 күн бұрын
Ha
@er.mukesh_vlogs27 күн бұрын
બિયારણ ક્યાંથી મળશે
@Krushisafar26 күн бұрын
APMC
@tusharpatel229628 күн бұрын
સાહેબ તમને સમય .મળેતો એકવાર આમારા ખેતરમાં વિઝીત કરો
@Krushisafar26 күн бұрын
Ha bhai
@hareshvadliyaparmarАй бұрын
અમારે ત્યાં 10 ફ્ટ ની લીંબુડી છે પણ તેને લીંબુ આવતા નથી તો તેના માટે કોઈ સલાહ સૂચન આપો
@Krushisafar26 күн бұрын
તેને કોદાળી થી ગોડ કરી ને પાણી ખેંચાઈ ને આપો
@sureshchavda9829Ай бұрын
એક પાકમાં કેટલી વખત આપી શકાય જીવામૃત
@KrushisafarАй бұрын
4 thi 5 var apo to saru rahe
@zalavijaysinh2178Ай бұрын
Hal chalu se
@SAIYEDMOHAMMEDIRFANQADRIАй бұрын
Tamaro mobile no.aapso
@narottampatel7843Ай бұрын
એરંડામાં કેટલા દિવસે દિવસે પાણી આપવું જોઈએ તે જણાવશો
@KrushisafarАй бұрын
25 thi 30 day
@BharatsinhDabhi-j1vАй бұрын
Nice me pan tray Kariya se
@KrushisafarАй бұрын
Saras
@JenilKeraliya-n7wАй бұрын
લીંબુ માસુમાવજતકરવીતેપણજણાવોભાઇ
@KrushisafarАй бұрын
છોડ ના ઘેરાવા મુજબ ગોદ કરવો
@Patelnathabhai99Ай бұрын
એકર જમીનમાં કેટલું યુરિયા ખાતર આપવું માહિતી આપવા વિનંતી
@Patelnathabhai99Ай бұрын
સરસ માહિતી
@KrushisafarАй бұрын
Thank you
@patelamarat7445Ай бұрын
સાચી વાત છે ❤❤
@patelamarat7445Ай бұрын
સાચી વાત છે
@hafejimaksud2065Ай бұрын
15.vinga.ma.karalchh
@JDPatel-yk3udАй бұрын
vige 60man
@GopalPatel-xh2drАй бұрын
અલ્પેશભાઈ તમારો એરંડાનો વિડીયો જોયો બહુ સરસ લાગે
@KrushisafarАй бұрын
ખૂબ આભાર
@sanjayvaghela7713Ай бұрын
મધ્યમ કાળી માટીવાળી જમીનમાં આ બિયારણ કેવું રહેશે ???
@KrushisafarАй бұрын
Saru rahe Antar rakhajo 5 × 4
@sanjayvaghela7713Ай бұрын
@@Krushisafar 🙏
@VISHALPRAJAPATI-ik2qdАй бұрын
૭ નંબર બિયારણ છે
@KrushisafarАй бұрын
Na
@KrushisafarАй бұрын
Sai33
@jatinpatel6257Ай бұрын
Sprinklers ma vavae
@KrushisafarАй бұрын
Chale , tray kari jovay
@natavarlalpatel7643Ай бұрын
Me pan divela vaviya
@KrushisafarАй бұрын
Saras
@Jagdishpatel-el2xjАй бұрын
ધોળીમાળ આખી તોડવાની જરૂર નથી પણ અડધી 2 ઇંચ જેટલી ટોચથી તોડવાથી પણ આ જ રીતનું રીજલ્ટ મળે છે અને ધોળીમાળ પણ બગડતી નથી. આ પ્રયોગ મે મારા ખેતરમાં કરેલો છે અને મને એકરે (40ગુંઠાં) 50 મણ દિવેલાનો ઉતારો મળેલો છે.
@KrushisafarАй бұрын
સરસ, એ પણ કરીએ
@gohildasharath6721Ай бұрын
Aranda ma kau khatar nakhavu joie
@KrushisafarАй бұрын
અમમોનિયમ સલ્ફેટ
@JayeshPatel-yz6piАй бұрын
ખોટા ખોટી વાતો ના કરો
@KrushisafarАй бұрын
ખેડૂત એ જાતે જ વાત કરે, તમને ફાયદો ન મળે તો શું
@zalavijaysinh2178Ай бұрын
Detail ma video banavo ne
@KrushisafarАй бұрын
હા,
@prataprathva6020Ай бұрын
૮૦ દિવસે ખાતર નુ શુ આયોજન કરાય?
@KrushisafarАй бұрын
Ammonium sulphate apaya
@saktidan5583Ай бұрын
ધોરિમારકાપીપછીબીજીમાર,આવીનથીતોઆવશેકેનહિતેજણાવો
@KrushisafarАй бұрын
આવશે , છોડ નો વિકાસ થશે તેમ બીજી માળ આવશે અને પહેલા 2 થી 10 છોડ માં કરો.