Amari jamin ma 1987 thi gaam samast evu dakhal thai gayu che to su kaei sakay? Jamin ma mara father nu name and gaam samast em 2 name che... Su kari sakay?
@BA-ey3zo7 ай бұрын
જમીન જો બેંક માં તારણ માં મુકી હોય અને ખેડૂત લોન ના ભરપાઈ કરી શકે અને હરાજી બોલાવી જમીન શ્રીસરકાર દાખલ થાય તો શુ કાર્યવાહી કરી શકાય.
@YograjsinhJadeja-fj6zm8 ай бұрын
૩૭(૨) હેઠળ કોઈ પણ ને જમીન મળી હોય તેવો એક હુકમ મૂકો.
@BabubhaiSolanki-hy8bg9 ай бұрын
અ રે ભાઈ 1952 પેલાના સાત બાર નિકળે છે ખરા
@valjihalai62510 ай бұрын
આપનો બનાવેલ વિડીયો અમને ઉપયોગી હોય એવું લાગે છે .પણ તમે તમારો કોન્ટેક્ટ નંબર ન હોવા થી તેનો ઉપયોગ કરવા માં માહિતી મેળવવાનો કોઈ ઉપાય નથી સુજતો
Sir અમારી જમીન ગ.ધ. ક 84(C) વારી જમીન વગર સઈ અંગુઠાયે બીજાના નામે થઈ ગઈ મતલબ કે ગણોતિયા ને જમીન માલિક બનાવી દિધો છે તો શું એ જમીન અમને પાછી મળે 😢 please Sir Reply Me 😢😢
@HareshKathi-f1u Жыл бұрын
Sar nabr aapo
@user-rr8ve1rs5c Жыл бұрын
નમસ્કાર ખુબ સરસ ની મહીતિ આપી
@Pravinabasana Жыл бұрын
Apna foundation nu address or foundation register number
@thakorkiran2725 Жыл бұрын
👌
@sprajgor4623 Жыл бұрын
સાબરનાં વાલા સાહૈબ હું સાભલૈ જરાપણ અવાજ નથિ આવતૌ
@sprajgor4623 Жыл бұрын
એસ9023568384❤
@maheshgoswami1539 Жыл бұрын
નંબર મોકલો આપનો
@dhirubhaipadhiyar2368 Жыл бұрын
સર મારા દાદા ને ગણોતમા મડેલી જમીન માં મારા દાદા ના ભાઈ નો હક લાગે , કે નહીં કલેકટર સાહેબે હુકમ કરેલ છે હા,
@rameshpatel6748 Жыл бұрын
પુરો પરિપત્ર, સરકારી ઓફિસર ની સહી સહિત પોસ્ટ કરવા વિનમ્ર વિનંતી
@mahendramakwana5187 Жыл бұрын
સર અમારી જમીન મારા દાદા એ જમીન વેચાણ 1953 મા રાખેલી અને સામે વાળા ને એકસાલી 11મહીના ના કરાર પર ખેતી કરવા માટે આપેલ જમીન મા સામે વાળા એ પોતે જય ને ગણોત તરીકે નામ દાખલ કરાવુ અને જ્યારે મારા દાદાજી એ અરજી કરેલી તો તેમા મામલતદાર સાહેબ શ્રી એ ગણોતીયા ને અમને અમારી જમીન નો કબ્જો પાછો સોપી દેવા હુકમ કરેલ છે 1962 છતા પણ અમને જમીન પાછી આપી નથી તો મારે કાયદેસર ના શુ પગલા લેવા વિનંત સર જવાબ જરૂર આપજો ......સર
@khushboobagda2822 Жыл бұрын
સાહેબ, મારા દાદા ની ખેતીની જમીન ગેરકાયદે ખાલસા બતાવી વર્ષ 1982 માં અમારા ગામ ના ખેડૂતે પોતાના ખાતે કરી લીધી છે.. તો મારે શું કરવું જોઈએ... માર્ગદર્શન આપશો
@nileshtalekar8138 Жыл бұрын
Ok
@pravinsinhrajputrajput6250 Жыл бұрын
તમારાં નંબર આપો સર
@ajaysinhjadeja58272 жыл бұрын
કલમ ૧૦ ક મુજબ સરકાર દાખલ થયેલ છે
@kanubhaipatel64882 жыл бұрын
તમારી ઓફિસ નું સરનામું આપશો
@baldevvaghela55922 жыл бұрын
ગણોતધારાની 84 સી ની કલમ સામે લડવાની જાણકારી આપવામાં મદદરૂપ શો ગામ,આસેડા તાલુકા ડીસા, જિલ્લા બનાસકાંઠા સરવૅનંબર 103 ખાતાં નંબર 156 નામ કાલાભાઇ ઉગરાભાઈ સાહેબ નમસ્તે
@vaghelavishram19362 жыл бұрын
ફોન થી મલસો
@vaghelavishram19362 жыл бұрын
સરકાર દાખલ ખેતી ની જમીન મા બીજા હું માં નામ છે તો શું કાર્યવાહી કરવી
@patelharish45712 жыл бұрын
Sir amari jami 20 vars thiya dastavge par mara dad nu name hatu ne ave ae jamin sarkaar shree na name thay gay che. Aenu karan ke ae jamin aadivasi ni htu ne ame vechar na rite lidhi hti to ave amare su karvu joye sir.
