મોરબી જિલ્લા માં ઝૂલતા પૂલ તૂટવાનું કારણ જયસુખ પટેલ હતો તે પરસોતમ રૂપાલા નો વેવાઇ થાય છે અને જનતા નાં જીવ ગુમાવ્યા હતા સુ થયું
@jetubhaJadeja10 сағат бұрын
મોરબી જિલ્લામાં કાંતિ અમૃતિયા પેહલા પણ એમ એ એલ પણ પેહલા હતા અને હાલ નાં સમય માં છે. કાંઈ નો થાય બસ પોતાના પરિવાર નાં ઘર ભેગુ કરે છે આ જનતા ના મોઢે વાતું થાય છે બીજેપી સાંસદ નેતા ઓ કોઈ પણ કામ નથી કરતી બીજેપી નાં રાજ માં રોજગારી બંધ છે પેપર લીક થાય નકલી કોર્ટ કચેરી નકલી પી એમ ઓ નકલી હોસ્પીટલ નકલી પોલીસ નકલી જજ નકલી બીયારણ હવે જનતા નથી માંગતી બીજેપી ને જનતા ના મોઢે વાત થાય છે કે બંગલાદેશ જેવી હાલત થાય તો નવાઈ નહિ
@DivyeshbavarvaКүн бұрын
Jay gau mata
@dkmakwana7146Күн бұрын
ખૂબ..ખૂબ અભિનંદન🙏💐🙏
@indraprasjapat3602Күн бұрын
😂 seat belt ni jagyaye. Dhime hakvani salah aapo yamraj😂
@rambhaiahir2653Күн бұрын
ખુબ સરસ કાર્ય
@kajalchandhibhmar75082 күн бұрын
Very Nice 🎉🎉
@PankajPatel-bj1mb2 күн бұрын
સીધી ફાંસી જ આપીદો લેડીશ સહીત હાલો. એટલે આ ગંધ વાળો અટકે સમાજ માંથી
@bhaveshkapadiya57952 күн бұрын
આવું તો રોજ નું થિયુ ભાઈ કોઈ એના વહે એક્શન નથી લેતા ખાલી વાતું થાય છે
@yoyomorbiproduction19192 күн бұрын
મોરબીવાસી રાજનેતા ભેગા નથી..... પણ કમિશનર સાહેબ સાથે છે ❤❤❤❤
@dkmakwana71462 күн бұрын
👌👌👌
@BharatKhakhkhar-y5t3 күн бұрын
Nice 👍
@SnmartBakery4 күн бұрын
Barabr che
@allarakhakasmani78344 күн бұрын
આખા મોરબી મા ગટર ઉભરાય છે એ તો કોય ને દેખાતુ નથી
@BhikhuBhai-m4h4 күн бұрын
Hii
@pareshkatira34194 күн бұрын
પ્રીય મોરબી અપડેટ આપના માધ્યમથી મારો આ સંદેશ તેમજ ફરિયાદ શ્રી કમિશનર સાહેબ સુધી પહોંચે તેવી ન્યાયની અપેક્ષા સાથે કહેવા રજા લઈને કે, મ્યુનિ. કમિશનર શ્રી સ્વપ્નિલ ખરે સાહેબ હું paresh Katira આપ સાહેબનુ હાર્દિક સ્વાગત કરૂ છું.! 🙏 મોરબી નગરપાલિકા, મોરબી મહા નગરપાલિકા થતા અને આપ સાહેબની કમિશનરના હોદ્દા પર નીમણુક થતાં.! ખૂબજ ગર્વ અને આનંદ થયો છે. હવે અમોને *ચોક્કસ ન્યાય મળશે* એવી આશા અને ઉમ્મીદ જાગી છે.! સાહેબ શ્રી ઈશ્વર એવં સત્યને સાથે રાખી હું છેલ્લા ચાર ચાર વર્ષથી, પોલીસ ચોકીથી નગરપાલિકા, નગરપાલિકા થી કલેકટર કચેરી, કલેકટર કચેરી થી ધારાસભ્ય ઓફીસ ધારા સભ્યથ ઓફિસથી નગરપાલિકા નગરપાલિકાથી સીટીસર્વે કચેરી.... *બે વખત એ લોકો દ્વારા કરવામાં આવેલ ખોટા કેસમાં જેલ પણ ભોગવવી પડી છે સાહેબ!* અને અંતમાં એ લોકોએ નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી તેમજ અમો અરજદાર પર તદ્દન ખોટો કેસ કરતા કોર્ટ સુધી ન્યાય માટે ઘક્કા ખાઈ રહ્યો છું. અથવા એમ કહુ તો પણ ચાલે કે તમામ ઠોસ પુરાવા આપવા છતાં મને ધક્કે ચડાવવામાં આવી રહ્યો છે.! કારણ માત્ર એટલુજ કે હું એક સીધો સાદો કોઈપણ જાતની ઓળખાણ કે લાગવગ વગરનો માણસ છું. અને સત્ય એવં ઠોસ પુરાવા ને આધારે ન્યાય માટે લડુ છું અને સામે પક્ષે સામાવાળા સદંતર રીતે જુઠ ના આધારે અમોને પરેશાન કરી રહ્યાં છે તેઓ તમામ રીતે મોટી વગ ધરાવે છે.! ખૈર... હવે આપ સાહેબનુ આગમન થયું છે તો ચોક્કસ ન્યાય મળશેજ એવી અમારી આશા ફરી નીરાશામા પરીવર્તીત ન થાય એ ન્યાય