*માશા અલ્લાહ પરવરદિગાર બે હક્કે ચહારદા માસુમિન અલય્હિસ્સલામ કાઉન્સિલ ઓફ ગુજરાત ખોજા શિઆ જમાતસ અને તમામ ડોક્ટરો સહકાર આપનાર વોલીનટીયરો મેડિકલ કેમ્પ સફળ બનાવવા મા સહકાર આપનાર સમાજના તમામ આગેવાનો ને સેહતો સલામતી સાથે તુલાની ઉમ્ર અતા ફરમાવે અને ભવિષ્યમાં અવાજ પ્રોગ્રામો માં સાથે મળી અને સમાજ ની સફળતા અપાવે દુઆ સાથે મુબારક.*