Saheb जमीन पर अमरा बाप दादा वाख्तरे थी ज़मीन पर क़ब्ज़ो छे तो अरजी करि हवें ज़रूरी डॉक्युमेंट माँ दरखास्ता माँगी छे तो सू करी सकिये क्या थी माहिति मडी सके जनावों साहेब .दारख़ास्ता अटले सु??????
@आशासोलंकीसागर2 жыл бұрын
Sir . સુંદર.માહિતી.આપી.. 🙏
@dhavalbhagora64832 жыл бұрын
નમસ્કાર સાહેબ, મારા દાદા એ જમીન રાખેલી જેમાં કબજેદાર પુર્નવસવાટ તરીકે આવે છે અને 1973-74 થી 2003-04 સુઘી મેન્યુઅલ 7/12 માં ખેડૂત નું નામ આવતું હતું પણ કબજેદાર પુર્નવસવાટ સરકારી પડતર હતું. દાદા નું અવસાન થયું હવે અમારે વારસાઈ કે જમીન 7/12 માં નામ કઈ રીતે દાખલ કરવા. હાલ પુર્નવસવાટ તરીકે નવા સર્વે નંબર છે પણ કોઈ ના નામ નથી અને 7/12 બનતા નથી.
@JayPatel-yc5kc2 жыл бұрын
Pdf dijiye
@dikshitpipaliya91562 жыл бұрын
Sarkari jamin apo
@imaranliyakat58422 жыл бұрын
બિન ખેતી ના કોમન પ્લોટ ના ક્ષેત્રફળ માં વધારો ઘટાડો કરી શકાય છે.....
@imaranliyakat58422 жыл бұрын
બિન ખેતી કોમન પ્લોટ ના ક્ષેત્રફળ માં વધારો ઘટાડો કરી શકાય છે
@imaranliyakat58422 жыл бұрын
સર ... મારો એક સવાલ છે આશા રાખુ જલદીથી જવાબ મલશે.....!!?? 1...બિન ખેતી ના કોમન પ્લોટ ના ક્ષેત્રફળ માં વધારો ઘટાડો કરી શકાય છે... બાંધકામ પૂર્ણ થયા બાદ લે આઉટ પ્લાન રિવાઈઝડ કરી શકાય .. બિન ખેતી લે આઉટ પ્લાન કયારે કરી શકાય છે.. જો રિવાઈઝ પ્લાન કરાવીએ તો તેની મંજુરી કયાં થી મળી શકે.. આમાં કોઈ ફ્રી ભરવાની હોય છે. રિવાઈઝ પ્લાન કરવાથી નવો લે આઉટ પ્લાન બનાવવો પડે... સંપૂર્ણ માહિતી જરૂર થી આપશો...!!!
@satishvasava19753 жыл бұрын
Vasava 43
@satishvasava19753 жыл бұрын
Vasava 43
@ibrahimpmd37423 жыл бұрын
સાહેબ. સરકાર 1947 માં બની. ગુજરાત rajey 1960 સ્થાપન થી. તો આપણે ને 1936 37 7 12 ની નકલ કી કચેરી થી મળે
@r.d.creation78293 жыл бұрын
Jmin na 7/12 sarka shree bole se ane tipna ma Mara dada nu name aave 6e
@jayeshbhaimakwana39073 жыл бұрын
Mari jamin shree sarkar and GIDC ma chadi gai che to ane parat leva NOC kadhavi pade?
@NiravPandya19843 жыл бұрын
સર, મારા પરદાદા ની જમીન ધ્રાંગધ્રા સ્ટેટ સમયે મળેલ હતી અને ત્યાર બાદ 1953માં રેવેન્યુ રેકર્ડ આવતા તે જમીન આગળથી રાજ્યસાત થયેલ છે માટે ઘરખેડ ના નિયમ 7 પ્રમાણે શ્રીસરકાર અને પડતર એવી એન્ટ્રી અને મારા પરદાદા નું નામ પણ બતાવે છે હાલની તારીખ માં શ્રીસરકાર છે અમે ખેડૂત ખાતેદાર નથી તો જમીન પરત મેળવી શકીએ
@ShaileshPatel-so7wj3 жыл бұрын
Shree Sarkar vali jamen no kabjo 60 varas thi cha su karavu
@ShaileshPatel-so7wj3 жыл бұрын
Shree Sarkar vali jamen no kabjo 60 varas thi cha su karavu