નિષ્ઠા એવં ઈમાનદારી સાથે જોવાનીઈમાનદારી સાથે ની જવાબદારી આપ સાહેબની છે.! મારી ફરીયાદ ની તમામ હકીકતો મોરબી નગરપાલિકામાં થપ્પાબંધ અરજી સ્વરૂપે મૌજુદ છે. જે વંચાણે લેવા નમ્ર અરજ છે.! વધુ હકીકત આપ સાહેબન રૂબરૂ મળીને જણાવીશ..! સાહેબ શ્રી આજ સુધી જે રીતે સામાવાળાએ પોતાના વગદાર લોકોની ઓળખાણનો ખૂબજ દુરૂપિયોગ કર્યો છે.! તેમજ પોતાની વગ વાપરી ભલામણો કરાવતા હોય..! તમામ ઠોસ પુરાવાઓ રજુ કરવા છતાં અમોને આજ સુધી ન્યાય નથી મળ્યો.! અને સાહેબ મારે એ સામાવાળાની ઓળખ આપ સાહેબને આપવી નહીંજ પડે કારણ કે એ લોકોની તરફથી ફરી આપ શ્રી ને કોઈને કોઈ મોટા અધિકારી યા રાજકીય વગદાર માણસની ભલામણ ચોક્કસ આવશેજ.! અથવા તો એ સર્કિટ હાઉસ મા પટાવાળા ની નોકરી કરતા હોય બની શકે સીધાજ આપ સાહેબને મળવા પ્રયાસ કરશે.! બસ્સ ત્યારે આપ એમને ચોક્કસ ઓળખી લેશો.! અરજ એવં ઉમ્મીદ એટલીજ છે કે આપ શ્રી કોઈની પણ ભલામણ કે ઓળખાણ ને વશ થયા વિના માત્ર સત્ય અને ઠોસ પુરાવાને ધ્યાને લઈ ન્યાયના હિતમાં યોગ્ય કરી અમોને ન્યાય અપાશોજ એવી આશા છે તેમજ તમામ હકીકત જાણ્યા બાદ ન્યાય આપવા નમ્ર અતી નમ્ર અરજ છે. 🙏 પરેશ. એમ. કતીરા. મારો આ સંદેશ આપ સુધી પહોંચશે કે કેમ એ પણ એક પ્રશ્ન છે કારણ કે લાગતા વળગતા લોકો દ્વારા કદાચ આ સંદેશ ગાયબ અર્થાત્ ડીલીટ કરી દેવામાં આવે એવી પણ શક્યતા છે.! facebook.com/share/v/19p1wr9GYG/ facebook.com/share/p/1YHz1uCdJi/ kzbin.info/www/bejne/nqCUmouFltOIm6csi=GIXEZMHmbecJaz9z

@janakhirani32454 күн бұрын
વ્ષો પહેલા પણ ધારાસભ્ય કાંતિભાઈ અને નગરપાલિકાના પ્રયાસથી એવું મશીન આવેલું હતું જે રોડ સફાઈ કરતું હતું એ રોડ ઉપર મશીન ફરી આવે તો ડસ્ટ નો પ્રોબ્લેમ છે એ તાત્કાલિક ઉકેલાઈ શકે. તો આપણે કમિશનરને પણ વિનંતી કરીએ કે તેઓ આ ફરીથી મશીન વસાવે અને લોકોની પરેશાની દૂર કરે કારણ કે આના હિસાબે ઘણી બધી ધૂળ ઉડે છે અને લોકોનો વેચવાનો માલ સામાન પણ બગડે છે
@AakashPatel-t2v4 күн бұрын
રોડ : મોટા પ્રશ્નો
@allarakhakasmani78344 күн бұрын
પેલા ગટર ના કામ કરો રોડ રસ્તા ના સફાઈ ના કામ કરવા જોઇએ
@karimbhaidadvani69684 күн бұрын
સત્ય મેવ જયતે, જયહીદ જયભારત જયમાતાજી, ગટર ઉભરાઈ જાય છે, રસ્તા ઉપર કચરા દુર કરવા, હજુ સુધી ૯૦ ટકા જગ્યા પર લાઈટ નથી, નાના માણસ ને તુરંત જ મોંરબી નગરપાલિકા દ્વારા તુરંત જ કાર્યવાહી કરશો જી, જગ્યાએક આપશો જી, જેથી કરીને ગરીબ માણસ નું રસોડું બંધ ન થાય તે માટે ભાજપ સરકારને વિનંતી કરું છું ,લી કરીમભાઈ કમરુદીનભાઈ દાદવાણી મોરબી ગુજરાત રાજ્ય,( સેવક)
@allarakhakasmani78344 күн бұрын
આખા મોરબી મા ગટર ઉભરાય છે કોય ને કાય ખબર દેખા તુ પણ નથી
@ambanikalpesh72684 күн бұрын
Janti nai jagdish
@hiren.thakar66554 күн бұрын
Vacume Cleaning Truck laavo to Dhuliya Gam nu kalank Dhovay jay
@indiatilesmfg.co.mr.hemals89064 күн бұрын
Morbi ma kya che Address apo
@user-lx6kz1gn3s5 күн бұрын
Have dada ye aaram karvu joiye.... ❤
@dushyantbhatt14235 күн бұрын
Same kaheyse k Shree mad Bhagwat Gitaji no 2 Adyai Sankhya Yog (Badhu j Nashvsnt chhe) te Jovan ma sat dhar utsryo kaheyai.jai Swaminarayan.
@adgamabhupatshankarbhai46075 күн бұрын
જય બજરંગ દાસ બાપા
@RajuNimavat-t1r5 күн бұрын
જયશ્રી બાપા સીતારામ🙏🙏
@kanabhaitrivedi39185 күн бұрын
બાપા સીતારામ
@Mukesh-ir9bv5 күн бұрын
જીવન માં ચેલેંજ, કોઈ પણ ઉમર માં આવી, શકે છે, એનાં થી ગભરાવા નું નહિ, હંમેશા, સકારાત્મક, વિચાર વું, રસ્તો, કાઢવો, મુજાવવું નહિ, કોઈ નો દોષ, કાઢવો, નહિ, આપડે, આપણા, કર્મ, થી, ઉજળા, છીએ, જય શ્રી રામ 🙏🌺🌺
@pinakinpandya94585 күн бұрын
આ સેવાભાવી માણસને બીજે જગ્યા આપો.
@Ajayrajsinh_Chudasama5 күн бұрын
Wha ... Maha Nagarpalika khub saras kam kari rahi che
@mukeshbhalgamdiya17185 күн бұрын
🙏🙏🙏
@Ajayrajsinh_Chudasama5 күн бұрын
Ghar bhego tha ne rajkarani .. sarkar ni jagya uper beso to thai j ..
@shaileshbhikadiya4815 күн бұрын
બચૂબાપા હંમેશા ખુશ હોય. સારું થાય તો પણ ભગવાન નો આભાર અને ખરાબ થાય તો પણ ભગવાન નો આભાર. ગીતા નાં શ્લોક ને સાર્થક કરનાર.
@HiteshSurela-l3x5 күн бұрын
Hapta Raj Hale che bhai
@RajdeepsinhRathod-fl7ry5 күн бұрын
🙏🙏
@jayramdesai-u9s5 күн бұрын
ગરીબૉ ના બૅલી છૅ બચુ બાપા
@ChamanBhaiBapodariya-x6f6 күн бұрын
કમિશનર સાહેબ ની કાયૅવાહી બરોબર છે ક્યાંકથી તો શરુઆત કરવી પડશે ને?
@PravinGodhani-md5hb6 күн бұрын
Hatave joaya
@DhirajlalDangar6 күн бұрын
આવા મકાન બનાવનાર નો વિરોધ કરૉ
@DhirajlalDangar6 күн бұрын
મૉરબી માં મોડા વખતે રાજકારણ નડીયુ હતુ મૉરબી પ્લાન વગર ના મકાન છે જમીન ના દસ્તાવેજ બનાવે છે મકાન નહી
@DhirajlalDangar6 күн бұрын
પબ્લિક માટે સારુ કરે છે આમા રાજકારણ ન લાવૉ આપણે દુકાન માપ પ્રમાણે પૈસા આપી છીએ બહાર રૉડ ઊપર માલ રાખવાના નહી
@Volga-n1t6 күн бұрын
Jay jalaram bapa
@Kkk_Technology6 күн бұрын
NTA agency હેઠળ UGC -Net સેન્ટર અને Gset નુ સેન્ટર ફાળવણી કરવામાં આવે જેમ કે રાજકોટ સહીત કુલ 11 સેન્ટર આવેલ છે.
@vanrajkumbharvadia1836 күн бұрын
Have aola jadiya kamlesh modi ne kyo jgya goti dye ..bachubapa ni mdd thi you tube ma video to ghna bdha bnavi view lay lidha paisa kamay lidha have help kro bapa ni..